Last Update : 06-September-2012,Thursday

 
વડોદરા:કડાણા ડેમમાં પાણી છોડાતાં 150ગામો એલર્ટ

- મધ્યપ્રદેશમાંથી પાણી છોડાય છે

ઉપરવાસમાં વરસાદના કારણે મધ્યપ્રદેશના બજાજ તેમજ અનાસ ડેમમાંથી વડોદરાના કડાણા ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી વડોદરા તેમજ પંચમહાલના ૧૫૦ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આજે બપોર સુધીમાં છ લાખ ક્યુસેક પાણી આવવાની શક્યતા સેવાઇ રહી છે. જેના કારણે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકો સલામત સ્થળએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Read More...

ધાડપાડુઓએ લોકોને મારમારી 4.50લાખ લૂંટ ચલાવી
 

- સુરતનો ચકચારી કિસ્સો

 

સુરતમાં બુધવારે મધરાતે ખારવાસા ગામમાં ધાડપાડું ટોળકી ત્રાટકી હતી અને ત્રણ ઘર પર હુમલા કરીને લોકોને મારમારી રૃપિયા ૪.૫૦ લાખની લૂંટ ચલાવી પલાયન થઇ ગયા હતા આ અંગેની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો હતો અને નાકાબંધી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

સુરતમાં ગટરો બેક મારતાં દૂષિત પાણી ઘરોમાં

-તાપી નદીમાં જતુ પાણી ગામમાં આવ્યું

 

સુરતમાં ગટરના પાણી તાપી નદીમાં જવાના બદલે ગટરો બેક મારતાં દોઢથી બે ફૂટ જેટલા ગટરના દૂષિત પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા. આ અંગેની જાણ થતાં સુરત મહાનગર પાલિકા કમિશનરે તાદીેેકે બેઠક બોલાવીને તંત્રને કામે લગાડયું હતું.
સુરતમાં એક તરફ ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે મહારાષ્ટ્રથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી

Read More...

અમદાવાદ:108એમ્બ્યુલન્સે બાળકીને કચડી

-પાંચ વર્ષની બાળાનો ભોગ લીધો

 

લોકોનો જીવ બચાવવા માટે દોડધામ કરતી ૧૦૮ એમ્બ્યુલન્સના ચાલકે બેદકારી પૂર્વક વાહન હંંકારીને અમદાવાદના સરસપુરમાં પાંચ વર્ષની બાળકીને કચડી કાઢતાં તે ઘટનાસ્થળે મોતને ભેટી હતી. આ અંગે પોલીસે ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

Read More...

દાહોદમાં ધોધમાર વરસાદ:રેલ્વે વ્યવહાર ઠપ્પ

-ગોધરા ખાતે સાત ટ્રેનો રોકી દેવાઇ

 

પંચમહાલ જિલ્લાના દોહાદ -ગોધરા ખાતે આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી ઉત્તર ભારત તરફથી આવતી ટ્રેનો રોકી દેવામાં આવી હોવાથી સાત ટ્રેનો ગોધરા સ્ટેશને રોકી દેવામાં આવતાં રેલ્વે વ્યવહાર ખોરવાયો હતો. દાહોદમાં એક મુસાફરી ખાનગી લક્ઝરી બસ પાણીમાં ફસાઇ જતાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Read More...

સુરત:માસુમ બાળકી ચોથામાળેથી પટકાતાં મોત

-દોઢ વર્ષની બાળકી ટેરેસ પરથી ગડબી

 

સુરતમાં નવ નિર્મિત ચાર માળના બિલ્ડીંગ પરથી દોઢમાસની બાળકી માતા-પિતાની નજર સામે નીચે પડી જતાં મોતને ભેટી હતી. માતા -પિતા મજીરી કામ કરતા હતા આ સમયે ટેરેસ પરથી પુષ્પા રમતાં રમતાં ગબડીને નીચે પડી હતી.

સુરતના ઇચ્છાપુરના ભાઠા ગામમાં ગ્રીનસિટી લેબર કોલોની ખાતે રહેતા સાકરીયા દેવજીભાઇ બારીયાની દોઢ વર્ષની દિકરી પુષ્પા મોતને ભેટી હતી.

Read More...

પાછળના ચહેરા સુધી પહોંચશે વેટ અધિકારીઓ

રૃપિયા સો કરોડથી વધુ રકમના મોબાઈલના વેચાણ કરીને વેટ ચોરી કરનારા ડમી આયાતકારોના મહોરા પાછળના ચહેરા પરથી હવે ગમે તે ઘડીએ નકાબ ઊઠી જવાની શક્યતા છે. વેટ કચેરીએ બાર જેટલા ડમી ઈમ્પોર્ટ એક્સપોર્ટ કોડ લેનારી વ્યક્તિઓની પાછળના મુખ્યસૂત્રધારને ઓળખી કાઢ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ ઉપરાંત ઇન્દોરથી લેવામાં આવેલા ત્રણ

Read More...

 

  Read More Headlines....

અમેરિકા જવા હવે વિઝાની ફી મોબાઇલ-ઓનલાઇન ભરી શકશે

રાજ્યસભામાં સાંસદોની શરમજનક બથંબથી:બસપાના સાંસદો બાખડયા

USAના અખબારે મનમોહનસિંહને ભ્રષ્ટાચારી સરકારના વડાપ્રધાન ગણાવ્યા

ઉચા ખડકની રેલિંગ પર ડેની મેકઆસ્કીલનું દિલધડક સાહસ

ન્યૂયોર્કનુ આ મકાન મહિને ૮૪ લાખમાં ભાડે આપવાનું છે

સોનાક્ષી સિંહા તિગ્માંશુ ધુલિયાની ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે

Latest Headlines

વડાપ્રધાન મનમોહન સિંહની પ્રતિષ્ઠા ખરડાઇ છે ઃ બિનઅસરકારક નેતા
રાજ્યસભામાં સાંસદોની શરમજનક બથંબથી
શિવાકાશીના ફટાકડાના કારખાનામાં વિનાશક આગ ઃ ૫૪ કામદારો ભડથું
દક્ષિણ ચીન સમુદ્ર વિવાદ ઉકેલવામાં અમેરિકા- ચીનને નિષ્ફળતા
કૌશિક બસુ વર્લ્ડ બેંકના નવા વરિષ્ઠ ઉપપ્રમુખ
 

More News...

Entertainment

પ્રિટી ઝિન્ટા નિર્મિત પહેલી જ ફિલ્મમાં સલમાન ખાન મહેમાન કલાકાર
કેટરિના કૈફ તથા અનુષ્કા શર્માએ યશ ચોપરાને એક મૂંઝવણમાં મૂકી દીધા
સોનાક્ષી સિંહા સૈફ અલી ખાન સાથે જોડી જમાવશે
પોતે નગ્ન દ્રશ્ય આપ્યું હોવાની વાતો ફરતી થતાં ઇશા ગુપ્તા નારાજ
સલમાન ખાનને સારી રીતે રજૂ કરવાનો સાજિદ નડિયાદવાલાનો દાવો
  More News...

Most Read News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
ગોધરામાં આસારામબાપુને લઇને આવતું હેલિકોપ્ટર ધડાકાભેર તૂટયું
 

News Round-Up

૨૩ ભારતીય ખલાસીઓ સાથેના ઓઇલ ટેન્કરનું અપહરણ બાદ છૂટકારો
ડિઝલ, રાંધણ ગેસ તથા કેરોસીનના ભાવ વધારવા ઓઈલ મંત્રાલયની દરખાસ્ત
અનામતના મુદ્દે એનડીએમાં ફાચર નીતીશ તરફેણમાં ઃ ભાજપનું મૌન
સોનાના ભાવ રૃ.૩૧૯૮૦ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
ઔમ પ્રકાશ ચૌટાલા સામે ભ્રષ્ટાચારનો કેસ કરવા ભલામણ
  More News...
 
 
 
 

Gujarat News

ધો. ૧૨ ગુણ સુધારણા કૌભાંડમાં ચાર આરોપીની ધરપકડ
અંકલેશ્વર જતું રૃા.૬૬ લાખનો દારૃ ભરેલું કન્ટેઇનર પકડાયુંં

વલસાડ પાલિકાનું શોપીંગ સેન્ટર જમીનમાં બેસવા માંડયંુ

આંગડીયા પેઢીના કર્મચારીએ હિરાના પેકેટો ગુમાવ્યા
આજી ડેમમાં ન્હાવા પડેલા ૭ યુવાનો ડૂબ્યા, ૨ના મોત
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
  [આગળ વાંચો...]
 

Business

મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
[આગળ વાંચો...]
 

Sports

તેંડુલકરે નિવૃત્તિ અંગે વિચારવાનો હજુ સમય આવ્યો નથી ઃ માંજરેકર

યુએસ ઓપનમાં ફેરર ક્વાર્ટર ફાઇનલમાંઃસ્ટોસુર બહાર ફેંકાઇ
પેરાલિમ્પિકમાં સિલ્વર જીતનારા ગીરીશને રૃપિયા ૩૦ લાખનું ઇનામ
આઇસીસીએ પાકિસ્તાન બોર્ડનો વિરોધ ફગાવ્યો
ફિફા રેન્કિંગમાં બ્રાઝિલની ટીમ ઈંગ્લેન્ડ અને ગ્રીસ કરતા પાછળ સ્પેને નંબર વનનું સ્થાન જાળવ્યું
 

Ahmedabad

કુલપતિએ 'મારે લુખ્ખાઓને મળવું નથી' તેમ કહેતા મામલો બિચક્યો
મોંઘું ભણતર, સસ્તી જિંદગી
ભૂલો સુધારવા પોતે રચેલી જાળમાં ફસાઈને ૪ અધિકારી આરોપી બન્યા

ડૉ. નરેશ જાદવનું ડાઇંગ ડેક્લેરેશન લેવા માંગતી પોલીસને હોસ્પિટલનો જાકારો

•. એલ. ડી. એન્જિનીયરિંગ હોસ્ટેલમાં દારૃની મહેફીલઃ ૭ વિદ્યાર્થી પકડાયા
[આગળ વાંચો...]
 

Baroda

પીઢ અભિનેત્રી સરિતા જોશીની નાટક નહીં કરવાની પ્રતિજ્ઞાા, ટોઇલેટ સાફ કરવા ગાંધી ગીરી
ટીવી સિરીયલમાં કામ અપાવવાને બહાને ઠગાઇ
ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિત બેને જેલમાં મોકલાયા

ભરૃચની વૈષ્ણવી વાઘેલાએ એથ્લેટિક્સમાં બે બ્રોન્ઝ મેળવ્યા

ભીંતચીત્રો દોરવાની કળા ભારતમાંથી લુપ્ત થઈ રહી છે
  [આગળ વાંચો...]
 

Surat

સુરત પાલિકા તંત્ર એલર્ટ કરાયું વરસાદનું સતત મોનીટરીંગ
ગોડાઉનમાંથી રૃ।.૧૮.૫૦ લાખના કાપડની ચોરી
પારડી પાલિકા પ્રમુખની કાર ડિવાઇડર સાથે ભટકાઇ પલ્ટી ગઇ
સાહેબ તમે પેરોલ મંજુર ન કરી હોત તો પદવી મેળવી ન શક્યો હોત
રાજ્ય સરકારની નવી વસ્ત્ર નીતિએ સુરતને નિરાશ કર્યું
  [આગળ વાંચો...]
 

South Gujarat

વલસાડ - ધરમપુર- કપરાડામાં ૨ પારડી-ઉમરગામમાં ૧ ઇંચ
નારગોલના ચેકડેમમાં બે શખ્સોએ ગાબડું પાડતા પાણી વહી ગયું
દારૃના નશામાં પત્નીની કુહાડીનો ઘા મારી હત્યા કરતો પતિ
ATM કાર્ડ ચાલુ કરવાનું કહી ૩૨ હજાર ઉપાડનાર વિદ્યાર્થી પકડાયો
વાપીમાં ડમ્પર ચાલકે એક પછી એક ૧૦ વીજપોલ તોડી પાડયા
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

નડિયાદમાં આડેધડ પાર્કિંગ હટાવવા ઝૂંબેશ
પોલીસે ૧૦ બળદ અને બે વાછરડા સાથે બે શખ્સને પકડયા
મોબાઈલ ટાવરના મામલે રહીશો ને બિલ્ડરો વચ્ચે વિવાદનાં એંધાણ

યાત્રાધામ ડાકોરમાં રિક્ષાચાલકોની મનમાનીથી મુસાફરો પરેશાન

નદીમાંથી ભેંસોને કાઢવા જતા યુવાન ડૂબી ગયો
  [આગળ વાંચો...]
 

Saurastra

સોરઠમાં મેઘરાજાની અમી દ્રષ્ટિ યથાવત
આજી,ન્યારી,ભાદર સહિત જિલ્લાના ૨૧ જળાશયોમાં નવા નીરની આવક

યુવતીને મંગેતરની નજર સામે છરીના ઘા ઝીંકી પ્રેમીનો આપઘાત

સૌરાષ્ટ્ર યુનિ.માં યુવકમહોત્સવ ૩૫૦૦ યુવા કલાકારો ઉમટી પડશે
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ભાવનગરમાં ત્રણ, ઉમરાળામાં અઢી, ઘોઘામાં બે, પાલિતાણામાં દોઢ અને સિહોરમાં એક ઈંચ વરસાદ
શિપ બ્રેકરોને ધમકી આપવાના મામલે ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલ પઠાણ સસ્પેન્ડ
ગઢડા તાલુકાના લાખણકા ગામે ખોટા પુરાવા રજુ કરી ખેડૂત બન્યાની રજુઆત
માતૃભાષા જ શિક્ષણનું માધ્યમ હોવું જોઇએ
ભાવનગરની જરૃરીયાત કરતા નહિવત પરચુરણ ફાળવાતુ હોવાની રાવ
  [આગળ વાંચો...]
 

North Gujarat

ડીસામાં દસ દુકાનનાં તાળાં તૂટયાં

ભગવાધારી ઈસમોએ વિદ્યાર્થીને બેહોશ કરી દીધો
હિંમતનગરમાં નશાબંધી ઈન્સ્પેક્ટરની ધરપકડ

જિલ્લામાં મોસમનો ૫૬ ટકા વરસાદ

બાયડ તાલુકામાં ૧૪ કરોડનાં કામોના ખાતમૂર્હુત કરાયાં

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved