Last Update : 07-September-2012, Friday

 

ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર

 

શભરમાં પાંચમી સપ્ટેમ્બરને ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે છે અને નામાંકીત હસ્તિઓ આજે પોતે જે સ્થાને બિરાજમાન થયેલા છે તેની પાછળ તેમના શિક્ષક, તેમના ગુરૂનો જ મુખ્ય ફાળો હોવાની જાહેરમાં કબૂલાત કરતાં ખચકાતા નથી ! રૂપેરી પરદા ઉપર શિક્ષકોના વિવિધ પાસાઓને ફિલ્મો દ્વારા ધર્શાવતો આપણા નિર્માતાઓ અને નિર્દેશકોએ પણ ભરપુર પ્રયત્નો કર્યા છે. ફિલ્મ ‘‘તારે જમીન પર’’માં આમિર ખાને શિક્ષકો માટે એક નવું જ ઉદાહરણ રજુ કર્યું છે. ડિસલેસ્કિયા જેવી બિમારી ઉપર આધારિત આ ફિલ્મે ઘણી સફળતા હાંસલ કરી હતી, જ્યારે ‘‘મોહબ્બતેં’’ ફિલ્મમાં શાહરૂખ ખાન લવગુરૂ બનીને રૂપેરી પરદે રજુ થયો હતો.
જો તમને યાદ હોય તો ૨૦૦૦ના વર્ષમાં દરેક સ્ટુડન્ટ શાહરૂખ ખાનને પોતાનો આદર્શ માનવા લાગ્યા હતા. ‘‘મૈં હું ના’’માં શાહરૂખ વિદ્યાર્થી બન્યો હતો અને પોતાના કરતાં વઘુ ઉંમર ધરાવતી ટીચર-સુષ્મિતા સેનના પ્રેમમાં તે દીવાનો બન્યો હતો ! આવી જ રીતે ૨૦૦૭માં રીલીઝ થયેલી ફિલ્મ ‘‘ચક દે ઈન્ડિયા’’માં કંિગ ખાન એક સખત કડક કોચના રૂપમાં ઉજાગર થઈને પબ્લીક સમક્ષ આવ્યો હતો. કબીર ખાન બનેલો શાહરૂખ ખાન એક નબળી ભારતીય મહિલા હોકી ટીમને વિશ્વકપ જીતી દેખાડે છે અને પોતાના ઉપર લાગેલો ‘ગદ્દાર’ હોવાનો ડાઘ મિટાવે છે ! આવી જ રીતે ગયા વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ ‘‘આરક્ષણ’’માં અમિતાભ બચ્ચને ભજવેલી પ્રભાકર આનંદની ભૂમિકાને પણ દર્શકોએ ખૂબ વખાણી હતી. સંજય લીલા ભણસાળીની ફિલ્મ ‘બ્લેક’ મુખ્ય છે જેમાં અમિતાભ બચ્ચને શિક્ષક તરીકે એક ગુંગી, બહેરી છોકરીની જીંદગી સંવારી અને સમાજને બતાવ્યું કે જીવવાનો અધિકાર દરેક વ્યક્તિને છે ! આવી જ રીતે મહેશ ભટ્ટની ફિલ્મ ‘સર’માં નરીસરૂદ્દિન શાહ એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને ભણાવે પણ છે અને પરિસ્થિતિ બદલાતા અપરાધ જગત સાથે ટકરાય પણ છે. તેના ફન, લીવંિગમાં કરવામાં આવેલા અભિનયને યુવા પેઢી ક્યારેક વિસરી શકશે નહીં !

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved