Last Update : 06-September-2012,Thursday

 
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ

 

સામાન્ય રીતે જ્યારે કોઈ ફિલ્મનું મ્યુઝીક લોન્ચ થવાનું હોય છે ત્યારે ફિલ્મના નિર્માતા કે નિર્દેશકની સાથે સંગીતકાર અને ફિલ્મના કલાકારોમાંથી શક્ય એટલા ઉપસ્થિત રહેતા હોય છે. પરંતુ ગયા ગુરૂવારે જ્યારે મઘુર ભંડારકર નિર્દેશિત ફિલ્મ ‘હિરોઈન’નું મ્યુઝિક મુંબઈના પ્રસિઘ્ધ સિઘ્ધિ વિનાયક મંદિરમાં લોન્ચ થવાની વાત પબ્લીકમાં પ્રસરી ગઈ હતી તેથી ત્યાં એટલી મોટી સંખ્યામાં પબ્લીક એકઠી થઈ ગઈ હતી કે ભીડને કાબૂમાં લેવા માટે એક ચોરદાર હંગામો ઊભો થઈ ગયો હોય તેવી પરિસ્થિતી ઉભી થઈ ગઈ હતી!
સામાન્ય રીતે તે સિઘ્ધિ વિનાયક મંદિરમાં શ્રઘ્ધાળુ ભક્તોની ભીડ વઘુ જોવા મળતી હોય છે પરંતુ જ્યારે લોકોને ખબર પડી ગઈ કે ‘હિરોઈન’ ફિલ્મનું મ્યુઝિક લોન્ચ કરવા માટે ફિલ્મની મુખ્ય અભિનેત્રી - કરીના કપુર અને નિર્દેશક મઘુર ભંડારકર આવી રહ્યા છે ત્યારે તો એટલી જબરી ભીડ જામા થઈ ગઈ હતી કે સ્વયં પોલિસ તંત્ર માટે ભીડને કાબૂમાં લેવી મુશ્કેલ કાર્ય બની ગયું હતું! આમ તો અગાઉ નક્કી થયા મુજબ મઘુર ભંડારકર અને કરીના કપૂર બન્ને જણા મીડિયાને ફિલ્મ ‘હિરોઈન’ વિષે અને અન્ય પાસાઓ અંગે માહિતગાર કરવા સંબોધન કરવાના જ હતા. પરંતુ ભીડનું પ્રમાણ જોઈને તેમણે આ વિચાર ફરજીયાત પડતો મુકવો પડ્યો હતો! આ ફિલ્મનું સંગીત સલીમ-સુલેમાને આપ્યું છે જ્યારે ફિલ્મના મુખ્ય અદાકારોમાં કરીના કપુર ઉપરાંત અર્જુન રામપાલ, રણદીપ હુડ્ડા અને શાહના ગોસ્વામી છે. ‘હિરોઈન’ ફિલ્મ આગામી ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ રીલીઝ થવાની છે!

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved