Last Update : 06-September-2012,Thursday

 
 
અમદાવાદ અવસાન નોંધ

ભટ્ટઃ - ડૉ. જ્યોતિબેન ભટ્ટ તથા ડૉ. રમાબેન ભટ્ટના માતુશ્રી સ્વ. નિર્મળાબેન પ્રતાપરાય ભટ્ટનું બેસણું, ૧૩/૭૩, આઝાદ એપાર્ટમેન્ટ વિ.-૧, હિંમતલાલ પાર્ક રોડ, સેટેલાઈટ, સાંજે ૫થી ૭
ભાવસારઃ - સ્વ. કથન અતુલભાઈ ભાવસાર (સલાલવાળા)નું બેસણું, સકલેશ્વર મહાદેવની બાજુમાં, શિવશક્તિ એપાર્ટમેન્ટનો કોમન પ્લોટ, અખબારનગર સામે, નવા વાડજ, સવારે ૯થી ૧૨
- સ્વ. જગદીશભાઈ રામનારાયણ ભાવસારનું બેસણું, ૫૨૫, હવાડાની પોળ, તીલક મેદાન, ગોમતીપુર ગામ, સવારે ૯થી ૧૧
- સ્વ. જયેશ જયંતીલાલ ભાવસારનું બેસણું, એફ/૫૫, મહેશ્વરી એપાર્ટમેન્ટ, સુભાષબ્રિજ, સવારે ૮થી ૧૧
શાહઃ - સ્વ. ઈન્દિરાબેન પ્રેમચંદ શાહનું બેસણું, ૩/બી, એપોલો પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, સવારે ૮થી ૧૦
- સ્વ. નયનભાઈ પુરૃષોત્તમભાઈ શાહનું બેસણું, ઈ/૧૯, તુલસીધામ હૉ-હાઉસ, રાણીપ બસ સ્ટેન્ડ, સવારે ૯થી ૧૨
- સ્વ. સંજયભાઈ નવનીતલાલ શાહનું બેસણું, બત્રીસી હોલ, આરટીઓ પાસે, સુભાષબ્રિજ, સવારે ૯થી ૧૧
- સ્વ. જીતાબેન ભરતભાઈ શાહનું બેસણું, મનીષ હોલ, નારણપુરા ચાર રસ્તા, સવારે ૮થી ૧૦
- સ્વ. અરવિંદભાઈ મનસુખલાલ શાહ (વોરા)નું બેસણું, હસુ સાંસ્કૃતિક ભવન, ઝાલાવાડ જૈન સેવા સમાજ હોલ, ચંદ્રનગર, બીઆરટીએસ પાસે, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. રસીલાબેન ભાઈલાલભાઈ શાહનું બેસણું, કામનાથ મહાદેવ હોલ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ- લોયેલા સામે, નવરંગપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. વિભાકરભાઈ શાંતિલાલ શાહનું બેસણું, ૧૦૫૧, તોતળાજીની પોળ, રાજા મહેતાની પોળ, કાલુપુર, સવારે ૮થી ૧૧
- સ્વ. ભાવના જીજ્ઞોશ શાહ (ઠાસરાવાળા)નું બેસણું, મધુલત્તા સાંસ્કૃતિક હોલ, હરેકૃષ્ણ ફ્લેટ સામે, બેરેજ રોડ, વાસણા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પટેલઃ - સ્વ. કાંતાબેન વાડીલાલ પટેલનું બેસણું, શિવશક્તિ હોલ, ભૂયંગદેવ ચાર રસ્તા, ઘાટલોડિયા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. પુષ્પાબેન વેલજીભાઈ પટેલનું બેસણું, ૧/બી, અમરગંગા સોસાયટી, જ્ઞાાનદા બસ સ્ટેન્ડ પાસે, જીવરાજ પાર્ક, સવારે ૯થી ૧૧
- સ્વ. ભાઈલાલભાઈ અંબાલાલ પટેલનું બેસણું, દૂધનાથ મહાદેવ હોલ, જુનાવાડજ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. જશવંતલાલ મગનલાલ પટેલનું બેસણું, ૧૯૦/૨૨૭૬, પ્રતિક્ષા એપાર્ટમેન્ટ, સોલા રોડ, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. અશોકભાઈ શાંતિલાલ પટેલનું બેસણું, સંસ્કાર ધામ વાડી, નારણપુરા ગામ, સવારે ૮થી ૧૦
- સ્વ. ભગવતીબેન અંબાલાલ પટેલનું બેસણું, પ્લોટ નં.- ૬૫૯/૧, પંચવટી પાર્ક સોસાયટી, સેક્ટર-૨૩, ગાંધીનગર, સવારે ૯થી ૧૧
- સ્વ. ડાહીબેન અંબાલાલ પટેલનું બેસણું, એ-૨૪, ક્રિષ્નાપાર્ક, આરાધના સોસાયટી પાસે, પી.ડી. પંડયા કોલેજ રોડ, ઘોડાસર, સવારે ૮થી ૧૦
ત્રિવેદીઃ - સ્વ. ક્રિષ્નાબેન હિમાંશુભાઈ ત્રિવેદીનું બેસણું, એ/૧૪૮, જીવન જ્યોત સોસાયટી, મલહોત્રા રોડ, ઓઢવ, બપોરે ૩થી ૬
- સ્વ. અનસુયાબેન કાંતિલાલ ત્રિવેદીનું બેસણું, બી.ડી. રાવ સાંસ્કૃતિક હોલ, ભૂયંગદેવ પાસે, મેમનગર, સવારે ૮.૩૦થી ૧૧.૩૦
પાઠકઃ - સ્વ. નિર્મળાબેન પ્રભાશંકર પાઠક (સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ)નું બેસણું, આકાશગંગા ફ્લેટ, સોલા રોડ, સાંજે ૫.૩૦થી ૭
વ્યાસઃ - સ્વ. સવિતાબેન જીવણલાલ વ્યાસનું બેસણું, શ્રી કૃષ્ણ ટાવર, પ્રિયા ટોકીઝ પાસે, કૃષ્ણનગર, સૈજપુર બોઘા, સવારે ૯થી ૧૧
જોષીઃ - ભરતભાઈના માતુશ્રી સ્વ. રમાબેન ભીખુભાઈ જોષીનું બેસણું, ભાવસારવાડી, શારદાબેન હો. સામે, પોટલિયા ચાર રસ્તા, સરસપુર, સવારે ૮થી ૧૧
પંડયાઃ - સ્વ. કાન્તીલાલ ચુનિલાલ પંડયાનું બેસણું, બી-૩૦૮, પૂનિતનગર સોસાયટી, કેડિલા ક્રોસિંગ પાસે, ઘોડાસર, સવારે ૮થી ૧૧
મિસ્ત્રીઃ - સ્વ. પરસોત્તમદાસ હરગોવિંદદાસ મિસ્ત્રી (ઉમરાણિયા)નું બેસણું, ૪૨, રણછોડરાયનગર વિ.-૪, જગતપુર રોડ, ચાંદલોડિયા.
પંચાલઃ - સ્વ. ચંદ્રિકાબેન શિવકુમાર પંચાલનું બેસણું, પંચાલની વાડી, તંબુ ચોકી પાસે, દરિયાપુર ચાર રસ્તા, બપોરે ૪થી ૬.૩૦
- સ્વ. પુષ્પાબેન પોપટલાલ પંચાલ (લુહાર- પાલીતાણાવાળા)નું બેસણું, પુનિત આશ્રમ, સ્ટેટ બેંકવાળો ખાંચો, કાંકરિયા, મણિનગર, સાંજે ૪થી ૬
નાટારઃ - સ્વ. મનોરમનીબેન ધરમનભાઈ નાટારનું બેસણું, બ્લોક નં.- ૫૫૦/૩૪૧૬, ગુ.હા.બોર્ડ, બાપુનગર પોલીસ સ્ટેશન પાસે, સવારે ૯થી ૧૧
ધુ્રવઃ - સ્વ. વિમળાબેન જયંતીલાલ ધુ્રવ (દશા સોરઠિયા વણીક)નું ઉઠમણું, મધુલત્તા હોલ, અધ્વર્યુ સ્કૂલ પાસે, બેરેજ રોડ, વાસણા સાંજે ૪થી ૬
સોલંકીઃ - સ્વ. મણીબેન પુરૃષોત્તમભાઈ સોલંકીનું બેસણું, સોમેશ્વર નગર, વાસણા, સવારે ૯થી ૧૨
- સ્વ. અરૃણાબેન મહેન્દ્રભાઈ સોલંકીનું બેસણું, ૯૧/૫૨, કલ્યાણગ્રામ સોસાયટી, શાહપુર દરવાજા બહાર, લાલાકાકા હોલ પાસે, શાહપુર, સવારે ૯થી ૧૨
ચૌહાણઃ - સ્વ. ભીખુભાઈ આત્મારામ ચૌહાણનું બેસણું, ૧૬૨૮, વાલ્મીકીવાસ, પોસ્ટ ઓફિસ પાછળ, સરસપુર, સાંજે ૪થી ૬
દરજીઃ - સ્વ. રમેશભાઈ ધનજીભાઈ દરજી (ઝા.સ.સુ.)નું બેસણું, એચ-૧૧, પાયલ ફ્લેટ, જજીસ બંગલા રોડ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, સાંજે ૪થી ૬
- સ્વ. લલીતાબેન બાબુભાઈ દરજી (બાલીસણાવાળા)નું બેસણું, ૫૩, અલકાપુરી સોસાયટી, ઘાટલોડિયા, સવારે ૯થી ૧૧
માંડલિયાઃ - સ્વ. રમીલાબેન ગુણવંતરાય માંડલિયાનું બેસણું, સમર્થેશ્વર મહાદેવ હોલ, લૉ-ગાર્ડન સામે, સવારે ૯થી ૧૧
પારેખઃ - સ્વ. માયાબેન નરેન્દ્રભાઈ પારેખનું બેસણું, કડવાપોળ પંચની વાડી, દરિયાપુર.
મકવાણાઃ - સ્વ. ધવલ લાલજીભાઈ મકવાણાનું બેસણું, રણછોડજી મંદિર, જીવરાજ પાર્ક, સવારે ૯થી ૧૧
જૈનઃ - સ્વ. અજયકુમાર સુખબીરસિંહ જૈનનું બેસણું, કલા સૃષ્ટિ હોલ, પંચશીલ હોસ્પિટલ બિલ્ડિંગ, કેનેરા બેંક પાછળ, હાઈવે રોડ, રામનગર, સાબરમતી, સવારે ૯થી ૧૧
ગાંધીઃ - સ્વ. રજનીકાન્ત કાન્તીલાલ ગાંધી (વેજલપુરવાળા)નું બેસણું, ૧૯૩/૨૩૦૬, પ્રતીક્ષા એપાર્ટમેન્ટ, સોલા હાઉસિંગ, ભૂયંગદેવ રોડ, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પરમારઃ - સ્વ. કાન્તાબેન પ્રવિણચંદ્ર પરમાર (વેગડા)નું બેસણું, કચ્છ કડવા પાટીદાર વાડી, પઢાણની ચાલી સામે, ગીતામંદિર રોડ, સવારે ૯
ત્રિપાઠીઃ - સ્વ. અનીલા કંદર્પ ત્રિપાઠીનું બેસણું, મલ્લીનાથ સેન્ટર, મલ્લીનાથ પાર્ક, ચંદ્રનગર, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
સોનીઃ - સ્વ. ધીરજલાલ વિઠ્ઠલદાસ સોનીનું બેસણું, ૨૮૫, સર્વોત્તમનગર, નવી રેલવે કોલોની પાસે, જવાહર ચોક, સાબરમતી, સવારે ૯થી ૧૦.૩૦
- સ્વ. વલ્લભદાસ શાંતિલાલ સોનીનું બેસણું, મારૃતી હોલ, સ્વામિનારાયણ પગલા મંદિર પાસે, રામબાગ, મણિનગર, સવારે ૯થી ૧૧
સીનરોજાઃ - સ્વ. પ્રેમલાલ ત્રિકમજી સીનરોજાનું બેસણું, જી-૨૬, જે.બી. પાર્ક, દેના બેંકનો ખાંચો, બોપલ, સાંજે ૪થી ૭

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા જવા ઇચ્છુકો હવે વિઝા ફી મોબાઇલથી કે ઓનલાઇન ભરી શકશે

અમેરિકામાં ગુજરાતી ડોક્ટર છેડતીના ગુનાસર પકડાયો
સ્વિત્ઝર્લેન્ડ વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર ઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

પાકિસ્તાની શાળાઓના પાઠયુ પુસ્તકોમાં હિંદુ વિરોધી લખાણોની હારમાળા

ઝરદારીના બેવડા કાર્યભાર અંગે કોર્ટની પાક.પ્રમુખને નોટિસ
મોરિશીયસ મામલે નાણાપ્રધાનના નિવેદને શેરોમાં ધબડકો ઃ સેન્સેક્ષ ૧૨૮, નિફટી ૪૮ પોઈન્ટ તૂટયા
સોનામાં નવો રેકોર્ડ ઃ રૃા. ૩૧૯૮૦
મ્યુચ્યુઅલ ફંડોની યોજનામાં થતા રોકાણમાં ૬૦ ટકાનો વધારો
કર્ણાવતી ટ્રેનમાં બ્લાસ્ટ કરવા જુંદાલને ૫૦૦ ડોલર મળ્યા હતા
રાજ ઠાકરેને અભિનેત્રી રવિના ટંડને આપેલો ટેકો

યુનેસ્કોના 'વર્લ્ડ હેરિટેજ'ના દરજ્જા માટે મુંબઇ-દિલ્હી જામેલું શીત યુદ્ધ

અકસ્માતને કારણે મેટ્રો પ્રોજેકટ વધુ વિલંબમાં મૂકાશે
અંડરવેરની અંદર દસ કાચબા સંતાડીને લાવતા દાણચોર ઝડપાયો

સિમેન્ટ શેરો તેની ઓલટાઈમ હાઈ સપાટીએથી ૧૭ ટકા સુધી પટકાયા

એનએસઈ પર વૈશ્વિક ઈન્ડાઈસિસના ડેરિવેટિવ્સના વેપારમાં નોંધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved