Last Update : 07-September-2012, Friday

 
જૈન દેરાસરમાં લાખોની કિંમતના આભૂષણની ચોરી

-પાટણના સરિયદ ગામનો કિસ્સો

 

પાટણ જિલ્લાના સરિયદ ગામમાં તસ્કરોએ ત્રાકટીને ૧૧૦ વર્ષ જૂના વાસુ પૂજ્ય જૈન દેરાસરમાં ભગવાનના દસ લાખની કિંમતના ચાંદીના આભૂષણોની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ અંગેની જાણ થતાં વાગદોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ડોંગ સ્કવોર્ડની મદદ મેળવીને ચોરીનો ગુનો ઉકેલવા કાર્યવાહી હાથ ધરી હતી.

Read More...

સુરતમાં પૂરની દહેશતના પગલે શાળાઓમાં રજા
 

-તાપી નદીમાં પાણી આવતાં ગભરાટ

 

ઉપરવાસમાં થયેલા મૂશળધાર વરસાદના પગલે ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાના કારણે સુરતની તાપી નદી સવારે દસ કલાકે પાણી આવતાં તાપી નદી બંન્ને કાંઠે વહેવા લાગી હતી. જેને લઇને સુરતમાં લોકોમાં પૂરની દહેશત વ્યાપી જવા પામી હતી. જેના કારણે સુરતમાં તમામ શાળાના સંચાલકોએ રજા જાહેર કરી હતી.

Read More...

કુલપતિને હટાવવા સિન્ડીકેટ સભ્યો રાજ્યપાલ પાસે

- દારૃની પરમીટ વાળા કુલપતિ સામે મોરચો

 

ગુજરાત યુનિર્વસિટીના નવા નિમાયેલા દારૃની પરમીશ ધરાવતા કુલપતિને હટાવવા માટે દિનપ્રતિ સિન્ડીકેટ સભ્યો દ્વારા ક્વાયત હાથ ધરવામાં આવી રહી છે. આજે કોગ્રેસી નેતા નરહરિ અમીનની આગેવાનીમાં કોગ્રેસના સિન્ડીકેટ સભ્યો રાજયપાલને રજૂઆત કરવા જશે.

 

Read More...

અમદાવાદ:ગેસનો બાટલો ફાટતાં 8વ્યકિત દાઝી

-એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ

 

અમદાવાદના લાંભામાં આજે સવારે રાંધણ ગેસનો બાટલો ફાટતાં આઠ વ્યકિત ગંભીર રીતે દાઝી ગઇ હતી. આ અંગેની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તમામને બચાવીને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડયા હતા.
લાંભાના ઇન્દીરાનગર વસાહતમાં આજે વહેલી સવારે લોકો મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે એકાનક ગેસનો બાટલો ફાટયો હતો.

Read More...

AMTSની ટક્કરે એકનું મોત બે ઘાયલ

- અમદાવાદના ખાડીયાનો કિસ્સો

 

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આજે બપોરે એ.એમ.ટી.એસની ટક્કર મારતાં ત્રણ વ્યકિતને ગંભીર ઇજા થવા પામી હતી જેમાં એક વ્યકિતનું મોત થયું હતું જ્યારે બે વ્યકિતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા આ અંગેની જાણ થતાં સ્થાનિક લોકોએ બસ પર પથ્થરમારો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

Read More...

અમદાવાદ:મકાન ધરાશયી એક યુવાનને ઇજા

-માંડવીની પોળમાં વાહનો કાટમાળ નીચે

 

અમદાવાદમાં આજે બપોરે આસ્ટોડિયા મેઇન રોડ પર એક મકાન ધરાશયી થતાં એક યુવાન કાટમાળ નીચે દટાયો હતો. આ અંગેની જાણ થતાં સ્થાનિક લોકોએ તેને બચાવીને વીએસ હોસ્પિટલમાં ખસેડયો હતો. જો કે મકાન બપોરે તૂટી પડયું હોવાથી મોટી જાનહાની ટળી હતી.
માંડવીની પોળમાં આજે બપોરે મકાન ધરાશયી થતાં મુકેશ બાબુલાલ ચાવડા નામનો યુવાન મકાનના કાટમાળ નીચે દટાયો હતો.

Read More...

-દોહાદના બખડ- લીમખેડાનો કિસ્સો

પંચમહાલ જિલ્લામાં દાહોદમાં ગુરુવારે પડેલા ધોધમાર વરસાદના કારણે લીમખડામાં ૩૦ ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા જ્યારે ૪૧ પશુઓ પાણીમાં તણાઇ ગયા હતા. તેમજ દાહોદ તાલુકાના બખડ ગામમાં વીજળી ત્રાટકતાં સાત વ્યકિતને દાધી ગઇ હતી.
ગોધરામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પર અસર પડી હતી. લીમખેડાના જેતપુરમાં ૩૦ ઘરોમાં પાણી ફરી વળતાં લોકોની ઘરવખરી પલળી ગઇ હતી.

Read More...

 

  Read More Headlines....

ચીનના સંરક્ષણ મંત્રીએ ભારતીય સેનાના બે પાઇલોટોને 1લાખ આપતા વિવાદ

ભારતમાં બાગ્લાદેશી ઘૂસણખોરો ગુવાહાટી ખાતે વિરોધ

માનસિક આરામ માટે ચીનમાં વિદ્યાર્થીઓને અડધો કલાક સૂવડાવાય છે

કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

અમેરિકા, પાક. અને શ્રીલંકા કરતાંય ભારતમાં પેટ્રોલ મોંઘું

સૈફ-કરીનાએ મુંબઈમાં તેમના નવા ઘરમાં ગૃહપ્રવેશ પૂજા કરી

Latest Headlines

ગુજરાતમાં અનરાધાર વરસાદ ઃ સર્વત્ર પાણી પાણી
અમિત શાહના જામીન અંગે સુપ્રીમનો ચુકાદો અનામત
નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પો.ની બિનકાર્યક્ષમતાથી ૧૪ હજાર કરોડનો ફટકો
વડાપ્રધાન કાર્યાલયના ઉગ્ર વિરોધને કારણે વૉશિંગ્ટન પોસ્ટે ખુલાસો છાપ્યો
ચીનના સંરક્ષણ મંત્રીએ ભારતીય સેનાના બે પાઇલોટોને એક લાખ આપતા વિવાદ
 

More News...

Entertainment

એક વર્ષના ડેટિંગ બાદ કંગનાએ તેના બ્રિટિશ બોયફ્રેન્ડને જાકારો આપ્યો
અમિતાભ બચ્ચને કરીના કપૂરને તેની આગામી ફિલ્મ માટે શુભેચ્છા આપી
સૈફ-કરીનાએ મુંબઈમાં તેમના નવા ઘરમાં ગૃહપ્રવેશ પૂજા કરી
શાહરૃખ અને અજયની ફિલ્મોની રજૂઆતના મુદ્દે થિયેટર માલિકોને મળી ધમકી
રાણી મુખર્જીએ તેની ફિલ્મ 'ઐય્યા'નું પ્રથમ ટ્રેઈલર દાદરના પ્લાઝા થિયેટરમાં રજૂ કર્યું
  More News...

Most Read News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
ગોધરામાં આસારામબાપુને લઇને આવતું હેલિકોપ્ટર ધડાકાભેર તૂટયું
 

News Round-Up

મધ્યપ્રદેશમાં સેંકડો લોકોનો ગળાડૂબ પાણીમાં સત્યાગ્રહ
નાણાકીય જગતના ૫૦ પ્રભાવશાળી નેતાઓમાં મમતા બેનરજી ૨૧મા ક્રમે
અમેરિકા, પાક. અને શ્રીલંકા કરતાંય ભારતમાં પેટ્રોલ મોંઘું
સોનામાં રૃ.૩૨ હજાર પાર થતાં ઝવેરી બજારમાં નવો ઈતિહાસ
સપા-શિવસેનાના વિરોધના કારણે રાજયસભામાં અનામતનું બિલ અટક્યું
More News...
 
 
 
 

Gujarat News

ચૂંટણી સમયે જ કૌસરબીની હત્યાનો વિવાદ ઘેરો બનશે
નાણાવટી કમિશનની મુદતમાં વધારો કરવા સામેની રિટ હાઈકોર્ટે ફગાવી

ભાજપના કોર્પોરેટર અને કોંગ્રેસ અગ્રણી વચ્ચે અથડામણમાં તલવાર-પાઇપ ઉછળ્યા

નર્મદાની કેનાલના કાંઠે વોટર વે ટ્રાન્સપોર્ટ શરૃ કરાશે ઃ મોદી
ચૂંટણી આવતા મુખ્યમંત્રી મોદીની સુરક્ષા માટે બે ACP ફાળવાયા
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
  [આગળ વાંચો...]
 

Business

IT શેરોની તેજીએ સેન્સેક્ષનો ૧૦૫ પોઈન્ટનો સુધારો FMCG શેરોમાં ધોવાણે અંતે ૩૩ નીવડયો
યુરોઝોન પાછો મંદીમાં પટકાવાની ચિંતા
સોનાની અવિરત વિક્રમી આગેકૂચ રૃા.૩૨૦૦૦ની સપાટી કૂદાવી

ડિપોઝીટની વૃદ્ધિ સારી રહી પણ ધિરાણોની વૃદ્ધિ કદમ મિલાવતી નથી

દેશી કંપનીઓનું વિદેશી ઋણ ઘટીને ૧.૦૭ અબજ ડોલરની સપાટીએ
[આગળ વાંચો...]
 

Sports

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 

Ahmedabad

શિક્ષણના વ્યાપારીકરણથી કોલેજો જાણે 'હવાફેર'નું સ્થળ બની છે
૪૦ કરોડનું ટેન્ડર છ કોન્ટ્રાકટરોને વહેંચી નખાતા વિવાદ સર્જાયો
૬૬ મામલતદારોને ડેપ્યુટી કલેકટર કક્ષાએ પ્રમોશન

સરકારની એફિડેવિટથી માયા કોડનાની જેલમાં

•. પોલીસ સ્ટેશનોમાં કેમેરા લગાડવા હાઇકોર્ટમાં રિટ
[આગળ વાંચો...]
 

Baroda

નર્મદા અને મહીમાં પૂરનો ભય ૧૭૭ ગામો સતર્ક કરાયાં
પંચમહાલમાં ભારે વરસાદ ગોધરા જળબંબાકાર બન્યું
સાંબેલાધાર વરસાદથી શહેર તેમજ જિલ્લામાં હરખની હેલી

એક્ટીંગ અને મોડેલીંગના નામે નાણાં પડાવતા ત્રણ પકડાયા

રેલવે ટ્રેક નજીક ભેખડ ધસી પડતાં રેલ વ્યવહાર કલાકો ઠપ
  [આગળ વાંચો...]
 

Surat

ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનુંં જારી રહેતા તાપી નદી બે કાંઠે
કડોદલો-લેવલ કોઝવે ડૂબી ગયોઃ ૧૩ ગામોને અસર
ધસમસતા પાણીમાં ૭૫ ટન વજનની ક્રેઈન તણાઇને બ્રિજમાં ભટકાઇ
દિવસભર અફવાઓને કારણે સુરતીઓના જીવ તાળવે ચોંટયા
ચડ્ડી બનીયાન ધારીએ ૩ ઘરોના દરવાજા તોડયા, ૪.૬૫ લાખની લૂંટ
  [આગળ વાંચો...]
 

South Gujarat

દારૃ ભરેલી કારે આમધરા હાઇસ્કૂલના સાત વિદ્યાર્થીઓની રીક્ષાને અડફેટે લીધી
બીલીમોરામાં જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતા નવ રોડ રોમિયો જેલ ભેગા કરાયા
મધુબન ડેમના વિસ્થાપિતોની પુનઃ વસવાટ માટે જમીનની માંગ સાથે રેલી
વાપીના શખ્સના ATM કાર્ડ પર ૩૨ હજાર તફડાવનારો વિદ્યાર્થી ઝડપાયો
દા.ન.હવેલીમાં પોણા બે અને દમણમાં દોઢ ઇંચ વરસાદ
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

બાલાસિનોરમાં બે કલાકમાં ૬ ઇંચ વરસાદ
ખંભાતમાં બોગસ ડોક્યુમેન્ટથી મોબાઈલ સિમકાર્ડનું કૌભાંડ
બાલાસિનોર મામલતદાર કચેરી કમ્પાઉન્ડની વોલ કડડભૂસ

વણાકબોરી ડેમ ઓવરફ્લો થતા ઠાસરાના ૧૧ ગામો એલર્ટ કરાયા

સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા ૯મો ગ્રામીણ ઓલિમ્પિક યોજાશે
  [આગળ વાંચો...]
 

Saurastra

હાલારમાં મેઘરાજાના મુકામથી ગ્રામ્ય વિસ્તારોમાં હર્ષના હિલોળા
બે માસ પૂર્વે બનેલાં ત્રણ ચેકડેમ લીકઃ રૃા.૫૦ લાખનો ખર્ચ પાણીમાં

સોનાના ભાવ ઐતિહાસીક સપાટીએ પહોંચતાં રાજકોટ સોની બજાર સ્તબ્ધ

વેરાવળનાં દરિયાકાંઠે બે બોટની જળસમાધી, ૧૬ ખલાસીનો બચાવ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વર્ષાની આગાહી
ભાવનગરમાં નેત્રહિનોની શક્તિઓ દર્શાવતું ચાર દિવસીય વિશિષ્ટ પ્રદર્શન યોજાશે
ગઢડાના ઉગામેડી ગામે આડબંધ છલકાતા ગ્રામજનોએ જળઆરતી કરી
જિલ્લાના ત્રણ મામલતદારને બઢતી સહિત નાયબ કલેક્ટર અને મામલતદારોની બદલી
મનપાના બરતરફ અધિકારીને ફરજમાં પરત લેવામાં નહિ આવે તો આંદોલન
  [આગળ વાંચો...]
 

North Gujarat

ડેમાઈમાં ૧૧, બાયડમાં ૯ ઈંચ વરસાદ

વરાસી,ધામણી અને વાત્રક નદીમાં ઘોડાપૂર આવી ગયું
ઉત્તર ગુજરાતમાં સર્વત્ર વરસાદ

જૈન દૈરાસરમાંથી તસ્કરો ચાંદીના આભૂષણો લઈ ગયા

વિદ્યાર્થીને બેહોશ કરનાર પાંચ શખ્સો ઝડપાઈ ગયા

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved