Last Update : 06-September-2012,Thursday

 

કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત

- સ્પોર્ટસ અને સ્ટડી બંન્નેમાં જો તમને સરખો જ રસ હોય તો એકસાથે ચોક્કસ આગળ વઘી શકાય છે.

 

સ્પોર્ટસ અને સ્ટડી બન્ને પર ફોકસ કરીને કરિયરમાં ઈઝીલી આગળ વઘી શકાય છે પછી તે ક્રિકેટની વાત હોય કે ઓલિમ્પીકની વાત હોય. ભણતા ભણતા પણ તમે તમારી ફેવરિટ સ્પોર્ટસ એક્ટિવીટી કરી શકો છો. જો કે તે માટે તમારા ઘરના ફેમિલી મેમ્બર્સ અને કોલેજનો સપોર્ટ પણ એટલો જ જરુરી છે આ શબ્દો છે હમણાં જ અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતને વિજેતા બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર અમદાવાદના સ્મિત પટેલના. સ્મિત હાલ કમ્પ્યુટર એન્જિનિયરીંગમાં પ્રથમ સેમિસ્ટરમાં છે અને તે સ્ટડીની સાથે સાથે ઈન્ડિયા તરફથી સિનિયર્સની ટીમમાં પણ સમાવેશ થાય તેવું ડ્રિમ રાખે છે. અંડર-૧૯માં ભારત તરફથી વેકેટકિપર અને બેટ્‌સમેન તરીકે તેણે પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું હતું હવે તે અમદાવાદ આવી ગયો છે ત્યારે સૌપ્રથમ તે પોતાની કોલેજના સ્ટુડન્ટસને આ ત્યારથી જ સ્ટડીની સાથે સાથે ક્રિકેટમાં પણ કેવી રીતે આગળ વઘી શકાય તેના પાઠ શીખવશે. જો કે કોલેજ સ્ટુડન્ટસ પણ તેની પાસેથી ટીપ્સ લેવા માટે એટલા જ આતૂર છે. આજકાલ કેમ્પસમાં તમામ સ્ટુડન્ટસમાં સ્મિત ફેવરિટ છે અને સિનિયર પ્લેયર જેટલું જ મહત્વ તેને પણ આપે છે.
એક પ્લેયર જ્યારે ટફ કંન્ડિશનમાં બેસ્ટ પર્ફોર્મ કરે ત્યારે તેની સાચી ઓળખ થતી હોય છે સ્મિત કહે છે, હાલ હું સાલ ઈન્સ્ટિટ્યુટ્‌સ ઓફ ટેકનોલોજીમાં કમ્પ્યુટર એન્જિ.માં પ્રથમ સેમમાં છું. જ્યારે હું નાનો હતો ત્યારથી જ મને ઘરેથી સ્પોર્ટસમાં અને તેમાં પણ ક્રિકેટમાં આગળ વઘવાની પ્રેરણા મળતી રહી છે. એવું નથી કે તમે સ્પોર્ટસમાં આગળ વઘો એટલે સ્ટડીમાં પાછળ પડી જવાય છે બંન્ને ફિલ્ડમાં જો રસ અને રુચિ હોય તો ચોક્કસ આગળ વઘી શકાય છે. આજે હું મારા સ્ટડીની સાથે સાથે ક્રિકેટ પાછળ પણ દરરોજ ૩ કલાક આપું છું. તે મને ગમતી સ્પોર્ટસ એક્ટિવીટી છે. તેમાં પણ પણ વિકેટકિપીંગ કે બેટંિગ જ કરવી ગમે છે તેવું નથી હાલ હું બંન્ને પર સરખું જ ફોકસ કરુ છું. આમ પણ એક સારો વિકેટકિપર જ્યારે ટીમને જરુર હોય ત્યારે સારી બેટંિગ કરીને ટીમને જીતાડી શકે છે ત્યારે બંન્ને પર સરખું જ ફોકસ કરવું જોઈએ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved