Last Update : 07-September-2012, Friday

 

બ્લૂમબર્ગ માર્કેટ મેગેઝિનની યાદી
નાણાકીય જગતના ૫૦ પ્રભાવશાળી નેતાઓમાં મમતા બેનરજી ૨૧મા ક્રમે

સૂચિમાં અમેરિકી ઉદ્યોગપતિ બફેટ, ફેસબુકના ઝુકરબર્ગ સહિતની હસ્તીઓ

(પીટીઆઇ) કોલકાતા, તા. ૬
બ્લૂમબર્ગ માર્કેટ્સ મેગેઝિન દ્વારા જારી કરવામાં આવેલ નાણાકીય જગતની ૫૦ પ્રભાવશાળી નેતાઓની યાદીમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીને ૨૧મો ક્રમ આપવામાં આવ્યો છે. મેગેઝિનના ઓકટોબર અંકમાં જણાવવામાં આવ્યું છે કે યુપીએ સરકારમાં સામેલ હોવા છતાં ફોરેન રિટેઇલેર્સનો વિરોધ કરી મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ વડાપ્રધાન મનમોહન સિંહના આર્થિક સુધારા પર બ્રેક મારી દીધી છે. ૫૭ વર્ષીય બેનરજીએ ૨૦૧૧માં પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં ઐતહાસિક વિજય મેળવી ૩૪ વર્ષના સામ્યવાદી શાસનનો અંત લાવી દીધો હતો.
ભારતમાં મલ્ટી બ્રાન્ડ રિટેઇલનો તૃણમુલ કોગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવતા યુપીએ સરકારને આ અંગેનો નિર્ણય મોકૂફ રાખવો પડયો હતો. મમતાને આપવામાં આવેલા આ સન્માન અંગે તૃણમુલ પ્રવક્તા અને સાંસદ ડેરેક ઓબ્રેઇને પત્રકારોને જણાવ્યું હતું કે આ સાબિત કરે છે કે તેમણે સામાન્ય માનવીનો મુદો વૈશ્વિક સ્તરે સફળતાપૂર્વક ઉઠાવ્યો હતો.
આ યાદીમાં સ્થાન પામનારા અન્ય લોકોમાં અમેરિકન ઉદ્યોગપતિ વોરેન બફેટ, ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ , હ્યૂન્ડાઇના ચેરમેન ચુંગ મોંગ કૂ અને અમેરિકા મોવીલના ચેરમેન કાર્લોસ સ્લીમનો સમાવેશ થાય છે. બેનરજીને યાદીના નીતિ-ઘડતર વિભાગમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ વિભાગમાં યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેન બેન એસ. બર્નાન્કે, યુરોપિયન સેન્ટ્રલ બેંકનાં પ્રમુખ મારીયો ડ્રેગી અને બર્માના વિરોધ પક્ષના નેતા ઓંગ સાન સુ ક્ીને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
આ આંતરરાષ્ટ્રીય મેગેઝિને જણાવ્યું હતું કે બજારની દિશા બદલવાની તથા નીતિઓ અને વિચારોનું ઘડતર કરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખી આ યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં ભારતીય મૂળના અંશુ જૈન અને પ્રીત ભરારાને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved