Last Update : 07-September-2012, Friday

 

વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

સાડાસાતસો ઘર તૂટી પડયાં ઃ ૨૦૦ ઢોર તણાયાં

મુંબઈ, તા.૬
મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારને છેલ્લાં બે-ત્રણ દિવસથી ધમરોળતા ભારે વરસાદને લીધે અનેક નદીઓમાં પૂર આવ્યાં છે. નાગપુર, અમરાવતી, ગોંદિયા, યવતમાળ, વર્ધા, ચંદ્રપુર જિલ્લાના અનેક ગામો ઉપર પાણી ફરી વળતા જનજીવન ખોરવાઈ ગયું છે.
અત્યાર સુધીમાં લગભગ સાડાસાતસો ઘર પડી ગયા છે અને અત્યાર સુધીમા ભારે વરસાદે ૧૯ જણનો ભોગ લીધો છે.
સોમવારથી વિદર્ભમાં મુશળધાર વરસાદ શરૃ થઈ ગયો હતો. ૪૮ કલાકસુધી મેઘવૃષ્ટિ ચાલુ જ રહેતા અનેક ડેમના દરવાજા ખોલી નાખવાની ફરજ પડી હતી. વર્ધા પ્રકલ્પના ૩૧ દરવાજા ખોલી નાખવામાં આવતા લગભગ ૫૦૦ ઘરો પડી ગયા હતા અને ૨૦૦ ઢોર તણાઈ ગયા હતા.
ગોંદિયા જિલ્લામાં પુર આવતા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સીમા પરના દસ ગામો પાણીમાં ડૂબી ગયા હતા. નાગપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. એરપોર્ટની કામગીરીને પણ માઠી અસર થઈ હતી. એરપોર્ટના કન્ટ્રોલ રૃમમાં જ પાણીનુ ગળતર શરૃ થઈ જતા કન્ટ્રોલ રૃમની કામગીરીને અસર થઈ હતી. આ ભારે વરસાદમાં વર્ધામાં પાંચ, યવતમાળમાં ચાર, નાગપુરમાં બે, અકોલામાં બે અને બુલઢાણા તથા ગઢચિરોલી જિલ્લામાં એક એક જણ માર્યા ગયાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved