Last Update : 06-September-2012,Thursday

 
અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

વિઝા પ્રોસેસિંગ સિસ્ટમ સરળ બનાવાઈ ઃ ૨૬ સપ્ટે.થી અમલી બનશે

નવી દિલ્હી, તા. ૫
અમેરિકન રાજદુતાવાસે નવી વીઝા પ્રક્રિયા જાહેર કરતા હવે અમેરિકા જવા માંગતા ભારતીયો તકલીફ રહીત પ્રક્રિયા દ્વારા વીઝા મેળવી શકશે. જેમાં ફીની ચુકવણી તેમજ પ્રવાસના દસ્તાવેજો માટેની મુલાકાતની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવી દેવામાં આવશે.
આ નવી પ્રણાલી ૨૬મી સપ્ટેમ્બરથી અમલી બનશે. જેમાં અરજદાર પોતાની અરજી માટેની ફીને ઇલેકટ્રોનીક ફંડ ટ્રાન્સફરની મદદથી કે મોબાઈલ ફોનની મદધથી ચુકવી શકશે. એટલું જ નહીં પણ પ્રવાસ માટેના જરૃરી દસ્તાવેજો પણ દેશભરના ૩૩ કેન્દ્રો પરથી પ્રાપ્ત કરી શકશે.
સૌ પ્રથમવાર અરજદાર પોતાની મુલાકાત ઓનલાઇન અથવા મોબાઈલથી કોલ સેન્ટરનો સંપર્ક કરીને ગોઠવી શકશે. કોલ સેન્ટરના પ્રતિનિધિ, અરજદારને અંગ્રેજી, હિન્દી, પંજાબી, ગુજરાતી અને તેલુગુ ભાષામાં તેના ઉત્તર આપશે.
આ સંદર્ભે યુ.એસ. રાજદુતાવાસના કાઉન્સેલર જુલીયા સ્ટેન્લીએ જણાવ્યું હતું કે 'વિશ્વ કક્ષાએ અમેરિકા જવાના વીઝામાં થઇ રહેલા વધારાને જોતા તે માટેની પ્રક્રિયા શક્ય તેટલી સરળ બનાવવાનો અમારો અભિગમ હતો. અમે ફોન દ્વારા મુલાકાત ગોઠવવાની સુવિધા પ્રથમવાર ખુલ્લી મુકી રહ્યા છીએ જેમાં સામુહીક તેમજ વ્યકિતગત મુલાકાત ગોઠવી શકાશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved