Last Update : 06-September-2012,Thursday

 

નાઇજીરિયા પાસે
૨૩ ભારતીય ખલાસીઓ સાથેના ઓઇલ ટેન્કરનું અપહરણ બાદ છૂટકારો

ગીનીના અખાતમાં બે સપ્તાહમાં ત્રીજી ઘટના ઃ નાઇજીરિયાના નૌકાદળની દરમિયાનગીરીથી ખલાસીઓ મુકત

(પી.ટી.આઇ.) અબુજા, તા. ૫
૨૩ ભારતીય ખલાસીઓ સાથેના એક ઓઇલ ટેન્કર જહાજનું સમુદ્રી ચાંચિયાઓએ નાઇજીરિયાના સમુદ્રકાંઠા પાસેથી અપહરણ કર્યું હતું. છેલ્લા બે અઠવાડિયામાં ગીનીના અખાત ખાતે અપહરણનો આ ત્રીજો બનાવ છે. બાદમાં મોટી રાતના મળેલા અહેવાલ અનુસાર નાજીરિયાના સત્તાવાળાઓએ આ ઘટનામાં દરમિયાનગીરી કરીને ભારતીય ખલાસીઓ સાથેના ઓઇલ ટેન્કરને મુક્ત કર્યું હતું.
ઇન્ટરનેશનલ મેરીટાઇમ બ્યૂરો (આઇએમબી)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિંગાપુરની માલિકીનું એમટી અબુધાબી સ્ટાર નામનું આ જહાજ તેલ લઈને સમુદ્ર તરફ રવાના થયું હતું. ત્યારે તેનું અપહરણ કરાયું હતું. દુબઈસ્થિત પાયોનિયર શીપ મેનેજમેન્ટ સર્વિસિસ નામની કંપની દ્વારા સંચાલિત આ જહાજ પર ૨૩ ભારતીયો સવાર હતા. કંપનીના પ્રવક્તા પેટ એડમસને જણાવ્યું હતું કે, જહાજ પર સવાર બધા જ ખલાસીઓ ભારતીયો હતા.
એડમસનના જણાવ્યા અનુસાર જહાજના એક ખલાસીએ કંપનીને ફોન કરીને માહિતી આપી હતી કે, જહાજ પર ચાંચિયાઓએ કબજો કરી લીધો છે પરંતુ કોઈને ઇજા પહોંચાડી નથી. તેમણે ઉમેર્યું હતું કે ચાંચિયાઓએ હજુ સુધી અમારો સંપર્ક કર્યો નથી.
અગાઉ આઇએમબીએ કહ્યું હતું કે, નાઇજીરિયાની સરકારેે હુમલાની ઘટનાને સમર્થન આપ્યું હતું અને યોગ્ય પગલા લેવાનું જણાવ્યું હતું. બ્યુરોએ જણાવ્યું હતું કે, હુમલાખોરોથી બચવા જહાજના ખલાસીઓ એક સુરક્ષિત રૃમમાં પૂરાઈ ગયા હતા. હુમલાખોરો નાઇજીરિયાના ડેલ્ટા વિસ્તારના તેલચોર હોવાનું મનાય છે.
ગયા મહિને ટોગો પાસે ચાંચિયાઓએ બે ઓઇલ ટેન્કરોને અપહરણ કરીને લૂંટી લીધા હતા. બંને જહાજ અને ખલાસીઓને બાદમાં મુક્ત કરી દેવાયા હતા. ગયા અઠવાડિયે લોમના પાટનગર ટોગોલીસ પાસેથી ચાંચિયાઓએ એક ઓઇલ ટેન્કરનું અપહરણ કરીને ૩૦૦૦ ટન ખનિજ તેલ કાઢી લીધું હતું અને ૨૩ રશિયન ખલાસીઓને છોડી મૂક્યા હતા. ગીનીના અખાત ખાતે આ વર્ષે ચાંચિયાઓના હુમલાઓના ૩૭ બનાવો નોંધાયા છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved