Last Update : 06-September-2012,Thursday

 
ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ

પોતાની સામેની અરજી ટકે એમ નથી એમ લાગતા પ્રમુખે જાણ કરવી જોઇએ

(પીટીઆઇ) લાહોર,તા.૫
પાકિસ્તાન પ્રમુખ અસિફઅલી ઝરદારી દ્વારા બેવડો કાર્યભાર ધારણ કરવાના વિવાદ વચ્ચે લાહોર હાઇકોર્ટે આજ એમને નોટિસ આપી એ મુદ્દે સ્પષ્ટતા માગી છે કે શાસક પાકિસ્તાન પીપલ્સ પક્ષના સહ અધ્યક્ષનું રાજકીય પદ છોડી દેવા બાબત લાહોર હાઇકોર્ટે કરેલા નિર્દેશ પ્રમાણે તેઓ વર્ત્યા કેમ નહિ. આ સ્પષ્ટતા કરવા માટે ઝરદારીને તા.૧૪ સપ્ટેમ્બર સુધીનો સમય અપાયો છે.
હાઇકોર્ટનામુખ્ય ન્યાયમૂર્તિ ઉંમર અત્તા બાન્ડિયલના નેતૃત્વમાં ચાર ન્યાયમુર્તિઓની બનેલી બેન્ચે પ્રમુખના મુખ્ય સચિવ મારફતે પ્રમુખને નોટીસ આપી છે.
અમે પ્રમુખને કહીએ છીએ કે એમણે પોતાના પક્ષનો રાજકીય હોદ્દો છોડી દેવાના અદાલતી નિર્દેશનું પાલન કેમ કર્યું નહિ એ અદાલતને જણાવે એમ ન્યાયમૂર્તિ બાન્ડિયલે જણાવ્યું.
જો બે હોદ્દા ધારણ કરવા બાબત પોતા સામે થયેલી અરજી ટકી શકે નથી એમ એમને લાગતુ હોય તો પ્રમુખે અદાલતને જાણ કરવી જોઇએ. એમ ન્યાયમૂર્તિએ ઉમેર્યું.
ઝરદારીએ ધારણ કરેલા બે હોદ્દા સામેની અરજીની સૂનાવણી પાંચ સભ્યોની બેન્ચ હાથ ધરવાની હતી, પરંતુ મસુર અલી શાહ નામના એક ન્યાયમૂર્તિ સુનાવણી અગાઉ રજા પર ઉતરી ગયા હતા.
અધિક એટર્ની જનરલ અબ્દુલ હાઇ ગિલાની અને ધારાશાસ્ત્રી વાસિમ સજ્જાદે સુનાવણી દરમિયાન સમાયી સરકારનો કેસ કર્યું કર્યો હતો.
ગિલાનીએ અદાલતને જણાવ્યું કે એટર્ની જનરલ ઇરફાન કાદિર બેન્ચ સમક્ષ ઉપસ્થિત થવાના હતા. પરંતુ એમણે અન્ય એક મહત્વના કેસના સંદર્ભે બલુચિસ્તાન જવું પડયું છે.
એટર્ની જનરલ જવાબ આપવા માટે આગામી સુનાવણીમાં હાજર રહેશે એમ એમણે ઉમેર્યું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved