Last Update : 07-September-2012, Friday

 
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી

 

બોલીવુડના નિર્માતાઓ પોતાનો ‘ધંધો’ વઘુ ઝડપે ચાલે તે માટે જાત જાતના નુસ્ખાઓ અજમાવતા જોવા મળે છે. કેટલાક નિર્માતાઓ એવું માનતા હોય છે કે ફિલ્મનો ધંધો તે માત્ર પબ્લિસિટી ઉપર ચાલતો ધંધો હોવાથી, પોતાની ફિલ્મને વઘુને વઘુ ચર્ચાસ્પદ બનાવાનો પ્રયત્ન કરતાં હોય છે. આના માટે કેટલાક નિર્માતાઓ ખ્યાતનામ તારિકાઓને પોતાની ફિલ્મમાં લઈ લીધા હોવાની જાહેરાત સુઘ્ધા કરી નાંખતા પણ ખચકાતા નથી ! પરીણામો ફિલ્મી રસિયાઓમાં, તે ખ્યાતનામા હિરોઈનને કારણે, પેલા નિર્માતાની ફિલ્મ પણ ચર્ચાવા માંડે છે.
લેટેસ્ટની વાત કરૂં તો મર્ડર, ખ્વાહિશ, વેલકમ, હિસ્સ, ડબલ ધમાલ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયની આગવી ઓળખ આપનારી નામાંકીત અભિનેત્રી-મલ્લિકા શેરાવતે પરમ દિવસે જ વાતચીત દરમ્યાન એ વાતનો ખૂલાસો કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીઘું છે કે ભંવરી દેવીની જીંદગી ઉપર નિર્માણ થનારી ફિલ્મમાં પોતે કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે ! ‘અંદર ખાને’ તો એવું જાણવા મળ્યું છે કે મલ્લિકા શેરાવતે તો કે.સી. બોકડીયાને તેમની ફિલ્મની સ્ક્રિપ્ટ મોકલાવાનું કહ્યું હતું પરંતુ બોકડીયાએ તે સ્ક્રિપ્ટ મોકલી આપી નહોતી ! આ દરમ્યાન બોકડીયાએ ભંવરી દેવીના પાત્ર માટે મલ્લિકા શેરાવતના નામની જાહેરાત કરી નાંખી અને પોતાની ફિલ્મની પબ્લિસિટી મેળવવા માંડી. આ કારણથી મલ્લિકા શેરાવત ભારે ગુસ્સે ભરાઈ હતી. ફિલ્મના નિર્માતા કે.સી. બોકડીયા, અત્યારે ભંવરી દેવી હત્યાકાંડ ઉપર એક ફિલ્મનું નિર્માણ કરી રહ્યો છે. તેમાં મલ્લિકા શેરાવતને ‘અનોખી દેવી’ની ભૂમિકા ભજવવાની ઓફર આપવામાં આવી હતી. આ ફિલ્મમાં જેકી શ્રોફ, ઓમપુરી અને આશુતોષ રાણાને પણ કાસ્ટ કરવામાં આવ્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved