Last Update : 11-September-2012, Tuesday

 

ખાન કલાકારો પર કરણ જોહર નારાજ

- રિલિઝ ડેટ્‌સ મળતી નથી

ટોચના ફિલ્મસર્જક કરણ જોહર આજકાલ ખાન કલાકારો પર નારાજ છે. કારણ ? તો કહે, રિલિઝની તારીખો મળતી નથી. દિવાળી, ક્રિસમસ અને ઇદ-બધા તહેવારો પર ખાનલોકોની ફિલ્મો રજૂ થાય છે.

કરણની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ અને કરણના માનસસંતાન જેવા નિખિલ અડવાણીની એનિમેટેડ ફિલ્મ ‘દિલ્હી સફારી’ બંને ૧૯ ઑક્ટોબરે રજૂ થવાની છે. બીજી તારીખ મળતી નથી. ‘આ વર્ષ ખૂબ ટફ રહ્યું. તમામ રિલિઝ ડેટ્‌સ જામપેક્ડ છે.

Read More...

રેસ્ટોરન્ટમાં કોઇ ન જોઇએ:ટોમ ક્રૂઝ

-તમારે જમવું હોય તો જમો, મેનેજરે કહી દીઘું

છૂટાછેડા પછી પહેલીવાર વેકેશન માણવા નીકળેલા હોલિવૂડના ટોચના કલાકાર ટોમ ક્રૂઝે મોન્ટેનેગ્રોના ડોબુ્રનમાં એક રેસ્ટોરાંમાં એવો આગ્રહ રાખ્યો હતો કે પોતે જમી લે ત્યાં સુધી રેસ્ટોરાંમાં કોઇ ન હોવું જોઇએ.

રેસ્ટોરાં ફૂલ હતી એટલે મેનેજરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીઘું હતું કે એ શક્ય નથી. તમારે જમવું હોય તો જમો નહીંતર તમારી મરજી.

Read More...

અમિતાભ બચ્ચન અને કરીના વચ્ચે મતભેદ દૂર

i

- અગાઉ હીરોઇનમાં ઐશ્વર્યા રાય હતી

 

અમિતાભ બચ્ચન અને કરીના કપૂર વચ્ચેની નારાજગી અને મતભેદ દૂર થઇ ગયા હોય એમ લાગે છે. સદીના મહાનાયક અમિતાભે બેબોને તેની ફિલ્મ હીરોઇન માટે શુભકામના પાઠવી અને જન્મદિવસની શુભેચ્છા પણ આપી. મધુર ભંડારકરની ફિલ્મમાં પહેલાં ઐશ્વર્યા રાય બચ્ચનને લેવામાં આવી હતી. જોકે ઐશ્વર્યા માતા બનવાની છે.

Read More...

રણબીર-કરીના અકસ્માતે સાથે બહાર આવ્યાં

- બધાં દૂબઇથી સાથે આવ્યાં

 

 

ભાગ્યે જ જોવા મળે એવું દ્રશ્ય હતું. મંગળવારે રાત્રે મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રણબીર કપૂર એની બે કઝિન્સ કરીના અને કરિશ્મા સાથે બહાર આવતો જોવા મળ્યો હતો. ત્રણે જણ દૂબઇથી સાથે આવ્યાં હતાં.

 

 

Read More...

હું આજીવન આદિત્ય ચોપરાનો ઋણી રહીશ!

- એક્ટર રણવીર સિંઘનું નિવેદન

એક્ટર રણવીર સિંઘનું કહેવું છે કે તે આજીવન ડિરેક્ટર-પ્રોડયુસર આદિત્ય ચોપરાનો ઋણી રહેશે. જો આદિત્ય ચોપરાએ તેનામાં વિશ્વાસ ન બતાવ્યો હોત તો એ અત્યારે બોલિવુડમાં ન હોત.

રણવીર આદિત્ય ચોપરાનો આભાર વ્યક્ત કરતાં કહે છે, આદિ સર મારા મેન્ટોર છે. કોઇ જાણીતા ફેસને તેમની ફિલ્મ બેન્ડ બાજા બારાતમાં સ્થાન આપવાના બદલે મારા જેવા નવોદિત પર તેમણે વિશ્વાસ દાખવ્યો. એ સમયે હું કંઇ જ

Read More...

સન ઑફ સરદારનો વિવાદ ઉકેલાયો

- અજય દેવગણ લીડ રોલમાં

 

એક્ટર-પ્રોડયુસર અજય દેવગણની ફિલ્મ સન ઑફ સરદાર વિવાદમાં સપડાઇ ગઇ છે. શીખ કોમની લાગણી દુભાવે તેવા સંવાદો પ્રયોજ્યા હોવાના આક્ષેપ અજયની ફિલ્મ પર કરવામાં આવ્યા હતા. અજયે આ કેસના સંદર્ભમાં સ્પષ્ટતા કરી છે કે ફિલ્મમાંથી વાંધાજનક દૃશ્યો દૂર કરવામાં આવશે.

Read More...

સલમાન-પ્રભુની જોડી ફરી સાથે?

-સાઉથ ફિલ્મની રિમેક

એક્શન-મસાલા ફિલ્મ વોન્ટેડ બાદ પ્રભુ દેવા અને સલમાન ખાનની જોડી ફરીએકવાર સાઉથ ફિલ્મની રિમેકમાં સાથે જોવા મળશે.

સૂત્રોના કહેવા અનુસાર ટિપ્સ કંપની આ ફિલ્મ પ્રોડયુસ કરશે.

પ્રોડયુસર કુમાર તૌરાણીનું કહેવું છે, અમે સલમાન સાથે ફિલ્મ કરી રહ્યા છીએ. આ ફિલ્મનું ડિરેક્શન પ્રભુ દેવા કરશે. સબજેક્ટ વિશે અત્યારથી કશું જ નહીં કહી શકીએ કારણકે હાલમાં અમે આ ફિલ્મ પર કામ કરી રહ્યા છીએ. એકવાર બધું ફાઇનલ થઇ જાય ત્યારબાદ ફિલ્મ

Read More...

કેરો ફેસ્ટિવલમાં મઘુર ભંડારકરની જ્યુરી તરીકે પસંદગી

કરીના કપૂરની હલકટ જવાની ગીત પર આફરીન સૈફ અલી ખાન

Entertainment Headlines

શ્રીદેવીની ફિલ્મનો પ્રિમિયર ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાશે
તેની કલ્પનાનો આદર્શ પુરુષ તેના જેટલો જ સફળ હોય એવી બિપાશા બાસુની ઇચ્છા
'જોકર'ની નિષ્ફળતાનો દોષ ડિસ્ટ્રીબ્યુટરો અભિનેતા અને સહનિર્માતા અક્ષય કુમારને આપે છે
ઇમરાન ખાનની તારીખો સાથે મેળ પાડી શકે એવી હિરોઈનની શોધ ચાલુ
સિંગલ સ્ક્રિન થિયેટરના માલિકોની હડતાળને કારણે ફિલ્મસર્જકો ચિંતામાં
શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં

Ahmedabad

મુખ્યમંત્રીની વિવેકાનંદ યાત્રાનો આજે બહુચરાજીથી પ્રારંભ
રિક્ષામાં મુસાફરોની બેગમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઇ
સરહદી વિસ્તાર નંદુરબારમાં ૪ રૃપિયે ફૂટ જમીનની ઓફર

૧૧ આતંકીની પૂછપરછ માટે ATSની ટીમ કર્ણાટક જશે

•. તુલસી એન્કાઉન્ટર કેસમાં કોર્ટે CBIનું ચાર્જશીટ સ્વીકાર્યું
[આગળ વાંચો...]
 

Baroda

સીંગાપોર મોકલવાને બહાને રૃા.૫.૭૨ લાખ પડાવી લીધા
શહેર જીલ્લામાં વરસાદી અસરરૃપે ઉષ્ણતામાનમાં જોરદાર ઘટાડો
વિદ્યાર્થીઓને લાવતા વાહનચાલકો માટે ઘડાયેલી આચાર સંહિતા

ગંદકી સંતાડવા માટે ગોત્રી તળાવ ફરતે સફેદ પડદો બાંધ્યો

નસવાડીના લોકોને છોટાઉદેપુર જવા ૭૦ કિમી અંતર કાપવું પડશે
  [આગળ વાંચો...]
 

Surat

હીરાના કારખાનેદારનું અપહરણ કરી રૃ।.૧ લાખની ખંડણી માંગી
માંડવા ગામે ભયજનક વળાંક પર બે બસો ભટકાતાં ૪૫ને ઇજા
૪૮ કલાકમાં સુરત શહેર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
મંદિરમાં ચરૃ શોધવા મધરાત્રે પાંચ ફુટ ખોદકામ કરી દીધું
ઉધના સ્ટેશને ટ્રેનનો આરંભ કાર્યક્રમ રાજકીય અખાડો બન્યો
  [આગળ વાંચો...]
 

South Gujarat

સેલવાસ બાદ દમણ એસ.ટી. ડેપોમાં પણ પાસ યોજનામાં કૌભાંડ
વલસાડમાં જોખમી બનેલા પાલિકાના શોપીંગ સેન્ટરની દિવાલ બનાવાશે
વાડા ગામે મીંઢોળાના બનતા પુલનો પીલર જમીન બેસી જતાં તૂટી પડયો
વ્યારામાં મુખ્યમંત્રીના આગમન ટાણે ચક્કા જામ થઈ ગયો
બીલીમોરાની જુથ અથડામણમાં ૨૭ આરોપીઓ સબજેલમાં ધકેલાયા
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

નડિયાદમાં આશાવર્કર બહેનોનું આંદોલન
ખેડા જિલ્લાના વિવાદી મહિલા તબીબની સુરેન્દ્રનગર બદલી
તારાપુરમાં બનાવટી દસ્તાવેજોથી જમીન પચાવી પાડવા ફરિયાદ

વિદ્યાનગર ફેક્ટરીમાં ૩.૪૦ લાખની ચોરી કરનારાના રિમાન્ડ મેળવાશે

બિસ્માર માર્ગથી ૨૦થી વધુ સોસાયટીના ૫૦૦ પરિવારો પરેશાન
  [આગળ વાંચો...]
 

Saurastra

આકાશવાણીનું વિદેશ પ્રસારણ છેક પાકિસ્તાન, ઈરાનમાં સાંભળી શકાશે
હાલારમાં શ્રીકારઃ ધ્રોલમાં ૭, જામનગરમાં ૨ અને જોડિયામાં દોઢ ઇંચ વરસાદ

જૂનાગઢના અધ્યાપકોએ લોહીથી સહી કરી મુખ્યમંત્રીને ઠાલવી વેદના

સીંગતેલમાં ખરીદીનો અભાવ ડબ્બે વધુ રૃા. ૧૫નો ભાવ ઘટાડો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

પાલીતાણામાં સાંબેલાધારે સાડા ચાર ઈંચ ઃ મહુવામાં અઢી ઈંચ વરસાદ
મહાનગરપાલિકાના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો ઉકેલવા કમિશનરને રજૂઆત
સારા વરસાદ બાદ ધંધુકાના ૬૯૧૦૪ હેક્ટરમાં વાવેતરનું કાર્ય પરીપુર્ણ
રાજ્ય કક્ષાની મહિલા જિમ્નાસ્ટીક્સ સ્પર્ધામાં સુરતની ટીમ ચેમ્પિયન ઃ ભાવનગર રનર્સ અપ
તળાજામાં કલાકો સુધી વીજળી ગુલ છાશવારે લોકોને બાનમાં લેતુ વીજ તંત્ર
  [આગળ વાંચો...]
 

North Gujarat

અમીરગઢના દસ ગામના હજારો લોકોએ કચેરી બાનમાં લીધી

ઉપરવાસમાં ભારે વરસાદથી ધરોઈ ડેમની સપાટી ૬૧૫ ફૂટે પહોંચી
પ્રાંતિજના તાજપુરના વેપારી સાથે ૨૨ લાખની છેતરપિંડી

પરસ્ત્રી સાથે સંબંધોના લીધે પત્નીએ પતિને સળગાવ્યો

ઉ.ગુ. યુનિમાં પરીક્ષા ફી વધારાના મુદ્દે એબીવીપીનું હલ્લાબોલ

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

ગુજરાત કરતાં મહારાષ્ટ્રની ટેક્સ્ટાઇલ નીતિ વધુ આકર્ષક
કોંગ્રેસના તમામ નેતાઓ ઉમેદવાર હશે જેથી ભાજપ નિરાંતે ઓપરેશનો કરશે

હાઇકોર્ટની મનાઇ છતાં એસ.ટી., મ્યુનિ. બસો પર ગુટખાની જાહેરાત થવા દીધી

આંગડિયાકર્મી ક્રિકેટ સટ્ટાનું દેવું ચૂકવવા ૭૦ લાખ લઈ ફરાર
૧૦ વર્ષનો ટાબરિયો ૧૦ લાખ ભરેલી બેગ ચોરી પલાયન
 

International

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

  પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા
[આગળ વાંચો...]
 

National

કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
[આગળ વાંચો...]

Sports

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
[આગળ વાંચો...]
 

Business

IIP અને ફુગાવાની આંકડાની જાહેરાત પહેલા શેરોમાં સાવચેતી
ઊંચા STT ને સતત અમલી રાખીને શેરબજારને ખતમ કરવાનો કારસો
દેશમાં અમદાવાદ-દિલ્હીમાં સોનું રૃા.૩૨,૫૦૦ની સર્વોચ્ચ સપાટીએ

ડોમેસ્ટીક સંસ્થાઓની આ વર્ષે હજુ સુધી અવિરત નેટ વેચવાલી ઃ રૃ.૨૯,૨૮૭નો ચોખ્ખો આંકડો

કારોનું વેચાણ ૧૯ ટકા ઘટયું ઃ સિઆમે સરકારના દરબારમાં મદદ માટે ધા નાંખી
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved