Last Update : 08-September-2012, Saturday

 

અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
સોના-ચાંદીમાં આરંભમાં ભાવો ઉંચેથી ઘટયા પછી મોડી સાંજે ફરી સ્પ્રિંગ જેવો ઉછાળો

વિશ્વ બજારમાં સોનાના ભાવ તૂટી ૧૬૮૮ ડોલર બોલાયા પછી સાંજે ભાવો ફરી ઉછળી ૧૭૨૮ ડોલર બોલાતાં ખેલાડીઓ સ્તબ્ધ બન્યા

મુંબઈ,શુક્રવાર
મુંબઈ સોેના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓના ભાવોમાં આરંભમાં તેજીન ેબ્રેક લાગી ભાવો પ્રત્યાઘાતી ઘટાય પછી સાંજે ન્યુયોર્ક બજારમાં ભાવો ઉછળતાં ઘરઆંગણે પણ આંચકા પચાવી બંને કિંમતી ધાતુઓના ભાવો સાંજે ફરી ઉછળ્યા હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૧૭૦૦ વાળા આજે રૃ.૩૧૩૫૦ ખુલી રૃ.૩૧૩૫૦ બંધ રહ્યા પછી સાંજે ફરી ઉછળી રૃ.૩૧૭૦૦ બોલાયા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૧૮૫૦ વાળા આજે રૃ.૩૧૪૯૦ ખુલી રૃ.૩૧૪૯૫ બંધ રહ્યા પછી સાંજે ભાવો વધી રૃ.૩૧૮૫૦ બોલાઈ રહ્યા હતા, વિશ્વ બજારાં સોનાના ઔંશના ભાવો જે ગુરૃવારે મોડી સાંજે ૧૭૦૪થી ૧૭૦૫ ડોલર રહ્યા હતા તે આજે એક તબક્કે તૂટીને નીચામાં ૧૬૮૮થી ૧૬૮૮.૫૦ ડોલર બોલાઈ ગયા પછી ફરી ઉછળી સાંજે ૧૭૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ઉંચામાં ૧૭૨૮.૫૦ થઈ સાંજે ૧૭૨૪.૫૦થી ૧૭૨૫ ડોલર બોલાઈ રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર ઘટીને વધી જતાં મુંબઈ બજારમાં પણ આરંભીક આંચકાઓ પચાવી ભાવો સાંજે ફરી ઉછળ્યા હતા. અમેરિકાના આર્થિક આંકડાઓ સાંજે નબળા આવતાં વિશ્વ બજારમાં સોનામાં ઘટાડે ફંડો ફરી લેવા આવ્યાની ચર્ચા હતી. મુંબઈમાં ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૨૫૭૫ વાળા આજે રૃ.૬૧૩૩૫ ખુલી ૬૧૧૦૫ બંધ રહ્યા પછી સાંજે ભાવો ફરી ઉછળી રૃ.૬૨૦૦૦ને પારકરી રૃ.૬૨૪૦૦થી ૬૨૫૦૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવો ૩૨.૬૭ થી ૩૨.૬૮ ડોલરવાળા આજે નીચામાં ૩૧.૯૩ ડોલર બોલાયા પછી ફરી ઉછળી સાંજે ૩૩.૩૫થી ૩૩.૩૬ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર પાછળ મુંબઈ બજારમાં આજે ચાંદીમાં પણ આરંભના ઘટાડા પછી સાંજે ફરી ઝડપી તેજી આવી હતી. દરમિયાન, ડોલરના ભાવો રૃ.૫૫.૬૬ વાળા આજે નીચામાં રૃ.૫૫.૩૫ થઈ છેલ્લે રૃ.૫૫.૩૯ રહ્યા હતા. દિલ્હી બજારમાં સોનાના ભાવો આજે આરંભમાં રૃ.૩૯૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૩૧૭૧૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૯૧૦ બોલાયા પછી સાંજે ભાવો ફરી રૃ.૩૨૦૦૦ની ઉપર બોલાઈ રહ્યાની ચર્ચા હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગણેશોત્સવમાં ડેડલાઇન પછી પણ ભારતીય વાજિંત્રો વગાડી શકાશે
માટુંગામાં નશીલાપદાર્થ સાથે નાઇજીરિયનની ધરપકડ

૨૦૦૬ના ઔરંગાબાદ શસ્ત્ર-જપ્તી કેસની સુનાવણી ઝડપી કરવાનો હાઇ કોર્ટનો આદેશ

છેલ્લા ત્રણ દિવસથી બંધ ઘરમાં પડેલી વૃદ્ધાના શરીર પર જીવડા હતા
૧૧ ઓગસ્ટના તોફાનો સંબંધમાં ભડકાવનારા ભાષણોને લગતી વિશેષ કલમ લાગુ કરાઇ
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

રોમનીની વિદેશનીતિથી પરદેશોમાં અમેરિકા માટે મુશ્કેલી ઉભી થશે

મુંબઇ હુમલા કેસમાં ભારત 'લાગણીશીલ' નહીં પરંતુ 'વાસ્તવવાદી' બને
લુફથાન્સા એરલાઇન્સના કેબિન ક્રૂની હડતાળને પગલે ૧૨૦૦ ફલાઇટો રદ

વિશ્વની સૌથી સર્જનાત્મક કંપનીઓમાં પાંચ ભારતીય કંપનીઓનો સમાવેશ થયો

ઘરકામથી સ્તન કેન્સરનું જોખમ ૧૩ ટકા ઘટે છે

યુવરાજનું આજની ભારત અને ન્યુઝીલેન્ડની ટી-૨૦થી પુનરાગમન

જેટલીને ૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનાવવા નિયમ બદલાવાશે
 
 

Gujarat Samachar Plus

અમદાવાદનો વારસો જર્મનીમાં રજૂ થશે
બડે મિયાં તો બડે મિયાં,છોટે મિયાં ભી સુભાન અલ્લાહ
વેસ્ટ મટીરિયલ્સમાંથી બનાવી રિસાઇકલ્ડ રોકિંગ ચેર
બાળકો પણ ઈચ્છે છે મારી મમ્મી મોડર્ન હોય
વધતી જતી વયની અસરને અટકાવવા રોજ ખાઓ ટામેટાં
ઘરનું ભોજન બક્ષે છે દીર્ધાયુ
ડિઝાઇનીંગ ડ્રેસીંગ સાથે લાજવાબ આભૂષણો
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સિંહાને ડેડીએ સરપ્રાઈઝ આપી
દીપિકા એક્સ-લવરની જાસૂસી કરે છે
કરીના 'હોટેસ્ટ વુમન ઓફ ધ ઈયર'
મારે ગ્લેમર-ઢીંગલી જરાય નથી બનવું ઃ ઇલેના
કરીનાનું પુસ્તક ડિસેમ્બરમાં રીલીઝ થશે
'જ્ઞાાન હી આપકો આપકા હક... ' ગીત બિગ-બી ગાશે
તમારી અંદર રહેલી ફેશનને ફોલો કરો
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved