Last Update : 08-September-2012, Saturday

 

પર્યાવરણરક્ષાના ઉપયોગી સંદેશા સાથે
સાંસદોનું જૂથ સાયકલ પર બેસીને સંસદગૃહ ખાતે પહોંચ્યુ

લોકસભા અધ્યક્ષ મીરા કુમારે સાંસદોનું કરેલું સ્વાગત

નવીદિલ્હી,તા.૭
પર્યાવરણ રક્ષા અને સડકો પર સાયકલસવારોના અધિકાર હોવાનો સંદેશ ફેલાવવા માટે વિવિધ રાજકીય પક્ષોના સાંસદોનું જૂથ આજે સાયકલ પર બેસીને સંસદ પર કૂચ કરી ગયા હતા.
કોંગ્રેસ, ભાજપ, બહુજન સમાજ પક્ષના સાંસદો ઉપરાંત કેટલાક અપક્ષ સાંસદો આજે સવારે ૧૦.૩૦ ના સુમારે સાયકલ પર બેસીને પાટનગરના વિજય ચોકથી સંસદ ખાતે ગયા હતા.
અમારા વચ્ચે વિવિધ રાજકીય મુદ્દે મતભેદ હોઇ શકે, પરંતુ જાયરે પર્યાવરણ રક્ષાની વાત આવે ત્યારે અમે બધા એક છીએ, એમ આંધ્ર પ્રદેશના કોંગી સાંસદ આનંદ ભાસ્કર રાપોલુએ જણાવ્યું. તેઓ ભાજપ નેતા તરૃણ વિજયની સાયકલ પર પાછળ બેઠા હતા.
સાંસદો વિજય ચોકની નજીક આવેલ ગેટનંબર-૩ ખાતેથી સંસદમાં પ્રવેશ્યા હતા. લોકસભા અધ્યક્ષ મીરા કુમારે એમનું સ્વાગત કર્યુ હતું.
''ભારતમાં પ્રવાસ માટે સાયકલ શ્રેષ્ઠ અને પોસાય એવું વાહન બની રહ્યુ છે. એ તમને ફીટ રાખે છ, વાતાવરણને પ્રદુષિત કરતી નથી. એને ચલાવવા માટે ખાસ ખર્ચ થતો નથી, એમ વિજયે જણાવ્યું,
બસપ સાંસદ ધનંજય સિંઘે જણાયું કે આ એક પ્રતીકાત્મક ચેષ્ટા છે. સાંસદો સાયકલ સવારોના સડક પરનો અધિકાર દર્શાવતા રહેવા માટે એમના પ્રયાસો જાળવી રાખશે.
જો સાયકલીંગ માટેનું આનુષંગિક માળખુ હાજર હોય તો ઘણા લોકો સાયકલ પર બેસીને ઓફિસ જવા તૈયાર છે આ એક શરૃઆત છે અને ટુંકમાં જ વધુ લોકો સાયકલ સવારોનો અધિકાર દર્શાવવા માટે અમારી સાથે જોડાશે, એમ એમણે ઉમેર્યું.
પૂર્વ ભારતીય હોકી ખેલાડી અને રાજ્ય સભાના સભ્ય દિલીપ તિર્કે પણ આ જૂથ સાથે જોડાયા હતા.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગણેશોત્સવમાં ડેડલાઇન પછી પણ ભારતીય વાજિંત્રો વગાડી શકાશે
માટુંગામાં નશીલાપદાર્થ સાથે નાઇજીરિયનની ધરપકડ

૨૦૦૬ના ઔરંગાબાદ શસ્ત્ર-જપ્તી કેસની સુનાવણી ઝડપી કરવાનો હાઇ કોર્ટનો આદેશ

છેલ્લા ત્રણ દિવસથી બંધ ઘરમાં પડેલી વૃદ્ધાના શરીર પર જીવડા હતા
૧૧ ઓગસ્ટના તોફાનો સંબંધમાં ભડકાવનારા ભાષણોને લગતી વિશેષ કલમ લાગુ કરાઇ
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

રોમનીની વિદેશનીતિથી પરદેશોમાં અમેરિકા માટે મુશ્કેલી ઉભી થશે

મુંબઇ હુમલા કેસમાં ભારત 'લાગણીશીલ' નહીં પરંતુ 'વાસ્તવવાદી' બને
લુફથાન્સા એરલાઇન્સના કેબિન ક્રૂની હડતાળને પગલે ૧૨૦૦ ફલાઇટો રદ

વિશ્વની સૌથી સર્જનાત્મક કંપનીઓમાં પાંચ ભારતીય કંપનીઓનો સમાવેશ થયો

ઘરકામથી સ્તન કેન્સરનું જોખમ ૧૩ ટકા ઘટે છે

યુવરાજનું આજની ભારત અને ન્યુઝીલેન્ડની ટી-૨૦થી પુનરાગમન

જેટલીને ૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનાવવા નિયમ બદલાવાશે
 
 

Gujarat Samachar Plus

અમદાવાદનો વારસો જર્મનીમાં રજૂ થશે
બડે મિયાં તો બડે મિયાં,છોટે મિયાં ભી સુભાન અલ્લાહ
વેસ્ટ મટીરિયલ્સમાંથી બનાવી રિસાઇકલ્ડ રોકિંગ ચેર
બાળકો પણ ઈચ્છે છે મારી મમ્મી મોડર્ન હોય
વધતી જતી વયની અસરને અટકાવવા રોજ ખાઓ ટામેટાં
ઘરનું ભોજન બક્ષે છે દીર્ધાયુ
ડિઝાઇનીંગ ડ્રેસીંગ સાથે લાજવાબ આભૂષણો
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સિંહાને ડેડીએ સરપ્રાઈઝ આપી
દીપિકા એક્સ-લવરની જાસૂસી કરે છે
કરીના 'હોટેસ્ટ વુમન ઓફ ધ ઈયર'
મારે ગ્લેમર-ઢીંગલી જરાય નથી બનવું ઃ ઇલેના
કરીનાનું પુસ્તક ડિસેમ્બરમાં રીલીઝ થશે
'જ્ઞાાન હી આપકો આપકા હક... ' ગીત બિગ-બી ગાશે
તમારી અંદર રહેલી ફેશનને ફોલો કરો
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved