Last Update : 07-September-2012, Friday

 

યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ

- યંગસ્ટર્સ હવે એવા પ્લેસ કે જ્યાં આપણી પ્રાચીન હસ્તપ્રતો, સિક્કા અને મૂર્તિઓ સચવાઈને પડ્યાં છે તેનો ફ્રી સમયમાં અભ્યાસ કરે છે

શહેરનું યંગ ક્રાઉડ ફ્રેન્ડસ સાથે ગપ્પા મારવામાં કે પાર્ટી માટે જ ટાઈમ સ્પેન્ડ કરે છે તેવું નથી હવે તેમને આપણા કલ્ચર વિશે જાણવામાં પણ એટલો જ રસ પડી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને ભારતીય લેખન પરંપરામાં ૧૫૦૦ વર્ષ અગાઉથી સચવાઈને પડેલી સામગ્રી જોવામાં કંઈક વઘારે જ રસ લઈ રહ્યાં છે. શહેરના ભો.જે.વિદ્યાભવન અને એલ.ડી. ઈન્ડોલોજી સહિતના એવા પ્લેસ કે જ્યાં આપણી પ્રાચીન હસ્તપ્રતો, સિક્કા અને મૂર્તિઓ સચવાઈને પડ્યાં છે ત્યાં જઈને તેઓ ફ્રી સમયમાં તેનો અભ્યાસ કરે છે અને પોતાનું નોલેજ અપડેટ કરે છે. આજે લોપટોપના યુગમાં લખાણ સીઘું સ્ક્રિન પર આવી જાય છે ભો.જે.વિદ્યાભવનના આર.ટી.સાવલિયા કહે છે, પણ શહેરના યંગસ્ટર્સને ખાસ કરીને આપણી પ્રાચીન લેખન પરંપરા જાણવામાં રસ પડ્યો છે. આજથી ૧૫૦૦ વર્ષ અગાઉ જ્યારે કાગળ કે કલમ ન હતી ત્યારે આપણી લેખન પરંપરા પથ્થર, તાડપત્ર અને બીજા સાઘનો આઘારિત હતી. તેમાં પણ તામ્રપત્ર પરનું લખાણ ખાસ વિશીષ્ટતા ઘરાવતું હતું. શાસક તરફથી જાહેર થતાં ફરમાનો, દાન આપવાનું હોય ત્યારે તેની વિગતો આ તામ્રપત્ર પર કોતરવામાં આવતી હતી. તેમાં પણ બે તામ્રપત્રોને જોડતી કડી ઉપર લોખંડના મુદ્રાંકો ઉપર રાજચિહ્ન પાડવામાં આવતું હતું. જેથી ક્યાં રાજવંશે દાન આપ્યું છે તેની વિગતો જાણી શકાય. આજની યુવાપેઢી આ બઘું જાણવામાં અને સમજવામાં રસ દર્શાવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved