Last Update : 06-September-2012,Thursday

 

છેલ્લી ઘડીએ કિલન્ટન-જીનપિંગની બેઠક રદ થતાં
દક્ષિણ ચીન સમુદ્ર વિવાદ ઉકેલવામાં અમેરિકા- ચીનને નિષ્ફળતા

અમેરિકા-જાપાનના સંરક્ષણ કરાર મુદ્દે અમેરિકાના વલણના વિરોધમાં ઉપપ્રમુખે બેઠક રદ કરી હોવાની ચર્ચા

(પી.ટી.આઈ.) બેઇજિંગ, તા. ૫
દક્ષિણ ચીનના સમુદ્રમાં નાના રાષ્ટ્રો સાથે ઉભા થયેલા સરહદ અંગેના વિવાદો ઉકેલવામાં અમેરિકા અને ચીનને નિષ્ફળતા મળી છે. અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી કિલન્ટને ચીનની મુલાકાતમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. પરંતુ ચીનના આગામી પ્રમુખ જિનપિંગે છેલ્લી ઘડીએ તેમની મુલાકાત રદ કરતાં વિવાદના ઉકેલની આશા પડી ભાંગી હતી.
અમેરિકાના પ્રમુખની ચૂંટણી અગાઉ વિદેશ મંત્રી કિલન્ટનની છેલ્લી વિદેશ મુલાકાતમાં તેઓ ગઇ કાલે ચીન ગયા હતા.
કિલન્ટને ચીનના વિદેશ મંત્રી ચાંગ જેયી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં દક્ષિણ ચીનના સમુદ્રી જળ સીમાના વિવાદો કેન્દ્ર સ્થાને હતા.
કિલન્ટને ઉપપ્રમુખ ઝી સાથે મુલાકાત ગોઠવી હતી પરંતુ તે રદ થઇ હતી. એમ મનાય છે કે અમેરિકી-જાપાન સંરક્ષણ કરાર મુદ્દે અમેરિકાના વલણનો તેઓ વિરોધ કરી રહ્યા હતા. અનધિકૃત સૂત્રોએ જણાવ્યા મુજબ ઝીએ છેલ્લી ઘડીએ કિલન્ટન સાથેની મુલાકાત રદ કરી હતી.
ઝી ચીનના શાસક પક્ષ સીપીસના મહામંત્રી તરીકે ચૂંટાય તેવી શકયતા છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved