Last Update : 10-September-2012, Monday

 

અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં

 

‘ત્રેવડ ત્રીજો ભાઈ છે’ની માફક આજે વધતી જતી મોંઘવારીમાં સૌએ એક ય બીજી રીતે શક્ય એટલી બચત કરવા વિષે વિચારવું જ પડે છે. તમે કદાચ એમ માનતા હોવ કે આ વાત માત્ર સામાન્ય કક્ષાના માનવીઓને જ લાગુ પડે છે, તો તેમાં તમારી મોટી ભૂલ છે. ભલભલા માલેતુજારો પણ હવે તો બચતની દિશામાં વિચારતા થઈ ગયા છે. બોલીવુડ જેવી ધનાઢ્‌ય નગરીના નિવાસીઓએ પણ આજકાલ બચત વિષે વિચારવા માંડ્યુ છે.
લેટેસ્ટમાં નાણાંની બચત કરવામાં અજય દેવગન જેવા ટોચના સ્ટારે પણ શરૂઆત કરી દીધી છે. જ્યારથી પેટ્રોલનો ભાવ બેફામ રીતે વધી રહ્યો છે અને હજુ તો તેના ભાવ વધવાના સમાચારો વહેવા માંડ્યા છે ત્યારે અજય દેવગને નાણાંની બચતમાં સૌથી પહેલું પગલું એ લીઘું છે કે તેણે પોતાની મોટી ગાડી ચલાવવાનું ઘણું જ ઓછું કરી નાખ્યું છે ! અજય દેવગને તેના બદલે પોતાના માટે એક આઈ-૨૦ કાર ખરીદી લીધી છે, જે દેખાવમાં નાની છે, મોટી ગાડીની સરખામણીમાં એવરેજ પણ વધારે આપે છે, સ્ટાઈલિશ પણ છે, આ કારને કારણે ટ્રાફિકની સમસ્યાનો પણ અજયે સામનો નથી કરવો પડતો તથા ‘આઈ-૨૦’ને લીધે પૈસાની પણ ઘણી બચત થઈ જાય છે ! અજય દેવગને મોટી ગાડીને બદલે નાની-કાર ખરીદીની જાણ જેવી નિર્દેશક સતીશ કૌશિકને થઈ કે તરત જ તેણે પણ નાણાંની બચત કરવા માટે યોગ્ય પગલું ભર્યું. પેટ્રોલના વધતા જતાં ભાવનો સામનો કરવા સતિશ કૌશિકે પણ પોતાના માટે એક નાની કાર ખરીદી લીધી છે ! હવે તમને ખ્યાલ આવ્યો ને કે મોંઘવારીથી બચવા માટે માત્ર સામાન્ય માણસ જ નહીં પરંતુ માલેતુજારો પણ પગલા લેવા માંડ્યા છે !

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વડા પ્રધાનપદ માટે બાળ ઠાકરેએ ભાજપનાં મહિલાનેતા સુષ્મા સ્વરાજ પર કળશ ઢોળ્યો
ગુજરાતના કુટુંબે સાઈબાબાને ઔરૃા. ૪૦ લાખના બે હાર ભેટ ધર્યા

આગામી ચૂંટણીઓ પૂર્વે ઉધ્ધવ- રાજ એક મંચ પર આવશે

કિંગફિશર એરલાઈન્સના પાઈલટોની આજથી હડતાળ પર જવાની ધમકી
૧૩ કરોડનું સ્પીડ ડ્રગ મુંબઈ, ગોવા અને બેંગલોરના ટ્રાન્સ કોન્સર્ટ્સ માટે લવાયું હતું
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

BCCIની પસંદગી સમિતિમાંથી અમરનાથની હકાલપટ્ટીની શક્યતા

નેહવાલે પોતાની કમાણીમાંથી રૃ.બે લાખ પેરાલિમ્પિક મેડલ વિજેતાને આપ્યા
કેપ્ટન વૉને મને સાવ એકલો પાડી દીધો હતો ઃ એન્ડરસન
બર્ડિચ સામેના વિજય સાથે મરેનો યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ
ઘરઆંગણે સ્પિનરોને મદદગાર પીચ તૈયાર કરાવવી જોઇએ

સેન્સેક્ષ ૩૩૭ પોઇન્ટ ઉછળી ૧૭૬૮૪

પ્રથમ પાંચ મહિનામાં સીડીઆર સમક્ષ ૩૦,૦૦૦ કરોડની દરખાસ્ત
 
 

Gujarat Samachar Plus

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ
ખૂબસૂરત યુવતીને જોતાં જ પુરુષ થાપ ખાય છે !
હરખઘેલી ગુજરાતી કન્યાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે
ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો
સામાન્ય ડેનિમને આપો સેલિબ્રિટી લૂક
 

Gujarat Samachar glamour

બિપાશા - શાહિદ મોજ-મસ્તી માટે ખંડાલા ગયા
અજય અને સતિશે નાણાં બચાવવા નાની કારો ખરીદી
અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં
સંજય દત્ત તમિલ ફિલ્મની રિમેકમાં ચમકશે
વિદ્યા સાથે કામ નહીં કરવાની સૂચના સંજયે આપી
 
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved