Last Update : 10-September-2012, Monday

 
 
અમદાવાદ અવસાન નોંધ

ઘરોડઃ - ડૉ. અતુલ ઘરોડના પિતાશ્રી સ્વ. પોપટલાલ નેણસીભાઈ ઘરોડનું બેસણું, કચ્છી જૈન ભવન બ્રાહ્મણ મિત્ર મંડળ સોસાયટી, જલારામ મંદિર પાસે, પાલડી, બપોરે ૩થી ૪.૩૦
શાહઃ - સ્વ. દેવેન્દ્રકુમાર નવીનચંદ્ર શાહનું બેસણું, ૨૨૨, કુવાવાળો ખાંચો, દોશીવાડાની પોળ, કાલુપુર, સવારે ૮થી ૧૦
- સ્વ. બચુભાઈ ફકીરચંદ શાહનું બેસણું, કામનાથ મહાદેવ હોલ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે, દર્પણ પાંચ રસ્તા પાસે, નવરંગપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પંડયાઃ - સ્વ. મંજુલાબેન પ્રફુલ્લચંદ્ર પંડયાનું બેસણું, ડી.કે. પટેલ હોલ, નવરંગ સ્કૂલ પાસે, નારણપુરા, સાંજે ૪થી ૬
ત્રિવેદીઃ - સ્વ. યોગેશભાઈ ભાનુશંકર ત્રિવેદી (ધોળકાવાળા)નું બેસણું, શ્રીમાળી બ્રાહ્મણની વાડી, મહાલક્ષ્મી, પાલડી, સવારે ૯થી ૧૧
રાવલઃ - સ્વ. કુંદનબેન મહિપતરામ રાવલનું બેસણું, 'મનીષ હોલ', સુંદરનગર, નારણપુરા ચાર રસ્તા, સવારે ૮થી ૧૦
શુક્લઃ - સ્વ. મૃદુલાબેન બિસમ્બરભાઈ શુક્લનું બેસણું, ૧/બી, ૧૦૨, વિવેકાનંદનગર, હાથીજણ, સવારે ૯થી ૧૧
ચૌહાણઃ - સ્વ. લક્ષ્મીબેન કેશવલાલ ચૌહાણ (ડાભી- ખોરજવાળા)નું બેસણું, નવતાડની વાડી, ઘીકાંટા, સવારે ૯થી ૧૧
જયપાલઃ - સ્વ. ત્રીકમલાલ ભીખાભાઈ જયપાલનું બેસણું, ૨૭૫, ઈન્દિરાનગર વિ.-૧, સ્મશાનની સામે, લાંભા.
પરમારઃ - સ્વ. અતુલકુમાર રામજીભાઈ પરમારનું બેસણું, બાબરનું ડહેલું, એકતોડાની મસ્જીદ સામે, દોલતખાના, સારંગપુર, સાંજે ૪થી ૬
રસાણિયાઃ - સ્વ. ભક્તિપ્રસાદ ડાહ્યાભાઈ રસાણિયાનું બેસણું, મંકોડીપોળ, નાગજી ભુદરની પોળ, માંડવીની પોળ, માણેકચોક, સવારે ૯થી ૧૧
ઠાકોરઃ - સ્વ. જશીબેન આત્મારામ ઠાકોરનું બેસણું, ઠાકોરવાસ, શારમાર્કેટ, રામનગર, સાબરમતી, સવારે ૯થી ૧૧
પંચાલઃ - સ્વ. જયંતિભાઈ રામદાસ પંચાલનું બેસણું, વ્યાસવાડી, કેનાલ પાસે, નવા નરોડા, કઠવાડા રોડ, સવારે ૯થી ૨
ઠક્કરઃ - સ્વ. ભારતીબેન હસમુખભાઈ ઠક્કરનું બેસણું, લોહાણા મહાજનવાડી, વેદમંદિર પાસે, કાંકરિયા, સાંજે ૫થી ૬
સંઘવીઃ - સ્વ. મંજુલાબેન મુકુંદલાલ સંઘવી (કંસારા)નું બેસણું, સી/૨/૧, કેશવપાર્ક સોસાયટી, પ્રેમચંદનગર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વડા પ્રધાનપદ માટે બાળ ઠાકરેએ ભાજપનાં મહિલાનેતા સુષ્મા સ્વરાજ પર કળશ ઢોળ્યો
ગુજરાતના કુટુંબે સાઈબાબાને ઔરૃા. ૪૦ લાખના બે હાર ભેટ ધર્યા

આગામી ચૂંટણીઓ પૂર્વે ઉધ્ધવ- રાજ એક મંચ પર આવશે

કિંગફિશર એરલાઈન્સના પાઈલટોની આજથી હડતાળ પર જવાની ધમકી
૧૩ કરોડનું સ્પીડ ડ્રગ મુંબઈ, ગોવા અને બેંગલોરના ટ્રાન્સ કોન્સર્ટ્સ માટે લવાયું હતું
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

BCCIની પસંદગી સમિતિમાંથી અમરનાથની હકાલપટ્ટીની શક્યતા

નેહવાલે પોતાની કમાણીમાંથી રૃ.બે લાખ પેરાલિમ્પિક મેડલ વિજેતાને આપ્યા
કેપ્ટન વૉને મને સાવ એકલો પાડી દીધો હતો ઃ એન્ડરસન
બર્ડિચ સામેના વિજય સાથે મરેનો યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ
ઘરઆંગણે સ્પિનરોને મદદગાર પીચ તૈયાર કરાવવી જોઇએ

સેન્સેક્ષ ૩૩૭ પોઇન્ટ ઉછળી ૧૭૬૮૪

પ્રથમ પાંચ મહિનામાં સીડીઆર સમક્ષ ૩૦,૦૦૦ કરોડની દરખાસ્ત
 
 

Gujarat Samachar Plus

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ
ખૂબસૂરત યુવતીને જોતાં જ પુરુષ થાપ ખાય છે !
હરખઘેલી ગુજરાતી કન્યાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે
ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો
સામાન્ય ડેનિમને આપો સેલિબ્રિટી લૂક
 

Gujarat Samachar glamour

બિપાશા - શાહિદ મોજ-મસ્તી માટે ખંડાલા ગયા
અજય અને સતિશે નાણાં બચાવવા નાની કારો ખરીદી
અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં
સંજય દત્ત તમિલ ફિલ્મની રિમેકમાં ચમકશે
વિદ્યા સાથે કામ નહીં કરવાની સૂચના સંજયે આપી
 
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved