Last Update : 05-September-2012,Wednesday

 

મેક્સવેલની ૩૮ બોલમાં અણનમ ૫૬ રનનીનિર્ણાયક ઇનિંગ
ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને આખરી વન ડેમાં હરાવીને ૨-૧થી શ્રેણી જીતી


૨૪૫ના પડકારને ઓસ્ટ્રેલિયાએ ૪૭ ઓવરમાં ૭ વિકેટે ઝીલ્યો

દુબઇ,તા.૪
માઇકલ હસીના ૬૫ અને સાતમા ક્રમે બેટિંગમાં આવીને મેક્સવેલે માત્ર ૩૮ બોલમાં ફટકારેલી અણનમ ૫૬ રનની ઇનિંગને સહારે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને આખરી વન ડેમાં ત્રણ વિકેટથી હરાવીને શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી. જીતવા માટેના ૨૪૫ રનના પડકારને ઓસ્ટ્રેલિયાએ ૪૭ ઓવરમાં ૭ વિકેટે ઝીલ્યો હતો. પ્રથમ વન ડે ઓસ્ટ્રેલિયા જીત્યું હતુ, જ્યારે બીજી વન ડે પાકિસ્તાનના નામે રહી હતી.
પાકિસ્તાન

-

રન

બોલ

હાફિઝ એલબી બો.ક્લાર્ક

૭૮

૯૭

જમશેદ કો.વેડ બો.જોહનસન

૪૮

૭૫

આફ્રિદી કો.મેક્સવેલ બો.જોહનસન

૦૭

૦૬

શફિક કો.બેઇલી બો.સ્ટાર્ક

૨૭

૩૫

મિસબાહ કો.વોર્નર બો.સ્ટાર્ક

૨૫

૩૯

યુ.અકમલ કો.ડી.હસી બો.સ્ટાર્ક

૦૦

૦૨

અલી અણનમ

૨૭

૩૦

કે.અકમલ બો.સ્ટાર્ક

૦૨

૦૩

રેહમાન અણનમ

૧૨

૧૩

વધારાના (લેગબાય ૧,

 

 

 

 

બાય ૪, વાઇડ ૧૩)

૧૮

 

 

 

કુલ ૫૦ ઓવરમાં ૭ વિકેટે

૨૪૪

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૧૨૯(જમશેદ ૨૬.૩) ૨-૧૪૦(આફ્રિદી ૨૮.૨) ૩-૧૫૫(હાફિઝ ૩૨.૨) ૪-૧૮૫ (શફિક ૩૮.૪) ૫-૧૮૫(યુ.અકમલ ૩૮.૬), ૬-૨૨૦(મિસબાહ ૪૬.૧), ૭-૨૩૩(કે.અકમલ ૪૬.૫).
બોલિંગઃ પેટીન્સન ૧૦-૧-૫૦-૦, સ્ટાર્ક ૧૦-૦-૫૧-૪, જોહનસન ૯-૦-૩૩-૨, મેક્સવેલ ૭-૦-૩૩-૦, ક્રિસ્ટીયન ૧૦-૦-૫૫-૦, ડી.હસી ૨-૦-૧૪-૦, ક્લાર્ક ૨-૦-૩-૧.
ઓસ્ટ્રેલિયા

-

રન

બોલ

વોર્નર કો.સબ બો.રેહમાન

૨૧

૩૩

ડી.હસી કો.રેહમાન બો.અજમલ

૪૩

૪૫

ક્લાર્ક સ્ટ.કે.અકમલ બો.અજમલ

૩૨

૩૪

એમ.હસી બો.જુનેદ

૬૫

૭૨

બેઇલી કો.કે.અકમલ બો.અજમલ

૦૧

૦૬

વેડ બો.રેહમાન

૨૨

૪૬

મેક્સવેલ અણનમ

૫૬

૩૮

ક્રિસ્ટીયન કો.સબ બો.જુનેદ

૦૨

૦૭

જોહનસન અણનમ

૦૧

૦૧

વધારાના (લેગબાય ૪,વાઇડ ૩)

૦૭

 

 

 

કુલ ૪૭ ઓવરમાં ૭ વિકેટે

૨૫૦

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૪૪(વોર્નર ૮.૫) ૨-૮૮(ક્લાર્ક ૧૭.૧) ૩-૧૦૫(ડી.હસી ૨૧.૪) ૪-૧૦૮(બેઇલી ૨૩.૫) ૫-૧૫૯(વેડ ૩૫.૩), ૬-૨૨૬(માઇકલ હસી ૪૪.૩),૭-૨૩૮(ક્રિસ્ટીયન ૪૬.૧).
બોલિંગઃ જુનેદ ૬-૦-૪૨-૨, હાફિઝ ૧૦-૦-૪૯-૦, રેહમાન ૯-૦-૪૧-૨, આફ્રિદી ૧૦-૦-૬૨-૦, અજમલ ૯-૧-૩૭-૩, અલી ૩-૦-૧૫-૦.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved