Last Update : 11-September-2012, Tuesday

 

નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં

ગુજરાતનાં કાપડ ઉદ્યોગને મહારાષ્ટ્ર નવી કાપડ નીતિ દ્વારા આકર્ષવા માટે પ્રયત્નશીલ
અમદાવાદ,તા.૧૦
તાજેતરમાં જ ગુજરાતે તેની નવી કાપડ નીતિની જાહેરાત કરી તેના થોડા સમયમાં જ હવે તેને આ ક્ષેત્રે પડોશી રાજ્ય મહારાષ્ટ્ર તરફથી સ્પર્ધાનો સામનો કરવો પડશે. મહારાષ્ટ્રે તેની નવી ટેક્સટાઈલ પોલિસી ૨૦૧૧-૨૦૧૭ સાથે ઉદ્યોગને આકર્ષવા સંખ્યાબંધ રોડ-શોનું આયોજન શરૃ કરી દીધું છે. મહારાષ્ટ્રનાં કાપડ પ્રધાન મોહંમદ આરીફ (નસીમ) ખાનની આગેવાની હેઠળ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે સોમવારે અમદાવાદની મુલાકાત લઈ ગુજરાતનાં કાપડ ઉદ્યોગને મહારાષ્ટ્રમાં રોકાણ માટે આગળ આવવા આમંત્રણ આપ્યું હતું.
ગુજરાતનાં કાપડ ઉદ્યોગ માટે લાલ જાજમ બિછાવતાં આ પ્રતિનિધિ મંડળે નવી કાપડ નીતિ ૨૦૧૧-૨૦૧૭નો ખાસ જોગવાઈઓ અને વિશેષ લાભોથી ઉદ્યોગપતિઓને અવગત કરાવ્યા હતા. પ્રતિનિધિમંડળમાં પ્રધાન ઉપરાંત રાજગોપાલ દેવરા, સેક્રેટરી કોઓપરેશન એન્ડ ટેક્સટાઈલ્સ, મહારાષ્ટ્ર સરકાર અને દિલીપ ગાવડે, ડેપ્યુટી સીઈઓ એમઆઈડીસી, મહારાષ્ટ્ર સરકારનો સમાવેશ થયો હતો.
મહારાષ્ટ્રના પ્રસ્તાવિત ટેક્સટાઈલ પાર્કસમાં રોકાણ કરવા ગુજરાતનાં સાહસિકોને અનુરોધ કરાયો હતો. મહારાષ્ટ્ર સરકાર ૯ ટકાના પ્રમાણમાં કે રૃ.૯ કરોડ, બેમાંથી જે ઓછી હોય તે રકમની સબસીડી આવા પ્રસ્તાવિત પાર્કમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે આપશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved