Last Update : 07-September-2012, Friday

 
 
અમદાવાદ અવસાન નોંધ

પરીખઃ - સ્વ. દીપિકાબેન રમેશચંદ્ર પરીખનું બેસણું, પુનિત આશ્રમ હોલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ગલીમાં, વકીલવાડી, મણિનગર, સવારે ૮.૩૦થી ૧૧
શ્રીમાળીઃ - સ્વ. નંદૂબેન વિઠ્ઠલભાઈ શ્રીમાળીનું બેસણું, ૫૬, નીલગીરી સોસાયટી, રામરાજ્ય સ્કૂલ પાછળ, કેરિયાપરા સામે, વટવા ગામ, સવારે ૧૦થી ૧
નાયકઃ - નવિનભાઈ, રાજેશભાઈ તથા નિકુંજભાઈના પિતાશ્રી સ્વ. બાબુભાઈ રણછોડભાઈ નાયક (સરખેજવાળા)નું બેસણું, મધુલતા સાંસ્કૃતિક હોલ, હરેકૃષ્ણ ફ્લેટ સામે, બેરેજ રોડ, વાસણા, સવારે ૮થી ૧૧
દોશીઃ - જયપ્રકાશના માતુશ્રી સ્વ. સરલાબેન છગનલાલ દોશીનું બેસણું, બ્લોક ૯૫/૨૨૭૭, અશોક મલમ પટ્ટાની સામે, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મેઘાણીનગર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ખત્રીઃ - સ્વ. દીપક ગુણવંતલાલ ખત્રીનું બેસણું, શ્રી હિંગળાજ માતાની વાડી, કટકિયાવાડ, કાલુપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
શાહઃ - સ્વ. રમેશભાઈ મનુભાઈ શાહનું બેસણું, મણીબા ભુવન, કર્ણાવતી ફ્લેટ પાસે, ચંડોળા તળાવ પાસે, ઈસનપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ભટ્ટઃ - સ્વ. હસુમતિબેન પ્રાણશંકર ભટ્ટ (રાજકોટવાળા)નું બેસણું, ૪૨૬/૨૪૨૦, ગુ.હા.બોર્ડ, ભીડભંજન હનુમાન સામે, બાપુનગર, સવારે ૧૦થી ૧૨
જોષીઃ - સ્વ. રમીલાબેન ઓચ્છવલાલ જોષીનું બેસણું, સુમન સજની હોલ, ભાડવાતનગર કાંસ પાસે, જયંત પાર્કની બાજુમાં, ઈસનપુર, સાંજે ૪થી ૬
ભાવસારઃ - સ્વ. કનૈયાલાલ છોટાલાલ ભાવસાર (નાંદોલવાળા)નું બેસણું, ૮૪, ચંદ્રપ્રભા ટેનામેન્ટ, ગેબનશા પીર દરગાહ સામે, કેનાલ સામે, ઈસનપુર વટવા રોડ, સવારે ૮થી ૧૧
- સ્વ. પારસભાઈ મણીલાલ ભાવસારનું બેસણું, ભાવસાર ચોક, હલીમની ખડકી, શાહપુર, સવારે ૯થી ૧૨
- સ્વ. શારદાબેન અંબાલાલ ભાવસારનું બેસણું, શારદાબેનની વાડી, ૧૩૨ ફૂટ રીંગ રોડ, ગોરના કુવા પાસે, રાજ ચેમ્બર્સ સામે, મણિનગર પૂર્વ, સવારે ૯થી ૧૨
માધુઃ - સ્વ. બળવંતભાઈ વિઠ્ઠલદાસ માધુનું બેસણું, એ/૫૦, જીવરાજ પાર્ક સોસાયટી, જીવરાજ પાર્ક, વેજલપુર, સાંજે ૪થી ૬
સોલંકીઃ - સ્વ. હંસાબેન સુનીલભાઈ સોલંકીનું બેસણું, ૬/એ, નીલધારા સોસાયટી, સાઈબાબાના મંદિર પાસે, અવનીપાર્ક પાછળ, જીવરાજપાર્ક, સવારે ૯થી ૧૧
- સ્વ. મધુકાન્તાબેન મનસુખલાલ સોલંકી (ઝા.સ.સુ.)નું બેસણું, શ્રી બુટભવાની મંદિરનો હોલ, વેજલપુર, સાંજે ૪થી ૬
દેસાઈઃ - સ્વ. અશ્વિનભાઈ હિંમતલાલ દેસાઈનું બેસણું, સ્વામિનારાયણ વાડી-૧, મણિનગર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ઠાકોરઃ - સ્વ. હરેન્દ્રભાઈ સોમસિંહભાઈ ઠાકોરનું બેસણું, ધરતી વિકાસ હોલ, નારણપુરા, સવારે ૯થી ૧૧
ઠક્કરઃ - સ્વ. જશુભાઈ અંબાલાલ ઠક્કરનું બેસણું, શ્રી દેશી લોહાણા વિદ્યાર્થી ભવન, વ્યાયામ શાળા પાછળ, કાંકરિયા, સવારે ૯થી ૧૧
રાષ્ટ્રપાલઃ - સ્વ. જ્યોત્સનાબેન આનંદકુમાર રાષ્ટ્રપાલનું બેસણું, બી-૫૪, જય રઘુવીર સોસાયટી, પ્રભાકર ટેનામેન્ટ સામે, જી.ડી. હાઈસ્કૂલ રોડ, સૈજપુર, નરોડા, સવારે ૯થી ૧૨
મકવાણાઃ - સ્વ. અંબાલાલ ચીમનલાલ મકવાણાનું બેસણું, ૫૦૪, પટેલવાસ, વણકરવાસ, પાલડી, સવારે ૯થી ૧૨
પંચાસરાઃ - સ્વ. અસ્મીતાબેન વિરેન્દ્રકુમાર પંચાસરાનું બેસણું, વિશ્વકર્માબાગ, ગોરનો કુવો, મણિનગર પૂર્વ, સવારે ૯થી ૧૧

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સુનીતા વિલીયમ્સ અને હોશિંદેએ ટુથબ્રશથી પાવર યુનિટ ગોઠવ્યું

પાક.માં ત્રાસવાદીઓની ધમકીના પગલે પરમાણુ શસ્ત્રોના ભંડાર ફરતે ચુસ્ત સુરક્ષા
કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ હૃદયરોગના હુમલાનો ખતરો વધારે છે

સ્ટેમ સેલની સારવાર માટે ભારતમાં ધામા નાખતા અમેરિકનો

તુર્કીમાં દારૃગોળાના ભંડારમાં થયેલા ધડાકામાં ૨૫ સૈનિકોનું મોત

ભારતીય ટીમનો કોચ બનવા માટે સૌરવ ગાંગુલી તૈયાર

બર્ડિચે ફેડરરને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને મેજર અપસેટ સર્જ્યો
૨૦૧૦માં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં બર્ડિચે ફેડરરને હરાવ્યો હતો
વડા પ્રધાન બનવા શિવસેનાના ટેકાની મારે કોઈ જરૃરિયાત નથી
વિદર્ભમાં ભારે વરસાદે ૧૯નો ઔભોગ લીધોઃ અનેક નદીઓમાં પૂર

અરૃણ ગવળીની પાર્ટી એબીએસ સંગઠિત ગુનાખોરીની સિન્ડીકેટ

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરમાં ગેસ ગળતરથી ટ્રાફિક જામ
અમેરિકાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવતા અરજદારોને રાહત થશે
શારાપોવા અને સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં
પાકિસ્તાને ટ્વેન્ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી શરમજનક પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

દિવાલોનો શણગાર જરા હટકે
તમારા પોશાકને આપો મોડર્ન ટચ
શહેરીજનોને ફેશન શોમાં સેલિબ્રીટીનું આકર્ષણ
હવે બ્રાઈડલ જ્વૅલરી પણ હાઈટ સાથે મેચંિગ થાય તેવી!
સંસ્કૃતમાં ભાષાતંર થયેલા ગરબાની રમઝટ બોલાશે
યંગસ્ટર્સને ૧૫૦૦ વર્ષ અગાઉના વારસાને જાણવામાં પડ્યો રસ
 

Gujarat Samachar glamour

શાહરૂખે ‘બોબી’ના કમરામાં રાત વિતાવી
મલ્લિકા શેરાવતે ભંવરીદેવી બનવાની સ્પષ્ટ ના પાડી દીધી
અત્યારે બોલિવુડથી ઘણી દુર છુ- પ્રિતી
રહેમાન સાથે કામ કરવું છેઃ ટીના
ફિલ્મોના ‘આદર્શ શિક્ષકો’ ઉપર એક ઉડતી નજર
બ્રેક કે બાદ...
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved