Last Update : 07-September-2012, Friday

 

દિવાલોનો શણગાર જરા હટકે

- ભારતીય શિલ્પને ઘરની દિવાલો પર સ્થાન આપવું. વોલ-ક્લોક્સ-ઘડિયાળોના સ્થાને દિવાલો પર ડેકોરેટિવ તેમજ એન્ટિક વસ્તુ વાપરવી.

આંબાવાડી હોય કે બોપલ કે પછી એસ.જી. હાઈવે નજીક આવેલી બહુમાળી ઇમારતો તથા આલીશાન બંગલાઓ આપણા શહેરની શોભા વધારે છે તેમાં કોઇ બે-મત નથી. પરંતુ સાથે સાથે એ પણ માનવું પડે છે ઘરની દિવાલો પર ‘ડેકોરેશન’ કરવાથી ઘરની શોભા ઓર વધી જાય છે.
કેન્ડલ હોલ્ડર દિવાલ પર લગાડવાથી રૂમનો લુક જ બદલાઇ જાય છે. કેન્ડલ હોલ્ડર પર રંગીન ડિઝાઇનર કેન્ડલ રાખવી. તેની મઘ્યમ રોશની રૂમના વાતાવરણને ખુશનુમા કરી દે છે.
ભારતીય શિલ્પને ઘરની દિવાલો પર સ્થાન આપવું. વોલ-ક્લોક્સ-સાદી ઘડિયાળોના સ્થાને દિવાલો પર ડેકોરેટિવ તેમજ એન્ટિક ઘડિયાળ લગાવવી જેથી ઘરને એન્ટિક લુક આપી શકાય.બજારમાં મળતા મેટલ આર્ટ ટાંગવાથી પણ દિવાલની શોભા વધે છે. વિવિધ આકારના સુંદર દર્પણ, પેટંિગ્સ અને મોટા-મોટા આર્ટિફેક્ટ્‌થી ઓરડાની ખૂબસૂરતી વધારી શકાય છે. આ વસ્તુઓનો ઉપયોગથી એક એ પણ ફાયદો છે કે ઘરમાં રાખેલી બિનજરૂરી ચીજો પરથી નજર હટાવી શકાય છે. સામાન્ય રીતે આ એકસ્સેસરીઝની સાઇઝ થોડી મોટી હોવી જરૂરી છે જેથી તે લોકોનું ઘ્યાન સરળતાથી ખેંચી શકે. લાઇટસના માઘ્યમથી પણ આ કામ સરળતાથી કરી શકાય છે. દિવાલના ખૂણા પાસે સુંદર ડેકોરેટિવ પ્લાન્ટ કે છોડવાઓ રાખીને ઘરના ખૂણાને સજાવવો. પગથિયાને પણ આકર્ષિત રાખવા દિવાલ પર મોટું સુંદર પેઇન્ટંિગસ મૂકવું. જો કે મજાની વાત અત્યારે એ પણ છે કે શહેરોમાં અત્યારે દરેકે લોકો પોતાના ઘરની સજાવટ માટે અવનવી વસ્તુઓે દ્વારા ઘરને આકર્ષક બનાવી રહ્યા છે. ખાસ કરીને અત્યારે યંગસ્ટર્સમાં આ રીતેની એન્ટિક વસ્તુઓ દ્વારા ઘરને સજાવવામાં હજારો રૂપિયાનો ખર્ચ કરી નાંખે છે. આ અંગે ઘવલ મહેતા કહે છે કે અત્યાર સુઘીમાં મે મારા ઘરમાં પાંચ હજાર કરતા પણ વઘારે રૂપિયા નો ખર્ચ કરી નાંખ્યો છે. આમ જોવા જઈએ તો અત્યારે આ પ્રકારે ઘરની સજાવટ કરવી એ એક ટ્રેન્ડ થઈ ગયો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved