Last Update : 07-September-2012, Friday

 

વડાપ્રધાન કાર્યાલયના ઉગ્ર વિરોધને કારણે વૉશિંગ્ટન પોસ્ટે ખુલાસો છાપ્યો

એક વર્ષ પહેલાના 'કારવાઁ' હિન્દી સામયિકના ઉતારા સંદર્ભફેર કરીને છાપી દીધા

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૬
સામાન્ય રીતે પત્રકારો બનેલી ઘટનાનું તેમની દ્રષ્ટિએ વર્ણન કરતા હોય છે આપણા પત્રકારો ખાસ કરીને ગુજરાતી પત્રકારો અંગ્રેજી લેખની ઉઠાંતરી કરતા હોવાનું કેટલાક પત્રકારો માથે ઓઢાડવામાં આવે છે ત્યારે વૉશિંગ્ટન પોસ્ટે ગઈકાલે વડાપ્રધાન મનમોહનસિંહની ટીકા માટે લખેલા લેખમાં આવા વિશ્વના અગ્રણી મનાતા અખબારમાં ઉલ્ટી ગંગા જોવા મળી છે. વૉશિંગ્ટન પોસ્ટના પત્રકારે એક વર્ષ જૂના હિન્દી લેખનો અંગ્રેજી તરજૂમો કરી નાખ્યો હોવાનું સિદ્ધ થયું છે.
વૉશિંગ્ટન પોસ્ટે ગઈકાલે વડાપ્રધાનની આકરી ટીકા કરતો લેખ લખ્યો હતો વડાપ્રધાન કાર્યાલયે પણ તેનો આકરો પ્રતિભાવ આપતા વૉશિંગ્ટન પોસ્ટને તેમના લેખ સંદર્ભે ખુલાસા કરવાની ફરજ પડી હતી જેમાં તેમણે એ બાબત કબૂલી છે કે વડાપ્રધાન અંગેના લેખમાં કેટલોક હિસ્સો તેમજ અવતરણો (ક્વોટેશન્સ) એક વર્ષ જૂના હિન્દી સામયિકમાંથી લેવામાં આવ્યા છે.
વડાપ્રધાનના કોમ્યુનિકેશન એડવાઇઝર પંકજ પચૌરીએ વૉશિંગ્ટન પોસ્ટની આકરી ઝાટકણી કાઢતો પત્ર લખ્યો હતો તેમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તે લેખના લેખક સાઇમન ડેન્ટરે બિનવ્યવસાયિક અને અનૈતિક વર્તન દાખવ્યું છે. ત્યારબાદ વૉશિંગ્ટન પોસ્ટે લેખના હોબાળાનું પાણી ઢોળ કરવા તે માટેની કેફિયત સમો સુધારો છાપ્યો છે જેમાં 'કારવાઁ' નામના એક હિન્દી સામયિકના વર્ષ ૨૦૧૧ના એક લેખનો આધાર લેવામાં આવ્યો હતો પણ અગાઉના (ગઈકાલના) લેખમાં વડાપ્રધાનના પૂર્વ મિડિયા એડવાઇઝર સંજય બરૃ તેમજ રાજકીય ઇતિહાસકાર રામચંદ્ર ગુહાના અવતરણો ટાંકવા છતાં તેમને 'ક્રેડીટ' આપવાનું રહી ગયું હતું તેવા ખુલાસા સાથે તેમણે આ બન્ને લેખકોના 'ક્વોટેશન' ઢાલરૃપે રજૂ કરી દીધા હતા. જો કે મૂળ લેખમાં બન્ને લેખકોનું કહેવાનું (આજથી એક વર્ષ પૂર્વે) એમ હતું કે વડાપ્રધાન અત્યારે તેમના જીવનનો સૌથી ખરાબ ગાળો પસાર કરી રહ્યા છે તેઓ તેમની 'ભીરૃતા'ના કારણે અપંગ થઈ ગયા છે અને કેટલીક મજબૂરીઓના કારણે રાજકીય અપ્રમાણિકતાનો શિકાર બની ગયા છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved