Last Update : 07-September-2012, Friday

 

અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી

 

ઘણીવાર ફિલ્મી કલાકારો જાહેરમાં પોતાની ઓળખ છુપાવવા ઘણા પ્રયત્નો કરતાં હોય છે. જેમ કે અભિનેત્રીઓ મોટા ભાગે બુરખો ઓઢી લેતી હોય છે, મોટી સાઈઝના ગોગલ્સ પહેરી લેતી હોય છે, ચહેરા ઉપર દુપટ્ટો વંિટાળી દેતી હોય છે, જીન્સ અને ટી-શર્ટ પહેરીને પબ્લીકમાં આવે છે. જ્યારે અભિનેત્રીઓ મોટાભાગે કેપ પહેરી લેતા હોય છે, ગોગલ્સ પહેરી લે છે, અથવા પ્રસંશકોની વાતો ના સાંભળ્યાનો ડોળ કરતાં હોય છે. આમ છતાં ય ફિલ્મી રસિયાઓ પોતાના પ્રિય કલાકારને એક યા બીજી રીતે ઓળખી જ કાઢતા હોય છે ! પરમ દિવસે એવું બન્યું કે પ્રીટી ઝિન્ટા પોતાની આગામી ફિલ્મ ‘‘ઈશ્ક ઈન પેરિસ’’નું શુટીંગ પેરિસમાં પતાવીને મુંબઈના એરપોર્ટ ઉપર આવી ત્યારે ફોટોગ્રાફરોએ ફોટો લેવા માટે તેને ઘેરી વળ્યા હતા. આ દરમ્યાન બન્યું એવું કે પ્રીટી ઝિન્ટાના પગની ધુંટી મચકોડાઈ ગઈ.
આ વાતની જાણ પ્રીટીએ ટિ્‌વટર ઉપર પોસ્ટ કરતાં લખ્યું છે કે, ‘એરપોર્ટ ઉપર ફોટોગ્રાફરોને કારણે મારા પગની ધુંટી મચકોડાઈ ગઈ છે જેને કારણે હવે હું અત્યારે ઘેર આરામ જ કરી રહી છું ! હું આખી રાત શુટીંગ કરીને વિમાનમાં પહોંચી અને પછી એરપોર્ટ ઉપર ધક્કો વાગ્યો હતો !’ ટુંકમાં પ્રીટી ઝિન્ટા વિમાનમાંથી જેવી નીચે ઉતરી ત્યારે પોતાને કોઈ ઓળખી ના જાય તે માટે તેણે પોતાનો ચહેરો દુપટ્ટાથી ઢાંકી દીધો હતો અને જ્યારે ફોટોગ્રાફરોએ તેના ફોટા ખેંચવા પડાપડી કરી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. જો કે મજાની વાત એ છે કે જ્યારે પ્રિતીને પગમાં ફક્ત મચકોડ આવી ગઈ છે તો પણ એટલું બઘું ઘ્યાન આપવું પડે છે. જેથી કરીને લાઈમ લાઈટમાંથી બહાર આવી ગયેલી એક્ટ્રેસોને પણ અવાર નવાર લાઈમ લાઈટમાં આવવા માટે મળી જાય છે જેના કારણે અત્યારે પ્રિતી ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દેખાઈ રહી નથી તેમ છતાં પણ તેનું માર્કેટ અત્યારે ઈન્ડસ્ટ્રીમાં દેખાઈ રહી છે. ત્યારે જોવાની વાત એ છે કે હવે પ્રિતીને ઈન્ડસ્ટ્રીમાં કોઈ બીજી ફિલ્મો મળશે કે કેમ? જો પ્રિતીને બોલિવુડમાં ફિલ્મો મળવા લાગષે તો તેના માટે આ પ્રયાસ એકદમ સફળ ગણાશે.
વેલ ત્યારે હવે જોવાનુ બાકી એ રહી ગયુ છે કે અત્યારે ફિલ્મોથી ક્યાંય છેડા ન રાખનાર પ્રિતીને કયા ડાયરેક્ટર્સ પોતાની ફિલ્મોમાં લેવા માટે તૈયાર થશે. છેલ્લા કેટલાય સમયથી ફિલ્મોથી પ્રિતી દુર રહી છે ત્યારે તેના ફેન્સ ને પણ એ આશા છે કે હવે આગામી સમયમાં પ્રિતી પણ ફિલ્મોમાં ઘુમ મચાવતી આપણને જોવા મળશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved