Last Update : 11-September-2012, Tuesday

 

તમિલનાડુના પરમાણુ પ્રોજેક્ટ વિરોધી
કુદનકુલમ આંદોલન હિંસક બન્યું ઃ પોલીસ ગોળીબારમાં એક માછીમારનું મોત

વિરોધકારો પાછળ વિદેશી એનજીઓ ઃ શિંદે ચળવળને કેજરીવાલે ટેકો જાહેર કર્યો

(પીટીઆઇ) કુદનકુલમ, તા. ૧૦
મિડીયામાં જારી અહેવાલ અનુસાર સોમવારે કુદનકુલમ પરમાણુ પાવર પ્લાન્ટ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો સામે પોલીસે ગોળીબાર કરતા એક માછીમારનું મોત થયું હતું. પ્લાન્ટ પાસે એકત્ર થયેલા પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસનાં સેલ પણ છોડયા હતાં.
કેન્દ્રીય ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેએ નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે વિદેશી બિન સરકારી સંગઠનો(એનજીઓ)
વિરોધ પ્રદર્શનને ટેકો આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મનમોહન સિંહે પણ ફેબુ્રઆરીમાં જણાવ્યું હતું કે તામિલનાડુમાં કુડનકુલમ પાવર પ્લાન્ટ શરૃ કરવા સામે કેટલાક વિદેશી એનજીઓ મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે.
ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનનું નેતૃત્વ કરનાર અરવિંદ કેજરીવાલે કુડનકુલમ પરમાણુ પાવર પ્લાન્ટ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો વિરુદ્ધ કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીની ટીકા કરી હતી.
પોલીસ ફાયરિંગમાં ૪૪ વર્ષીય માછીમારનું મોત થયું હતું. પોેલીસે જણાવ્યું હતું કે દરિયાકાંઠે આવેલા મનાપાડ ગામમાં એકત્ર થયેલા ટોળાએ હિંસક સ્વરૃપ ધારણ કરતા અમને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. તિરૃનેલવેલી જિલ્લાના કુદનકુલમમાં છેલ્લા બે દિવસથી પ્રદર્શનકારીઓ પરમાણુ પાવર પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા છે. આ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ પણ છોડયા હતાં.
કુદનકુલમ ન્યૂકિલયર પાવર પ્લાન્ટ(કેએનપીપી) વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલ પીપલ્સ મૂવમેન્ટ અગેઇન્સ્ટ ન્યૂકિલયર એનર્જીએ પોલીસ કાર્યવાહીની ટીકા કરી હતી. તેણે પોલીસ કાર્યવાહીની વિરુદ્ધ ૪૮ કલાકના ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved