Last Update : 08-September-2012, Saturday

 

૧૧ ઓગસ્ટના તોફાનો સંબંધમાં ભડકાવનારા ભાષણોને લગતી વિશેષ કલમ લાગુ કરાઇ

આ કલમ હેઠળ ઉશ્કેરણીજનક પ્રવચન કરનારને ત્રણ વરસની જેલ થઇ શકે
મુંબઇ તા.૭
પોલીસે ૧૧ ઓગસ્ટની આઝાદ મેદાનની હિંસા સંબંધમાં ગુરુવારે એક એવો કાયદો લાગુ કર્યો હતો જે તોફાનો માટે ઉશ્કેરણીના ઇરાદા સાથે કરાતા નિવેદનો વિશે છે આ મહત્ત્વનું પગલું છે કારણ કે પોલીસ પહેલેથી કહેતી આવી છે કે રમખાણો પહેલા આઝાદ મેદાનમાં યોજાયેલી સભામાં ઉશ્કેરણીજનક ભાષણ કરાયા હોવાના પ્રથમદર્શી પુરાવા છે.
આઇપીસીની કલમ ૫૦૧ (૧) (સી) એવા નિવેદન સંબંધી છે જે એક સમુદાય કે કોમના લોકોને બીજા સમુદાય કે કોમ વિરુદ્ધ ગુનો આચરવા માટે ઉશ્કેરે છે. આવુ નિવેદન કરનારા વ્યક્તિને ત્રણ વરસની જેલ અને દંડ અથવા બંને થઇ શકે છે.
આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ને શંકા છે કે સભામાં કરાયેલા ઓછામાં ઓછા બે ભાષણો ઉશ્કેરણીજનક હતા. માહિતગાર સ્ત્રોતોએ જણાવ્યું હતું કે આઇપીસીની કલમ ૫૦૫ લાગુ કરવાપરથી એવો નિર્દેશ મળે છે કે પોલીસ કોમના બે નેતાઓ સામે ગુનો નોંધશે. આ નેતાઓએ ભડકાવનારા પ્રવચનો કર્યા હોવાનું મનાય છે. 'બે ભાષણો ઉશ્કેરણીજનક હોય એવું લાગે છે. કોઇ પણ નિષ્કર્શ પર પહોંચ્યા પહેલા અમે ભાષણોનો કાયદાકીય રીતે અભ્યાસ કરી રહ્યા છીએ. આ સંવેદનશીલ બાબત હોવાથી એમાં બહુ કાળજીપૂર્વક આગળ વધવુ પડે છે,' એમ એક વરિષ્ઠ પોલીસ ઓફિસરે જણાવ્યું હતું.
અલબત્ત, સંબંધિત કોમના એક નેતાએ જણાવ્યું હતું કે 'કેટલાક સ્થાનિક મૌલવીઓએ કદાચ યુવાનોને ઉશ્કેર્યા હશે પરંતુ રેલીમાં આવા ભાષણો નહોતા કરાયા એવું દર્શાવવા અમારી પાસે પુરાવો છે. તોફાન કરનારાઓ સભાના સ્થળની બહાર હતા.'
દરમિયાન, ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૧૬૯ હેઠળ નિર્દોષ જાહેર થયેલા સલીમ મેહતાબ શેખ અને અમીર યુસુસ શેખને ગુરુવારે જેલમાંથી છોડી મૂકાયા હતા. તેઓ તોફાનોમાં સંડોવાયેલા નથી.
ગયા અઠવાડિયે, બીજા ત્રણ જણ-અનીસ દાવરે, અસ્લમ અલી શેખ અને અબ્બાસ ઉજ્જૈનવાલાને પણ છોડી મૂકાયા હતા. અબ્બાસની માતા બાતુલ ઉજ્જૈનવાલાએ જોઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) હિમાંશુ રોયને પત્ર લખી પોલીસે તોફાનોની જે રીતે તપાસ કરી છે એને બિરદાવી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગણેશોત્સવમાં ડેડલાઇન પછી પણ ભારતીય વાજિંત્રો વગાડી શકાશે
માટુંગામાં નશીલાપદાર્થ સાથે નાઇજીરિયનની ધરપકડ

૨૦૦૬ના ઔરંગાબાદ શસ્ત્ર-જપ્તી કેસની સુનાવણી ઝડપી કરવાનો હાઇ કોર્ટનો આદેશ

છેલ્લા ત્રણ દિવસથી બંધ ઘરમાં પડેલી વૃદ્ધાના શરીર પર જીવડા હતા
૧૧ ઓગસ્ટના તોફાનો સંબંધમાં ભડકાવનારા ભાષણોને લગતી વિશેષ કલમ લાગુ કરાઇ
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

રોમનીની વિદેશનીતિથી પરદેશોમાં અમેરિકા માટે મુશ્કેલી ઉભી થશે

મુંબઇ હુમલા કેસમાં ભારત 'લાગણીશીલ' નહીં પરંતુ 'વાસ્તવવાદી' બને
લુફથાન્સા એરલાઇન્સના કેબિન ક્રૂની હડતાળને પગલે ૧૨૦૦ ફલાઇટો રદ

વિશ્વની સૌથી સર્જનાત્મક કંપનીઓમાં પાંચ ભારતીય કંપનીઓનો સમાવેશ થયો

ઘરકામથી સ્તન કેન્સરનું જોખમ ૧૩ ટકા ઘટે છે

યુવરાજનું આજની ભારત અને ન્યુઝીલેન્ડની ટી-૨૦થી પુનરાગમન

જેટલીને ૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનાવવા નિયમ બદલાવાશે
 
 

Gujarat Samachar Plus

અમદાવાદનો વારસો જર્મનીમાં રજૂ થશે
બડે મિયાં તો બડે મિયાં,છોટે મિયાં ભી સુભાન અલ્લાહ
વેસ્ટ મટીરિયલ્સમાંથી બનાવી રિસાઇકલ્ડ રોકિંગ ચેર
બાળકો પણ ઈચ્છે છે મારી મમ્મી મોડર્ન હોય
વધતી જતી વયની અસરને અટકાવવા રોજ ખાઓ ટામેટાં
ઘરનું ભોજન બક્ષે છે દીર્ધાયુ
ડિઝાઇનીંગ ડ્રેસીંગ સાથે લાજવાબ આભૂષણો
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સિંહાને ડેડીએ સરપ્રાઈઝ આપી
દીપિકા એક્સ-લવરની જાસૂસી કરે છે
કરીના 'હોટેસ્ટ વુમન ઓફ ધ ઈયર'
મારે ગ્લેમર-ઢીંગલી જરાય નથી બનવું ઃ ઇલેના
કરીનાનું પુસ્તક ડિસેમ્બરમાં રીલીઝ થશે
'જ્ઞાાન હી આપકો આપકા હક... ' ગીત બિગ-બી ગાશે
તમારી અંદર રહેલી ફેશનને ફોલો કરો
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved