Last Update : 11-September-2012, Tuesday

 

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

આ નિર્ણય જાહેર કરતાંની સાથે જ તેને ન્યૂયોર્કમાં એક મહત્ત્વના કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ

 

મુંબઇ, તા.૧૦
પ્રિયંકા ચોપરાના પિતા ડૉ. અશોક ચોપરા લીવરની બીમારીથી પિડાય છે અને અત્યારે તેમની સારવાર યુનિવર્સિટી ઓફ રોચેસ્ટર મેડીકલ સેન્ટર (યુ.આર.એમ.સી.)માં ચાલી રહી છે, ત્યારે જ પ્રિયંકા ચોપરાને આ ઇન્સ્ટિટયૂટના સોલીડ ઓર્ગન ટ્રાન્સપ્લાંટ કાર્યક્રમની જાણ થઇ છે.
તેનાં પગલે તાજેતરમાં જ પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વનાં અવયવોનું દાન કરવાનો નિર્ધાર કર્યો છે. તેણે આ વિચાર વ્યક્ત કરતાંની સાથે જ આ યુનિવર્સિટીએ તેનાં લિવર ટ્રાન્સપ્લાંટ કાર્યક્રમની બોલીવૂડની થીમ પર આધારિત ૨૦મી એનિવર્સરીમાં હાજર રહેવાનું પ્રિયંકા ચોપરાને આમંત્રણ આપ્યું છે.
આ કાર્યક્રમ પાંચમી ઓક્ટોબરે ન્યૂ યોર્કમાં યોજાવાનો છે, અને આ સંસ્થાએ તેમાં મુખ્ય વક્તાં તરીકે હાજર રહેવાનું પ્રિયંકા ચોપરાને આમંત્રણ આપ્યું છે. ડિવીઝન ઓફ સોલીડ ઓર્ગન ટ્રાન્સપ્લાંટ અને હેપાટોબીલીઅરી સર્જરી તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ સર્જરીના અસોસિયેટ પ્રોફેસર ક્રિસ્ટોફર બેરી સાથે પ્રિયંકા ચોપરા મંચ પર બેસશે.
૧૯૬૩માં યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાં સૌ પ્રથમ વાર માનવ લીવર ટ્રાન્સપ્લાંટનું ઓપરેશન કરનારા યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ મેડીકલ સેન્ટરના થોમસ સ્ટારઝી પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે.
બોલીવૂડ અંગેના સમારોહ દરમિયાન અવયવોના દાનનું મહત્ત્વ સમજાવવામાં આવશે અને એ અંગેની જાગરૃક્તા ફેલાવવામાં આવશે, આ ઉપરાંત દર્દીઓની સારવાર, સંભાળ, સંશોધન અને શિક્ષણ માટે નાણા ભંડોળ પણ ઉભું કરવામાં આવશે.
પ્રિયંકા ચોપરા 'યુનિસેફ'ની ગુડવીલ એમ્બેસેડર પણ છે, તેણે આ કાર્યક્રમ દરમિયાન શરીરના મહત્ત્વના અંગોના દાન અંગે જાગરૃક્તા ફેલાય એ માટે પોતાના 'સ્ટાર પાવર'નો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved