Last Update : 06-September-2012,Thursday

 
ખ્રિસ્તી અને શીખ લઘુમતીઓને પણ લક્ષ્ય બનાવાઇ
પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

અધિકાર અને નાગરિક સમાજ જૂથોએ આવી સામગ્રીને વખોડી

(પીટીઆઇ) લાહોર,તા.૫
ત્રાસવાદમાં ફસાયેલા પાકિસ્તાનના સત્તાવાર કેળવણીકારો હિંદુઓ, ખ્રિસ્તીઓ અને શીખોને લક્ષ્ય બનાવતા નફરતપ્રેરક સાહિત્યનો શાળાના અભ્યાસક્રમમાં સમાવેશ અને ભાગલાવાદી લાગણીઓના ફેલાવાને રોકી શક્યા નથી.
પંજાબ અને સિંધ પ્રાંતોમાં ઉપયોગમાં લેવાતા પાઠયપુસ્તકોમાં સમાવિષ્ટ તિરસ્કાર સુચક સાહિત્યમાં મુખ્યત્વે દેશની હિંદુ, ખ્રિસ્તી અને શીખ જેવી લઘુમતીઓને લક્ષ્ય બનાવાય છે. ભારત અને પશ્ચિમ રાષ્ટ્રો પણ એમાંથી બાકાત નથી, એમ નેશનલ કમિશન ફોર જસ્ટીસ એન્ડ પીસ નામના એક બિન સરકારી સંગઠને જણાવ્યું.
અદ્યતન પાઠયપુસ્તકોમાં અગાઉ લખાયેલા પુસ્તકો કરતાં નફરત સુચક સાહિત્ય વધુ છે. એમ બિન સરકારી સંગઠને જણાવ્યું. પંજાબ એન્ડ સિંધ ટેકસ્ટ બુક બોર્ડઝ દ્વારા પ્રકાશિત પુસ્તકોમાં સમાવિષ્ટ સામગ્રીનું નેશનલ કમિશન ફોર જસ્ટિસ એન્ડ પિસ દ્વારા કરાયેલા પૃથ્થકરણમાં જણાયુ છે કે સમયની આગેકુચ સાથે નફરતપ્રરકે સાહિત્યનું પ્રમાણ અનેકગણું વેધી ગયુ છે.
અગાઉ પંજાબ અને સિંધ પ્રાંતમાં નફરતસૂચક સાહિત્ય નહિ ધરાવતા અનેક પાઠય પુસ્તકોની તાજેતરની આવૃત્તિઓમાં હવે એ પ્રકારનું સાહિત્ય સમાવિષ્ટ છે. ધાર્મિક અસહિષ્ણુતાનો મુદ્દો ખુલ્લી રીતે ચર્ચાવો જોઇએ. જે યુવા વિદ્યાર્થીઓને આવી લાગણીઓથી શરૃઆતથી જ બચાવી લેવા માટે કોઇક કાર્યમાં પરિણમવો જોઇએ, એમ નેશનલ કમિશન ફોર જસ્ટીસ એન્ડ પીસીએ શિક્ષણ કે નફરતનો પ્રચાર નામના એક અહેવાલમાં જણાવ્યું છે.
પંજાબમાં ઇ.સ.૨૦૦૯-૧૧ દરમિયાન પ્રસિધ્ધ થયેલા પુસ્તકોમાં તિરસ્કાર ફેલાય એ પ્રકારના લખાણની ૪૫ લાઇન હતી, જે આ વર્ષે વધીને ૧૨૨ થઇ છે. ધોરણ ૭,૮,૯ અને ૧૦ માટેના ઉર્દુ એન્ડ પાકિસ્તાન સ્ટડીઝ માટેના પાઠય પુસ્તકોમાં નફરતસૂચક સામગ્રી ૧૫ લીટીથી વધીને ૮૬ લીટીની થતાં એ પાઠય પુસ્તકો સહુથી વધુ અસરગ્રસ્ત થયા છે. એકંદરે, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટેના વર્તમાન અભ્યાસક્રમમાં ૨૨ પાઠોમાં નફરત સૂચક સામગ્રી છે.એમ અહેવાલમાં જણાવાયું છે.
અધિકાર અને નાગરિક સમાજ જુથોએ પાઠય પુસ્તકોમાંની આવી સામગ્રીની અવારનવાર ટીકા કરતાં જણાવ્યું છે કે આવાં ઉશ્કેરણીજનક પ્રયાસોથી ભારત જેવા દેશ પ્રત્યે તિરસ્કાર અને શગુતાની ભાગલાવાદી લાગણી વધે છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved