Last Update : 07-September-2012, Friday

 

અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે

થાઈલેન્ડના વિઝા ચોવીસ કલાકમાં આપવામાં આવશે
મુંબઈ,તા.૬
અમેરિકાના વિઝા મેળવવા માટેની વિધિ ૨૬મી સપ્ટેમ્બરથી સરળ બનાવવામાં આવશે. પહેલી જ વાર વિઝા મેળવવા ઈચ્છતા લોકો ફોન ઉપર અથવા તો ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવી શકશે. ફોન ઉપર ગુજરાતી, હિન્દી, પંજાબી વગેરે ભાષામાં પણ વાત કરીને એપોઈન્ટમેન્ટ મેળવી શકાશે.
અમેરિકાના વિઝા મેળવવા ઈચ્છતા ભારતીયોએ કડાકૂટભરી વિધિમાંથી પસાર ન થવું પડે માટે આ પ્રક્રિયા સરળ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એમ અમેરિકન એમ્બેસીના મિનિસ્ટર કાઉન્સેલર જુલિયા સ્ટેન્લીએ જણાવ્યું હતું.
૨૬મી સપ્ટેમ્બરથી અમલમાં આવનારી નવી સિસ્ટમ અનુસાર ભારતીયો ઈલેક્ટ્રોનિક ફન્ડ ટ્રાન્સફર અથવા તો મોબાઈલ ફોન મારફત પણ વિઝાની ફી ચૂકવી શકશે. ઉપરાંત એક્સિસ અને સિટી બેન્કની ૧૮૦૦ બ્રાન્ચમાં વિઝા-ફી રોકડેથી ચૂકવી શકાશે.
જુલિયા સ્ટેન્લીએ જણાવ્યું હતું કે અમેરિકા ક્વોલિફાય થયેલા ભારતીયોને દસ વર્ષના મલ્ટિપલ એન્ટ્રી વિઝા આપવાનું ચાલુ રાખશે. વિઝાની એપ્લિકેશન અને ઈન્ટરવ્યૂની વિધિ દસ જ દિવસમાં પૂરી કરી દેવામાં આવશે. અમેરિકાના વિઝાની વધતી જતી ડિમાન્ડને ધ્યાનમાં લઈને આ પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.
બીજી તરફ થાઈલેન્ડના વિઝા હવે ફક્ત ચોવીસ કલાકમાં આપવામાં આવશે. અત્યારે થાઈલેન્ડની વિઝા મેળવવા ઓછામાં ઓછા ત્રણ દિવસ લાગે છે. પરંતુ હવે થાઈલેન્ડે ચોવીસ કલાકમાં વિઝા આપવાનો નિર્ણય લેતા વીકએન્ડમાં રજા માણવા થાઈલેન્ડ જવા માગતા ટુરિસ્ટોને રાહત થશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved