Last Update : 11-September-2012, Tuesday

 
ગુટખા મુક્ત નહી કોંગ્રેસ મુક્ત ગુજરાત બનાવવું છે

- સ્વામી વિવેકાનંદ યાત્રાનો મોદીના હસ્તે પ્રારંભ

 

બહુચરાજીથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનો આજે પ્રારંભ કર્યો હતો જેમાં ભાજપના વિરોધ પક્ષના રાજ્યસભાના નેતા અરૃણ જેટલી પણ હાજર રહ્યા હતા. મોદીેેએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે ગુટખા મુક્ત નહિ કોંગ્રેસ મુક્ત ગુજરાત બનાવવું છે.

Read More...

પટેલ દંપતીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા વૃધ્ધાની હત્યા
 

- રાજકોટનો ચકચારી કિસ્સો

રાજકોટ નજીક ગરગડિયા ગામમાં આજે વહેલી પરોઢે તસ્કર ટોળકીએ ત્રાકટીને ઘરમાં મીઠી નિંદર માણી રહેલા વૃધ્ધ દંપતી પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરતાં વૃધ્ધાનું મોત નીપજ્યું હતું જ્યાર વૃધ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અંગે પોલીસે ખૂન તેમજ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તરગડિયા ગામમાં ગામમાં રહેતા મેઘજીભાઇ પરસાણીયા અને તેમની પત્ની રૃડીબહેન એકલા રહેતા હતા.

Read More...

સુરતમાં ગેંગવોર:યુવકની અસંખ્ય ઘા મારી હત્યા

-કુખ્યાત મનીષ સિન્ધીયા ગેંગ ચમકી

 

સુરતમાં કુખ્યાત મનીષ સિન્ધીયાની ગેૅગના આતંક ફરીથી શરૃ થઇ ગયો છે. આજે સવારે એક સિન્ધીયા ગેંગના સાગરિત નિલેજ ગજ્રરને અસંખ્ય ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ અંગે અડાજણ પોલીસે ખૂનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સિલ્વર સ્પીંન્ગ એપાર્ટમેન્ટ પાસે નિલેજ ગજજર જીમમાં જઇને આવતો હતો

Read More...

પ્રેમ લગ્ન ભારે પડયા:પત્નીનો આપઘાત પતિ ફસાયો

- રાજકોટની ઘટના

 

રાજકોટમાં પ્રેમલગ્નનો કરૃણ અંજામ આવ્યો હતો. જેમાં પત્નીએ કોઇક કારણોસર ઘરમાં ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. આ કેસમાં મૃતક મહિલાના પિયરપક્ષે પતિએ હત્યા કરી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ કરી હતી.

રાજકોટમાં રામકૃષ્ણનગર-૧૪, ખાતે રહેતા કવિતાબેન સંજયભાઇ ઉપાધ્યાયએ ૧૨ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યો

Read More...

 

વાપીમાં સ્કૂલ બસ પલટી ખાધી 10વિદ્યાર્થીઓ ગંભીર

-અંગ્રેજી માધ્યમની સ્કૂલ બસ હતી

રામરાખે તેને કોણ ચાખે વાપીમાં આજે સવારે એક અંગ્રેજી માધ્યાની સ્કૂલ બસે પલટી ખાધી હતી જેમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ પૈકી ૧૦ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. આ અંગે વાપી પોલીેસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલી મરાઠિયા અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં આજે સવારે સ્કૂલ બસ આઠથી દસ વર્ષના બાળકોને લઇ જતી હતી.

Read More...

ગુટખા પ્રતિબંધ અંગે મોદી સરકારનાં બેવડાં ધોરણો

-બસો પર ગુટખાની જાહેરાત થવા દીધી

આવતીકાલથી ગુજરાતમાં ગુટકા સહિતના તમાકુયુક્ત ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ લગાવીને ક્રેડિટ લેવા નીકળેલી ગુજરાત સરકારના જ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો પર મોતના મસાાલની જાહેરાતો થવા દઈને ગુજરાત હાઈકોર્ટના આદેશનો અનાદર કર્યો છે. આ અંગેની નોટિસને પણ ગુજરાત સરકારના આ બંને નિગમોએ ગણકારી નથી.

Read More...

-નશાબંધી ખાતા પાસેથી માહિતી મંગાઇ

તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે નિમાયેલા ડો. આદેશ પાલને હટાવવા માટે કરાયેલી રજૂઆતોનો પડઘો પડયો છે. આખરે ગુજરાત સરકારે પાટણના જિલ્લા કલેક્ટર, નશાબંધી ખાતુ વગેરે પાસેથી ડો. પાલની દારૃની પરમિટ અંગેની તેમજ તેમની સામે થયેલા મારામારીના કેસોની વિગતો માગી છે. આ અગાઉ રાજ્યપાલે પણ સી.એમ. કાર્યાલયને પત્ર લખી ડો આદેશ પાલની નિમણૂક સહિતની વિગતો માગી હતી.

Read More...

 

  Read More Headlines....

આગામી ચૂંટણી રસાકસીપૂર્ણ : ગુજરાતમાં નીતીશનો પક્ષ- શિવસેના ચૂંટણી લડશે

રાજકીય પક્ષોએ છેલ્લાં સાત વર્ષમાં રૃા. ૪૬૬૨ કરોડનો ફાળો ભેગો કર્યો

અસીમ ત્રિવેદીનો જામીન લેવાનો ઈનકાર ઃ ૨૪ સપ્ટે. સુધી હિરાસતમાં

૨૫ ઓગસ્ટથી પાણીમાં ઉભા રહી શરૃ કરાયેલા જળ સત્યાગ્રહ સામે મધ્યપ્રદેશ સરકાર ઝૂકી

યુપીના ચંદોથી શહેરમાં ૮,૦૦૦ ગાય છે, એક પણ રોડ પર રખડતી નથી

બ્રિટનના કિશોરે પેરાશૂટ ધરાવતા ફુગ્ગા દ્વારા અવકાશમાં કેમેરો મોકલ્યો

Latest Headlines

ગુજરાતમાં નીતીશનો પક્ષ- શિવસેના ચૂંટણી લડશે
રાજકીય પક્ષોએ છેલ્લાં સાત વર્ષમાં રૃા. ૪૬૬૨ કરોડનો ફાળો ભેગો કર્યો
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી કેન્સરની બીમારીમાંથી સંપૂર્ણ સાજા
અસીમ ત્રિવેદીનો જામીન લેવાનો ઈનકાર ઃ ૨૪ સપ્ટે. સુધી હિરાસતમાં
જળ સત્યાગ્રહ સામે મધ્યપ્રદેશ સરકાર ઝૂકી
 

More News...

Entertainment

તેની કલ્પનાનો આદર્શ પુરુષ તેના જેટલો જ સફળ હોય એવી બિપાશા બાસુની ઇચ્છા
'જોકર'ની નિષ્ફળતાનો દોષ ડિસ્ટ્રીબ્યુટરો અભિનેતા અને સહનિર્માતા અક્ષય કુમારને આપે છે
ઇમરાન ખાનની તારીખો સાથે મેળ પાડી શકે એવી હિરોઈનની શોધ ચાલુ
સિંગલ સ્ક્રિન થિયેટરના માલિકોની હડતાળને કારણે ફિલ્મસર્જકો ચિંતામાં
  More News...

Most Read News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
ગોધરામાં આસારામબાપુને લઇને આવતું હેલિકોપ્ટર ધડાકાભેર તૂટયું
  More News...

News Round-Up

કુદનકુલમ આંદોલન હિંસક બન્યું ઃ પોલીસ ગોળીબારમાં એક માછીમારનું મોત
બિહારને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો આપવાની માગણી કરતા નીતિશકુમાર
યુપીના ચંદોથી શહેરમાં ૮,૦૦૦ ગાય છે, એક પણ રોડ પર રખડતી નથી
બ્રિટનના કિશોરે પેરાશૂટ ધરાવતા ફુગ્ગા દ્વારા અવકાશમાં કેમેરો મોકલ્યો
નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
  More News...
 
 
 
 

Gujarat News

ગુજરાત કરતાં મહારાષ્ટ્રની ટેક્સ્ટાઇલ નીતિ વધુ આકર્ષક
કોંગ્રેસના તમામ નેતાઓ ઉમેદવાર હશે જેથી ભાજપ નિરાંતે ઓપરેશનો કરશે

હાઇકોર્ટની મનાઇ છતાં એસ.ટી., મ્યુનિ. બસો પર ગુટખાની જાહેરાત થવા દીધી

આંગડિયાકર્મી ક્રિકેટ સટ્ટાનું દેવું ચૂકવવા ૭૦ લાખ લઈ ફરાર
૧૦ વર્ષનો ટાબરિયો ૧૦ લાખ ભરેલી બેગ ચોરી પલાયન
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
  [આગળ વાંચો...]
 

Business

IIP અને ફુગાવાની આંકડાની જાહેરાત પહેલા શેરોમાં સાવચેતી
ઊંચા STT ને સતત અમલી રાખીને શેરબજારને ખતમ કરવાનો કારસો
દેશમાં અમદાવાદ-દિલ્હીમાં સોનું રૃા.૩૨,૫૦૦ની સર્વોચ્ચ સપાટીએ

ડોમેસ્ટીક સંસ્થાઓની આ વર્ષે હજુ સુધી અવિરત નેટ વેચવાલી ઃ રૃ.૨૯,૨૮૭નો ચોખ્ખો આંકડો

કારોનું વેચાણ ૧૯ ટકા ઘટયું ઃ સિઆમે સરકારના દરબારમાં મદદ માટે ધા નાંખી
[આગળ વાંચો...]
 

Sports

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 

Ahmedabad

મુખ્યમંત્રીની વિવેકાનંદ યાત્રાનો આજે બહુચરાજીથી પ્રારંભ
રિક્ષામાં મુસાફરોની બેગમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઇ
સરહદી વિસ્તાર નંદુરબારમાં ૪ રૃપિયે ફૂટ જમીનની ઓફર

૧૧ આતંકીની પૂછપરછ માટે ATSની ટીમ કર્ણાટક જશે

•. તુલસી એન્કાઉન્ટર કેસમાં કોર્ટે CBIનું ચાર્જશીટ સ્વીકાર્યું
[આગળ વાંચો...]
 

Baroda

સીંગાપોર મોકલવાને બહાને રૃા.૫.૭૨ લાખ પડાવી લીધા
શહેર જીલ્લામાં વરસાદી અસરરૃપે ઉષ્ણતામાનમાં જોરદાર ઘટાડો
વિદ્યાર્થીઓને લાવતા વાહનચાલકો માટે ઘડાયેલી આચાર સંહિતા

ગંદકી સંતાડવા માટે ગોત્રી તળાવ ફરતે સફેદ પડદો બાંધ્યો

નસવાડીના લોકોને છોટાઉદેપુર જવા ૭૦ કિમી અંતર કાપવું પડશે
  [આગળ વાંચો...]
 

Surat

હીરાના કારખાનેદારનું અપહરણ કરી રૃ।.૧ લાખની ખંડણી માંગી
માંડવા ગામે ભયજનક વળાંક પર બે બસો ભટકાતાં ૪૫ને ઇજા
૪૮ કલાકમાં સુરત શહેર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
મંદિરમાં ચરૃ શોધવા મધરાત્રે પાંચ ફુટ ખોદકામ કરી દીધું
ઉધના સ્ટેશને ટ્રેનનો આરંભ કાર્યક્રમ રાજકીય અખાડો બન્યો
  [આગળ વાંચો...]
 

South Gujarat

સેલવાસ બાદ દમણ એસ.ટી. ડેપોમાં પણ પાસ યોજનામાં કૌભાંડ
વલસાડમાં જોખમી બનેલા પાલિકાના શોપીંગ સેન્ટરની દિવાલ બનાવાશે
વાડા ગામે મીંઢોળાના બનતા પુલનો પીલર જમીન બેસી જતાં તૂટી પડયો
વ્યારામાં મુખ્યમંત્રીના આગમન ટાણે ચક્કા જામ થઈ ગયો
બીલીમોરાની જુથ અથડામણમાં ૨૭ આરોપીઓ સબજેલમાં ધકેલાયા
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

નડિયાદમાં આશાવર્કર બહેનોનું આંદોલન
ખેડા જિલ્લાના વિવાદી મહિલા તબીબની સુરેન્દ્રનગર બદલી
તારાપુરમાં બનાવટી દસ્તાવેજોથી જમીન પચાવી પાડવા ફરિયાદ

વિદ્યાનગર ફેક્ટરીમાં ૩.૪૦ લાખની ચોરી કરનારાના રિમાન્ડ મેળવાશે

બિસ્માર માર્ગથી ૨૦થી વધુ સોસાયટીના ૫૦૦ પરિવારો પરેશાન
  [આગળ વાંચો...]
 

Saurastra

આકાશવાણીનું વિદેશ પ્રસારણ છેક પાકિસ્તાન, ઈરાનમાં સાંભળી શકાશે
હાલારમાં શ્રીકારઃ ધ્રોલમાં ૭, જામનગરમાં ૨ અને જોડિયામાં દોઢ ઇંચ વરસાદ

જૂનાગઢના અધ્યાપકોએ લોહીથી સહી કરી મુખ્યમંત્રીને ઠાલવી વેદના

સીંગતેલમાં ખરીદીનો અભાવ ડબ્બે વધુ રૃા. ૧૫નો ભાવ ઘટાડો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

પાલીતાણામાં સાંબેલાધારે સાડા ચાર ઈંચ ઃ મહુવામાં અઢી ઈંચ વરસાદ
મહાનગરપાલિકાના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો ઉકેલવા કમિશનરને રજૂઆત
સારા વરસાદ બાદ ધંધુકાના ૬૯૧૦૪ હેક્ટરમાં વાવેતરનું કાર્ય પરીપુર્ણ
રાજ્ય કક્ષાની મહિલા જિમ્નાસ્ટીક્સ સ્પર્ધામાં સુરતની ટીમ ચેમ્પિયન ઃ ભાવનગર રનર્સ અપ
તળાજામાં કલાકો સુધી વીજળી ગુલ છાશવારે લોકોને બાનમાં લેતુ વીજ તંત્ર
  [આગળ વાંચો...]
 

North Gujarat

અમીરગઢના દસ ગામના હજારો લોકોએ કચેરી બાનમાં લીધી

ઉપરવાસમાં ભારે વરસાદથી ધરોઈ ડેમની સપાટી ૬૧૫ ફૂટે પહોંચી
પ્રાંતિજના તાજપુરના વેપારી સાથે ૨૨ લાખની છેતરપિંડી

પરસ્ત્રી સાથે સંબંધોના લીધે પત્નીએ પતિને સળગાવ્યો

ઉ.ગુ. યુનિમાં પરીક્ષા ફી વધારાના મુદ્દે એબીવીપીનું હલ્લાબોલ

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved