Last Update : 07-September-2012, Friday

 

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી

 

રાજકપુરે ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું છે પરંતુ આ સૌમાં તેમની ફિલ્મ ‘‘મેરા નામ જોકર’’, તેમની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ ફિલ્મ એટલા માટે હતી, કારણ કે આ ફિલ્મના નિર્માણ પાછળ તેમણે પોતાનું સર્વસ્વ લુંટાવી દીઘું હતું. આ ફિલ્મમાં રાજકપુરે પોતાની ફિલોસોફીને મહત્તમ લેવલે રજુ કરવાનો ભરપુર પ્રયત્ન પણ કર્યો હતો. પરંતુ એક યા બીજા કારણસર રાજકપુરની આ ફિલ્મ તે જમાનામાં બોક્સ ઓફિસ ઉપર ઝાઝા નાણાં રળી શકવામાં નિષ્ફળ રહી હતી. પરીણામે રાજકપુરે મોટી ખોટ વહોરવી પડી હતી. આ પછી લાઈટ-એન્ટરટાઈનમેન્ટવાળી ફિલ્મ ‘બોબી’ એટલા માટે નિર્માણ કરી કે જેથી ‘મેરા નામ જોકર’ની ખોટ સરભર થઈ શકે, સાથે સાથે તેમણે આ ફિલ્મમાં પોતાના પુત્ર ૠષિકપુર અને નવોદિત અભિનેત્રી-ડિમ્પલ કાપડીયાને લોન્ચ પણ કર્યા હતા. આ ફિલ્મના ગીતો પણ ખૂબ લોકપ્રિય નીવડ્યા હતા, જેમાનું એક ગીત હતું ‘‘હમ તુમ એક કમરે મેં બંધ હો ઔર ચાબી ખો જાયે...’’.
આ આખીય વાતનો ઉલ્લેખ અત્યારે અહંિયા એટલા માટે કર્યો છે, કારણ કે અત્યારે શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા ગુલમર્ગમાં યશ ચોપરાની આગામી ફિલ્મનું શુટીંગ કરી રહ્યા છે. બે દિવસ પહેલા કાશ્મીરમાં પોતાની ફિલ્મનું શુટીંગ કરી રહેલ શાહરૂખ ખાને તે રાત્રી, એ જ કમરામાં વિતાવી હતી કે જેમાં સફળ ફિલ્મ ‘બોબી’નું ગીત ‘‘હમ તુમ એક કમરે મેં બંધ હો...’’નું શુટીંગ કરવામાં આવ્યું હતું ! નોંધપાત્ર વાત એ છે કે ૪૬ વર્ષીય શાહરૂખ ખાને સોશ્યલ નેટવર્કીંગ સાઈટ ટિ્‌વટર ઉપર લખ્યું છે, ‘‘હું અત્યારે એ કમરામાં જ રોકાયો છું, જેમાં ‘બોબી’નું ગીત ‘‘હમ તુમ એક કમરે મેં બંધ હો...’’ ફિલ્માવામાં આવ્યું હતું. હું ઘણું જ સારૂ મહેસુસ કરી રહ્યો છું અને અત્યારે હું ચાવી ખોવાની કોશિશ કરૂ છું !’’
રાજકુપરે ૧૯૭૩માં કિશોર વયની પ્રેમ કહાણી ઉપર આધારિત સુપરહિટ ફિલ્મ ‘‘બોબી’’ના સફળ ગીતને આ જ કમરામાં ફિલ્માવ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved