Last Update : 08-September-2012, Saturday

 

વધતી જતી વયની અસરને અટકાવવા રોજ ખાઓ ટામેટાં

 

 

આજકાલ સ્ત્રી અને પુરુષ વય કરતાં નાના દેખાવાનો પ્રયાસ કરતાં હોય છે. આ માટે જાતજાતની કોસ્મેટિક સર્જરી કરાવતાં પણ અચકાતાં નથી. જો કે આની ઘેલછા કયારેક ઘાતક પણ પુરવાર થાય છે .તેના બદલે જો આહારમાં થોડું ધ્યાન રાખવામાં આવે તો એજીંગ પ્રક્રિયાને ધીમી પાડી શકાય છે. ઉંમર કરતાં નાના દેખાવાની ઇચ્છા ટામેટાં પૂરી કરી શકે છે એવું સંશોધકો કહે છે.
ઇંગ્લેન્ડની ન્યુકેસલ યુનિવર્સિટીના સંશોધકોની ટુકડીએ જણાવ્યાનુસાર ટામેટામાં રહેલું લાયકોપેન(તેને લાલ રંગ આપતું તત્વ) ત્વચા માટે એન્ટિઓકસીડન્ટ તરીકે કામ કરે છે અને ત્વચા સંબંધિત સમસ્યા દૂર કરવામાં સહાયક સાબિત થાય છે. આથી નિયમીત ભોજનમા ટામેટાના ં સૂપ ,સોસ,સલાડ તથાજ યૂસનો ઉમેરો કરો.
જો તમને ટામેટા ન ભાવતાં હોય તો પણ સ્વાસ્થ્યને થતાં લાભને ધ્યાનમાં રાખીને તે ખાવાનું શરૃ કરો. જો કે ટામેટા ઉપરાંત પપૈયા ,લાલ જમરૃખ અને કલીંગડમાં પણ લાયકોપેન હોય છે.
જો કે, કેટલાંક જેન્ટ્સ અને લેડીઝ પોતાની ઉંમર નાની દેખાય તે માટે અવનવા પ્રયાસ કરતા હોય છે. કેટલાંક લોકો કોસ્મેટિક સર્જરી પણ કરાવતા હોય છે. જ્યારે કેટલાંક લોકો રોજ ટામેટા ખાવાનો આગ્રહ રાખતા હોય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગણેશોત્સવમાં ડેડલાઇન પછી પણ ભારતીય વાજિંત્રો વગાડી શકાશે
માટુંગામાં નશીલાપદાર્થ સાથે નાઇજીરિયનની ધરપકડ

૨૦૦૬ના ઔરંગાબાદ શસ્ત્ર-જપ્તી કેસની સુનાવણી ઝડપી કરવાનો હાઇ કોર્ટનો આદેશ

છેલ્લા ત્રણ દિવસથી બંધ ઘરમાં પડેલી વૃદ્ધાના શરીર પર જીવડા હતા
૧૧ ઓગસ્ટના તોફાનો સંબંધમાં ભડકાવનારા ભાષણોને લગતી વિશેષ કલમ લાગુ કરાઇ
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

રોમનીની વિદેશનીતિથી પરદેશોમાં અમેરિકા માટે મુશ્કેલી ઉભી થશે

મુંબઇ હુમલા કેસમાં ભારત 'લાગણીશીલ' નહીં પરંતુ 'વાસ્તવવાદી' બને
લુફથાન્સા એરલાઇન્સના કેબિન ક્રૂની હડતાળને પગલે ૧૨૦૦ ફલાઇટો રદ

વિશ્વની સૌથી સર્જનાત્મક કંપનીઓમાં પાંચ ભારતીય કંપનીઓનો સમાવેશ થયો

ઘરકામથી સ્તન કેન્સરનું જોખમ ૧૩ ટકા ઘટે છે

યુવરાજનું આજની ભારત અને ન્યુઝીલેન્ડની ટી-૨૦થી પુનરાગમન

જેટલીને ૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનાવવા નિયમ બદલાવાશે
 
 

Gujarat Samachar Plus

અમદાવાદનો વારસો જર્મનીમાં રજૂ થશે
બડે મિયાં તો બડે મિયાં,છોટે મિયાં ભી સુભાન અલ્લાહ
વેસ્ટ મટીરિયલ્સમાંથી બનાવી રિસાઇકલ્ડ રોકિંગ ચેર
બાળકો પણ ઈચ્છે છે મારી મમ્મી મોડર્ન હોય
વધતી જતી વયની અસરને અટકાવવા રોજ ખાઓ ટામેટાં
ઘરનું ભોજન બક્ષે છે દીર્ધાયુ
ડિઝાઇનીંગ ડ્રેસીંગ સાથે લાજવાબ આભૂષણો
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સિંહાને ડેડીએ સરપ્રાઈઝ આપી
દીપિકા એક્સ-લવરની જાસૂસી કરે છે
કરીના 'હોટેસ્ટ વુમન ઓફ ધ ઈયર'
મારે ગ્લેમર-ઢીંગલી જરાય નથી બનવું ઃ ઇલેના
કરીનાનું પુસ્તક ડિસેમ્બરમાં રીલીઝ થશે
'જ્ઞાાન હી આપકો આપકા હક... ' ગીત બિગ-બી ગાશે
તમારી અંદર રહેલી ફેશનને ફોલો કરો
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved