Last Update : 07-September-2012, Friday

 

વિશ્વ બજારમાં સોનું ૧૭૦૦ ડોલર કુદાવી ગયું
સોનામાં રૃ.૩૨ હજાર પાર થતાં ઝવેરી બજારમાં નવો ઈતિહાસ

દિવાળીમાં રૃ.૩૫ હજાર તથા બે વર્ષમાં રૃ.૫૦ હજારનો ભાવ થવાની તજજ્ઞાોની આગાહી

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૬
દેશના ઝવેરી બજારોમાં આજે સોનામાં રેકોર્ડ તેજી આગળ વધતાં ભાવો ૧૦ ગ્રામના રૃ.૩૨૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા અને બજારમાં આજનો દિવસ સુવર્ણ દિવસ જેવો બની ગયો હતો. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઔંશના ૧૭૦૦ ડોલરની ઉપર જતા રહ્યા હતા.
સોના પાછળ ચાંદીના ભાવો ઘરઆંગણે વધી કિલોના રૃ.૬૨૦૦૦ ઉપર જતા રહ્યા હતા. દિવાળી ટાંકણે સોનાના ભાવો હવે વધી રૃ.૩૫ હજાર થવાની શક્યતા બજારના તજજ્ઞાો બતાવતા થયા છે. ઉંચા ભાવોએ જો કે માંગ ઘટી છે. ચાલુ વર્ષે સોનાના આયાત ૩૦થી ૩૫ ટકા ઘટી ૬૫૦થી ૭૦૦ ટન થવાની શક્યતા બતાવાતી થઈ છે. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૩૨૦ વધી ૯૯.૯૦ના ઉંચામાં રૃ.૩૨૩૦૦ બોલાતાં નવો ઈતિહાસ સર્જાયો હતો. અમદાવાદમાં ભાવો વધી રૃ.૩૨૨૫૦ બોલાયા હતા. મુંબઈમાં ભાવો વધી મોડી સાંજે ૯૯.૫૦ના રૃ.૩૧૮૫૦ રહ્યા હતા. જયારે સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો આજે રૃ.૨૦૦૦ વધી રૃ.૩૭૨૦૦૦ બોલાયા હતા.
વૈશ્વિક સ્તરે આજે યુરોપીયન સેન્ટ્રલ બેંકની મિટિંગમાં વ્યાજના ચાવીરૃપ દરો ૦.૭૫ ટકાના નીચા સ્તરે જાળવી રાખવામાં આવતા તથા યુરોપના દેશોને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવા ત્યાંની સરકારના બોન્ડ ખરીદવા કોઈ મર્યાદા બાંધવામાં નહિં આવે એવું નક્કી કરાતાં વિશ્વ બજારમાં યુરોના ભાવો આજે વધી ગયા હતા સામે ડોલર ઘટતાં વિશ્વ બજારમાં સોનામાં હેજફંડોની ખરીદી વેગથી વધી હતી અને ભાવો ૧૭૦૦ ડોલરને પાર કરી ૧૭૦૯થી ૧૭૧૦ થઈ છેલ્લે ૧૭૦૫થી ૧૭૦૬ ડોલર બોલાઈ રહ્યા હતા જયારે ચાંદી વધી ૩૨.૯૬ ડોલર થઈ છેલ્લે ૩૨.૬૮ થી ૩૨.૭૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે ચાંદી રૃ.૧૨૫૦ વધી રૃ.૬૨૫૭૫ બોલાઈ હતી. દિલ્હીમાં વિકલી ડિલીવરીમાં આજે ચાંદી ઉછળી રૃ.૬૩૩૪૫ બોલાયાના નિર્દેશો હતા. યુરોપ પછી અમેરિકામાં સરકાર બોન્ડ બાઈંગ શરૃ કરશે તો વિશ્વ બજારમાં સોનાના ભાવો વધુ વધી ૧૮૦૦ ડોલર તથા ભારતમાં રૃ.૩૫૦૦૦ થવાની અને બે વર્ષમાં ભાવો રૃ.૫૦૦૦૦ બોલાવાની શક્યતા બોમ્બે બુલિયન એસોસિએશનના અધ્યક્ષ પૃથ્વીરાજ કોઠારીએ દર્શાવી હતી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved