Last Update : 07-September-2012, Friday

 

પ્રોટોકોલનો ભંગ કે ઇરાદાપૂર્વકનું અળવીતરું?
ચીનના સંરક્ષણ મંત્રીએ ભારતીય સેનાના બે પાઇલોટોને એક લાખ આપતા વિવાદ

સામાન્ય રીતે કર્મચારીઓને કદર રૃપે મેમેન્ટો અપાય છે, નાણાં નથી અપાતાં ઃ ૧૯૯૧માં ચીનના વડા પ્રધાને પણ નાણાં આપેલાં

નવી દિલ્હી, તા. ૬
પ્રોટોકોલના ઉલ્લંઘનની એક મોટી ઘટનામાં ભારતની મુલાકાતે આવેલા ચીનના સંરક્ષણ મંત્રી લિઆંગ ગુઆંગ લીએ ઇન્ડિયન એરફોર્સના બે પાઇલોટોને પચાસ- પચાસ હજાર રૃપિયાની ભેટ આપી હતી.
બંને દેશોના પ્રતિનિધિમંડળની વાટાઘાટોના હેતુસર પ્રતિનિધિઓને મુંબઇથી દિલ્હી લાવવા એરફોર્સના કમ્યુનિકેશન સ્કવોડ્રન દ્વારા એમ્બ્રેડર અને એવરો એમ બે એરક્રાફ્ટ મોકલાયા હતા. એરફોર્સના માથે ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ઉપરાંત અન્ય વરિષ્ઠ અધિકારીઓને લાવવાની જવાબદારી હતી.
સામાન્ય રીતે મુલાકાતી પ્રતિનિધિ મંડળ દ્વારા યાદગીરીરૃપે મેમેન્ટો આપવાનો શિરસ્તો છે. કદી નાણા અપાતા નથી. ભારતીય મહાનુભાવો પણ તેમની વિદેશયાત્રાઓ દરમિયાન એકક્રાફ્ટના સભ્યોને કદરરૃપે આવા નાનકડાં મેમેન્ટો આપતા હોય છે.
બંને એરક્રાફ્ટના પાઇલોટોને મેમેન્ટો તરીકે બે પેકેટમાં આ નાણા ચૂકવાયા હતા. પાઇલોટોએ પેકેટ ખોલતા તેમાં પચાસ હજાર રૃપિયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેમણે તાત્કાલિક એરફોર્સના વડામથકે જાણ કરી હતી અને રક્ષામંત્રાલયનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ રકમ સરકારી તિજોરીમાં જમા કરી દેવામાં આવશે.
ભારત-ચીનના સંબંધો સામાન્ય બની રહ્યા હોવા છતાં ભારત સરકાર આ બાબતને ગંભીરતાથી લઇને પૈસા ચીનને પાછા આપશે. ભારતના આ પગલાથી ભારત-ચીનના નાજૂક સંબંધોને નકારાત્મક અસર પણ થઇ શકે છે.
ચીને પ્રોટોકોલનો ભંગ કર્યો હોય એવી આ પહેલી ઘટના નથી. અગાઉ ૧૯૯૧માં ચીનના વડાપ્રધાન લિ પેન્ગે સંપર્ક અધિકારી તરીકે નિયુક્ત કરાયેલા ઇન્ટેલિજન્સ બ્યૂરોના એક અધિકારીને કવરમાં પાંચસો રૃપિયા આપ્યા હતા જે તત્કાળ ચીની રાજદૂતાવાસમાં પરત કરાયા હતા.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved