Last Update : 06-September-2012,Thursday

 

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો

લિક્વિડિટી વાૃધારતી યોજનાઓ સમાપ્ત ાૃથતા જોવાયેલી અસર

નેશનલ સ્ટોક એક્સચેન્જ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપાર શરૃ થયાને હજુ એક વર્ષ માંડ થયું છે ત્યારે તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિઅલ એવરેજ અને એસ એન્ડ પી ૫૦૦ વૈશ્વિક ઈન્ડાઈસિસ પર થતા ફયુચર્સ એન્ડ ઓપશનના વેપારના વોલ્યુમમાં ૫૦થી ૮૦ ટકા ઘટાડો થયો છે. આ પ્રોડકટસ પર લિક્વિડિટી વધારાતી યોજનાઓ માર્ચ ૨૦૧૨માં પૂરી થઈ ગઈ છે.
બજારના વર્તુળોના જણાવ્યા પ્રમાણે, બજારના નબળા માનસ ઉપરાંત રિટેલ તથા સંસ્થાકીય રોકાણકારો દ્વારા સક્રિયતાના અભાવને કારણે વોલ્યુમમાં ઘટાડો થયો છે. આ નવા પ્રોડકટસ અંગે રિટેલ રોકાણકારો ખાસ જાણકારી ધરાવતા નથી હોતા જ્યારે સંસ્થાકીય રોકાણકારો માટે લિક્વિડિટી એક મોટો પ્રશ્ન છે.
જે રિટેલ રોકાણકારો આ પ્રોડકટસ વિશે જાણે છે તેઓ હજુ પણ તેની કેટલીક ચાલાકીઓ સમજી શકયા નથી. વિશ્વના અનેક બજારોમાં આ પ્રોડકટસના વેપાર થતા હોવાથી તેના ખરા ભાવ શોધવાનું રોકાણકારો માટે મુશ્કેલ બની રહે છે. કામકાજના કલાકો અલગ હોવાથી તેમને આ સમશ્યા નડે છે. પ્રાપ્ત આંકડા પ્રમાણે, ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિઅલ એવરેજ ફયુચર્સનું એનએસઈ પર ઓગસ્ટ માસનું ટર્નઓવર ગયા વર્ષના સપ્ટેમ્બરમાં રૃપિયા ૧૨૫૦ કરોડથી અડધુ થઈને રૃપિયા ૬૦૫ કરોડ થઈ ગયું છે. એસ એન્ડ પી૫૦૦ પર થતા ફયુચર્સ એન્ડ ઓપશનનું વેપાર વોલ્યુમ ૮૫ ટકા ઘટીને એક વર્ષમાં રૃપિયા ૧૮૯ કરોડ પર આવી ગયું છે. એમાંય જુલાઈ ૨૦૧૨થી ઓપશન સેગમેન્ટમાં ભાગ્યે જ કોઈ કામકાજ જોવાયું છે. આ બન્ને પ્રોડકટસમાં જાન્યુઆરી ૨૦૧૨માં ટ્રેડિંગ પ્રવૃતિ ટોચ પર હતી. જો કે લિક્વિડિટી વધારતી યોજના સમાપ્ત થઈ જવા સાથે વેપાર પર અસર જોવા મળી હતી.
જો કે બજારના વર્તુળો હાલમાં બજાર ખરાબ હોવાને કારણે પણ વોલ્યુમમાં ઘટાડો થયાનું જણાવી રહ્યા છે. એનએસઈએ ૨૯ ઓગસ્ટ ૨૦૧૧થી ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિઅલ એવરેજ પર ફયુચર્સ કોન્ટ્રેકટ શરૃ કર્યા હતા. આ માટે તેણે સીએમઈ સાથે લાયસન્સ કરાર કર્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved