Last Update : 11-September-2012, Tuesday

 
પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આતંકવાદી સંગઠનને મળતા નાણાંનો પ્રવાહ અટકવાની આશા વ્યક્ત કરી

(પી.ટી.આઇ.) વૉશિંગ્ટન, તા. ૮
અમેરિકા દ્વારા હક્કાની નેટવર્કને વિદેશી આતંકવાદી સંસ્થા જાહેર કરાયાના બીજા દિવસે અમેરિકી સાંસદોએ પાકિસ્તાનને હક્કાની વિરૃદ્ધના પગલા બમણા કરવા જણાવ્યું હતું.
ઇન્ટેલીજન્સ કમિટીના ચેરમેન અને સાંસદ ડાયન ફેઇનસ્ટેઇને જણાવ્યું હતું કે, 'હકકાની નેટવર્ક આતંકવાદી સંગઠન છે અને અમેરિકા અને અફઘાનિસ્તાન સાથે મળીને કામ કરી રહેલા પાકિસ્તાનને હક્કાની નેટવર્કને નેસ્તનાબૂદ કરવાના અભિયાનને બમણું કરવાની જરૃર છે.' જુલાઈ ૨૦૧૨માં ફેઇનસ્ટેઇને હક્કાની નેટવર્કને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરવાનો ખરડો રજૂ કર્યો હતો અને મે મહિનામાં હિલેરી ક્લિન્ટનને પણ એ સંદર્ભે પત્ર લખ્યો હતો.
ફેઇનસ્ટેઇને કહ્યું હતું કે, આમ કરવાથી હક્કાની નેટવર્કને નાણાં મેળવવામાં અને પોતાની કામગીરીઓ આગળ ધપાવવામાં તકલીફ પડશે તેમજ તેની સાથે કામ કરતા લોકોને માથે જોખમ રહેશે. અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે હક્કાની નેટવર્કને ખતરો જણાવનાર પેન્ટાગોને પણ આ પગલાને આવકાર્યું હતું.
કોંગ્રેસમેન માઇક રોજર્સે જણાવ્યું હતું કે, ક્લિન્ટને આખરે હક્કાની નેટવર્કને અધિકૃત રીતે વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યાથી મને ખુશી થઈ છે તેમણે ઉમેર્યું હતું કે, સંગઠનને મળતા નાણાંનો પ્રવાહ રોકવાના અમેરિકાના પ્રયાસોમાં આ પગલું મહત્ત્વનું પૂરવાર થશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved