Last Update : 08-September-2012, Saturday

 

કરીના 'હોટેસ્ટ વુમન ઓફ ધ ઈયર'

 

આમ જોવા જઈએ તો વિશ્વમાં લાખ્ખોની સંખ્યામાં દૈનિકો, સાપ્તાહિકો, પખવાડીકો, માસિકો, ત્રિમાસિકો, અર્ધવાર્ષિકો અને વાર્ષિક મેગેઝીનો પબ્લિશ થતા જ રહે છે. આટલા બધા મેગેઝીનોમાં થોડા-ઘણા મેગેઝીનો એવા છે જેમની ગણત્રી તટસ્થ અને પ્રભાવશાળી મેગેઝીનોમાં થતી હોય છે. 'મેક્સિમ' નામનું મેગેઝીન પણ આવી જ કક્ષાનું મેગેઝીન માનવામાં આવે છે. તાજેતરમાં જે 'મેક્સિમ' મેગેઝીને કરેલા એક સર્વે અનુસાર તેણે કરીના કપુરને વિશ્વની સૌથી 'હોટ-ગર્લ'નો ખિતાબ આપી નવાજી છે ! 'મેક્સિમ' મેગેઝીનના સપ્ટેમ્બર, ૨૦૧૨ના કવરપેજ ઉપર કરીના કપુરને સ્થાન આપી તેનું સન્માન કર્યું છે.
આ અંગે કરીના કપુર સાથે તાજેતરમાં જ થયેલી વાતચીત દરમ્યાન તે બોલી હતી કે, ''સેક્સી અને હોટ દેખાવું તે એક સારી બાબત છે. અને જો મેક્સિન કોઈકને હોટ અને સેક્સનો એવોર્ડ આપી રહ્યું છે તે તો એક ઘણી સારી બાબત છે ! મને લાગે છે કે સ્ત્રીઓ માટે હોટનેસનો મતલબ છે કે તે જાણે છે કે તેણે કેવું દેખાવું જોઈએ ! વાત માત્ર પાતળી કમર અને લાંબા પગોની જ નથી. હું ઘણી ખૂશ છું કે તમે લોકોએ મને વિશ્વની સૌથી હોટ-ગર્લની ઉપાધી આપી છે. નિશ્ચિત રૃપે આ મારા માટે ખૂબ કોમ્પલીમેન્ટ છે.''
કરીના કપુરની ખૂબસુરતીના વિશ્વમાં વખાણ થાય છે અને આ વાતને સાંભળીને સ્વયં કરીના પણ ખૂબ ખુશ થઈ છે. આમેય કરીનાને હમેંશા હોટ અને સેક્સી કહેવડાવાનું ગમે જ છે ! તે પોતાની ફિટનેસનો હરહમેંશ ખ્યાલ રાખતી જ હોય છે. પોતાની ફિટનેસના રહસ્યો ખોલતું એક પુસ્તક પણ તેણે લખ્યું છે જે ડિસેમ્બરમાં પ્રકાશિત થશે !

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગણેશોત્સવમાં ડેડલાઇન પછી પણ ભારતીય વાજિંત્રો વગાડી શકાશે
માટુંગામાં નશીલાપદાર્થ સાથે નાઇજીરિયનની ધરપકડ

૨૦૦૬ના ઔરંગાબાદ શસ્ત્ર-જપ્તી કેસની સુનાવણી ઝડપી કરવાનો હાઇ કોર્ટનો આદેશ

છેલ્લા ત્રણ દિવસથી બંધ ઘરમાં પડેલી વૃદ્ધાના શરીર પર જીવડા હતા
૧૧ ઓગસ્ટના તોફાનો સંબંધમાં ભડકાવનારા ભાષણોને લગતી વિશેષ કલમ લાગુ કરાઇ
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

રોમનીની વિદેશનીતિથી પરદેશોમાં અમેરિકા માટે મુશ્કેલી ઉભી થશે

મુંબઇ હુમલા કેસમાં ભારત 'લાગણીશીલ' નહીં પરંતુ 'વાસ્તવવાદી' બને
લુફથાન્સા એરલાઇન્સના કેબિન ક્રૂની હડતાળને પગલે ૧૨૦૦ ફલાઇટો રદ

વિશ્વની સૌથી સર્જનાત્મક કંપનીઓમાં પાંચ ભારતીય કંપનીઓનો સમાવેશ થયો

ઘરકામથી સ્તન કેન્સરનું જોખમ ૧૩ ટકા ઘટે છે

યુવરાજનું આજની ભારત અને ન્યુઝીલેન્ડની ટી-૨૦થી પુનરાગમન

જેટલીને ૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનાવવા નિયમ બદલાવાશે
 
 

Gujarat Samachar Plus

અમદાવાદનો વારસો જર્મનીમાં રજૂ થશે
બડે મિયાં તો બડે મિયાં,છોટે મિયાં ભી સુભાન અલ્લાહ
વેસ્ટ મટીરિયલ્સમાંથી બનાવી રિસાઇકલ્ડ રોકિંગ ચેર
બાળકો પણ ઈચ્છે છે મારી મમ્મી મોડર્ન હોય
વધતી જતી વયની અસરને અટકાવવા રોજ ખાઓ ટામેટાં
ઘરનું ભોજન બક્ષે છે દીર્ધાયુ
ડિઝાઇનીંગ ડ્રેસીંગ સાથે લાજવાબ આભૂષણો
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સિંહાને ડેડીએ સરપ્રાઈઝ આપી
દીપિકા એક્સ-લવરની જાસૂસી કરે છે
કરીના 'હોટેસ્ટ વુમન ઓફ ધ ઈયર'
મારે ગ્લેમર-ઢીંગલી જરાય નથી બનવું ઃ ઇલેના
કરીનાનું પુસ્તક ડિસેમ્બરમાં રીલીઝ થશે
'જ્ઞાાન હી આપકો આપકા હક... ' ગીત બિગ-બી ગાશે
તમારી અંદર રહેલી ફેશનને ફોલો કરો
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved