Last Update : 06-September-2012,Thursday

 
સતત ચોથા વર્ષે
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

રાજકીય-આર્થિક સમસ્યાના કારણે અમેરિકાનું સ્થાન પાંચમાંથી સાતમું થયું ઃ ભારત છેક ૫૯મા ક્રમે

જીનીવા, તા. ૫
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબલ્યૂઈએફ)ના વાર્ષિક સર્વેક્ષણમાં સતત ચોથા વર્ષે સ્વીત્ઝર્લેન્ડને વિશ્વના સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર જાહેર કરાયું હતું. સર્વેક્ષણમાં ભારતને ૫૯મો ક્રમ મળ્યો હતો જ્યારે અમેરિકાનું સ્થાન ગગડયું હતું.
ડબલ્યૂઈએફનો અહેવાલ અધિકૃત માહિતીમાંથી ૧૧૩ માપદંડો પસંદ કરીને તેમજ પંદર હજાર વહીવટી અધિકારીઓના મત દ્વારા ૧૪૪ દેશોની આર્થિક પરિસ્થિતિનો અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવ્યો હતો. નવીનીકરણ, શ્રમિક બજારની કાર્યક્ષમતા અને અસરકારક જાહેર સંસ્થાઓના જોરે સ્વીત્ઝર્લેન્ડે સિંગાપુરને ખસેડીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. રાજકીય અને આર્થિક સમસ્યાઓના કારણે અમેરિકા પાંચમા સ્થાનેથી ગબડીને સાતમા સ્થાને પહોંચ્યું હતું. યુરોપિય સંઘના દેશોમાં ગ્રીસનો સૌથી નીચો ક્રમ ૯૬ રહ્યો હતો.
કતાર ત્રણ સ્થાન આગળ વધીને ૧૧મા ક્રમે રહ્યું હતું. બ્રીક્સ રાષ્ટ્રોમાંના પાંચમાંથી ચારનું સ્થાન ગગડયું હતું. એકમાત્ર બ્રાઝિલ પાંચ ક્રમ આગળ વધીને ૪૮ થી ૪૩મા ક્રમે પહોંચ્યું હતું. આ સમૂહમાં ચીન સૌથી આગળ રહ્યું હતું. જો કે ગત ૨૬મા ક્રમાંકથી ગબડીને તે ૨૯માં ક્રમાંકે પહોંચ્યું હતું. ૨૦૦૯માં ૪૯મું સ્થાન મેળવ નાર ભારત આ વર્ષે ગબડીને ૫૯મા ક્રમે પહોંચ્યું હતું. રશિયા એક ક્રમાંક ગગડીને ૬૭મા ક્રમે પહોંચ્યું હતું.
જીનીવા સ્થિત એક સંસ્થાના વરિષ્ઠ અર્થશાસ્ત્રી માર્ગારેટા ડ્રેઝનીકે જણાવ્યું હતું કે આ ક્રમાંકનમાં વધુ ચડાવઉતાર નથી જોવા મળ્યા પરંતુ અર્થતંત્રો વચ્ચેનો ભેદ વધુ મોટો બન્યો છે. અમેરિકાના અર્થતંત્રની નબળાઈનું કારણ રાજકીય મડાગાંઠો અને નિર્ણયો લેવાની અસમર્થતા જણાયું હતું. રશિયામાં ટેકનોલોજીના ઉપયોગનો નીચો દર, અર્થતંત્રમાં અવિશ્વાસ અને માલસામાનના વેચાણ માટેના બજારોની કમી જણાઈ હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved