Last Update : 08-September-2012, Saturday

 
લુફથાન્સા એરલાઇન્સના કેબિન ક્રૂની હડતાળને પગલે ૧૨૦૦ ફલાઇટો રદ

પગાર વધારો અને નોકરીની શરતો માટે કબિન ક્રૂની ૨૪ કલાકની હડતાળ

(પીટીઆઇ) બર્લિન, તા. ૭
પગાર અને નોકરીની શરતો માટે લુફથાન્સા એરલાઇન્સનાં કેબિન ક્રૂની ૨૪ કલાકની હડતાળને પગલે જર્મનીના વિવિધ એરપોર્ટો પર ૧૨૦૦ ફલાઇટો રદ કરવી પડી હતી. કંપની દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કેબિન ક્રૂ સાથે અત્યાર સુધી કોઇ વાટાધાટ થઇ નથી.
જર્મનીની અગ્રણી એરલાઇન્સે જણાવ્યું હતું કે ગુરૃવારે કેબિન ક્રૂના વોક આઉટને પગલે છ એરપોર્ટ પર ૫૦ ફલાઇટો રદ કરવામાં આવી હતી. અગાઉના વોક આઉટમાં ફક્ત ડોમેસ્ટીક અને યુરોપિયન સેવાઓ જ પ્રભાવિત થઇ હતી. જો કે આજની હડતાળને કારણે ન્યૂયોર્ક-ફ્રેન્કફર્ટ તથા હોંગકોંગ-મ્યુનિક જેવી આંતરરાષ્ટ્રીય ફલાઇટો પણ પ્રભાવિત થઇ હતી.
બુધવાર મોડી રાત્રે કેબિન સ્ટાફના લેબર યુનિયન અને ઇન્ડીપેન્ડેન્ટ ફલાઇટ એટેન્ડન્ટ્સ ઓર્ગેનાઇઝેશને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પગાર મુદ્દે કંપની સાથે ચાલી રહેલા વિવાદના પગલે તેના સભ્યો ફ્રેન્કફર્ટ, બર્લિન, હેમબર્ગ, મ્યુનિક, ડયૂસેલડોર્ફ અને સ્ટટગાર્ડના એરપોર્ટ પર ૨૪ કલાક માટે હડતાળ પર જશે.
આ અગાઉ ૨૦૦૯માં પણ લુફથાન્સા એરલાઇન્સના કેબિન ક્રૂ હડતાળ પર ઉતર્યા હતા જેના કારણે કંપનીને કરોડો યુરોનું નુકશાન થયું હતું. એરલાઇન્સ વર્તમાન સમયમાં ઇંધણના વધતા જતા ભાવ અને તીવ્ર હરીફાઇને પગલે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગણેશોત્સવમાં ડેડલાઇન પછી પણ ભારતીય વાજિંત્રો વગાડી શકાશે
માટુંગામાં નશીલાપદાર્થ સાથે નાઇજીરિયનની ધરપકડ

૨૦૦૬ના ઔરંગાબાદ શસ્ત્ર-જપ્તી કેસની સુનાવણી ઝડપી કરવાનો હાઇ કોર્ટનો આદેશ

છેલ્લા ત્રણ દિવસથી બંધ ઘરમાં પડેલી વૃદ્ધાના શરીર પર જીવડા હતા
૧૧ ઓગસ્ટના તોફાનો સંબંધમાં ભડકાવનારા ભાષણોને લગતી વિશેષ કલમ લાગુ કરાઇ
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

રોમનીની વિદેશનીતિથી પરદેશોમાં અમેરિકા માટે મુશ્કેલી ઉભી થશે

મુંબઇ હુમલા કેસમાં ભારત 'લાગણીશીલ' નહીં પરંતુ 'વાસ્તવવાદી' બને
લુફથાન્સા એરલાઇન્સના કેબિન ક્રૂની હડતાળને પગલે ૧૨૦૦ ફલાઇટો રદ

વિશ્વની સૌથી સર્જનાત્મક કંપનીઓમાં પાંચ ભારતીય કંપનીઓનો સમાવેશ થયો

ઘરકામથી સ્તન કેન્સરનું જોખમ ૧૩ ટકા ઘટે છે

યુવરાજનું આજની ભારત અને ન્યુઝીલેન્ડની ટી-૨૦થી પુનરાગમન

જેટલીને ૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનાવવા નિયમ બદલાવાશે
 
 

Gujarat Samachar Plus

અમદાવાદનો વારસો જર્મનીમાં રજૂ થશે
બડે મિયાં તો બડે મિયાં,છોટે મિયાં ભી સુભાન અલ્લાહ
વેસ્ટ મટીરિયલ્સમાંથી બનાવી રિસાઇકલ્ડ રોકિંગ ચેર
બાળકો પણ ઈચ્છે છે મારી મમ્મી મોડર્ન હોય
વધતી જતી વયની અસરને અટકાવવા રોજ ખાઓ ટામેટાં
ઘરનું ભોજન બક્ષે છે દીર્ધાયુ
ડિઝાઇનીંગ ડ્રેસીંગ સાથે લાજવાબ આભૂષણો
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સિંહાને ડેડીએ સરપ્રાઈઝ આપી
દીપિકા એક્સ-લવરની જાસૂસી કરે છે
કરીના 'હોટેસ્ટ વુમન ઓફ ધ ઈયર'
મારે ગ્લેમર-ઢીંગલી જરાય નથી બનવું ઃ ઇલેના
કરીનાનું પુસ્તક ડિસેમ્બરમાં રીલીઝ થશે
'જ્ઞાાન હી આપકો આપકા હક... ' ગીત બિગ-બી ગાશે
તમારી અંદર રહેલી ફેશનને ફોલો કરો
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved