Last Update : 11-September-2012, Tuesday

 

ભારત કરતાં ન્યુઝીલેન્ડની ફિલ્ડિંગ ચડિયાતી
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે

ન્યુઝીલેન્ડ જીત સાથે પ્રવાસનો અંત આણવા આતુર

ગાવસ્કરની કોલમ

 

મને આશા છે કે ચેન્નઇમાં વાતાવરણ એવું રહેશે કે જેથી યુવરાજને ભારતીય ટીમ તરફથી ફરી વખત રમવાની તક મળી શકે. આ ઉપરાંત હરભજન અને બાલાજી પણ પુનરાગમન કરશે અને બંને ટીમો ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ અગાઉ પોતાના કોમ્બીનેશનને અજમાવવાનો પ્રયાસ કરશે. આ બે ટ્વેન્ટી-૨૦નું આયોજન એટલા માટે કરવામાં આવ્યું હતુ કે, ખેલાડીઓ ટેસ્ટના પ્રભાવમાંથી બહાર આવીને ટ્વેન્ટી-૨૦ના ફોર્મેટમાં ફિટ થઇ શકે.
યુવરાજ અને હરભજનની હાજરથી ભારતીય ડ્રેસિંગરૃપ જીવંત થઇ ઉઠયો છે. જેનું પ્રમાણ ભારતીય ક્રિકેટરોના ચહેરા પર જોવા મળતું હાસ્ય છે. બંને ખેલાડીઓ મજાક-મસ્તી કરતાં રહે છે અને તેમની સાથે મળીને તોફાન કરવામાં કોહલી પણ પાછળ રહે તેમ નથી. ક્રિકેટ ઘણી વખત ખુબ જ ગંભીર બની જતું હોય છે અને આવા હળવાશ સર્જતા ખેલાડીઓની હાજરી ટીમમાં જોશ અને આત્મવિશ્વાસ ટકાવી રાખે છે.
આજે યુવરાજને કયા ક્રમે બેટિંગમાં મોકલવામાં આવે છે, તે જોવું રસપ્રદ રહેશે. આ ફોર્મેટમાં રૈના ત્રીજા ક્રમે ઉતરતો હોય છે અને કોહલીનું ફોર્મ જોતા તેને પાછળ ધકેલવામાં આવે તેની શક્યતા નહીવત્ છે. ધોની યુવરાજની સ્પિન બોલિંગનો ઉપયોગ કરે છે કે નહીં તે જોવાની પણ મને ઇંતેજારી છે.
ઓપનીંગમાં સેહવાગ અને ગંભીરનું ફોર્મ સારૃ રહ્યું નથી. જો તેઓ વિસ્ફોટક શરૃઆત અપાવે તો બાકીના બેટ્સમેનો ભારતને જંગી સ્કોર સુધી લઇ જઇ શકે તેમ છે.
ભારતની ફિલ્ડિંગ ટેસ્ટ કરતાં વધ સારી રહેશે. અંહી પણ યુવરાજના દેખાવ પર નજર રહેશે. તે બેકવર્ડ પોઇન્ટનો કુશળ ફિલ્ડર છે અને તેની સાથે કોહલી-રૈનાની હાજરીમાં એક પણ રનની ચોરી કરવી બેટ્સમેનો માટે આસાન હોતી નથી.
ન્યુઝીલેન્ડ આ ટુંકા પ્રવાસમાં પોતાનું ગૌરવ બચાવવા માટે લડાયક દેખાવ કરશે. જો તેઓ જીતશે તો ભારે આત્મવિશ્વાસ સાથે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં રમવા ઉતરશે. ન્યુઝીલેન્ડની ફિલ્ડિંગ જોરદાર છે અને તેઓ ભારત કરતાં ચડિયાતા સાબિત થાયં છે. ટ્વેન્ટી-૨૦માં ભુલો કરવાને સ્થાન જ હોતું નથી અને જે ટીમ તનાવમાં શાંતિ જાળવશે તે જીતશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved