Last Update : 05-September-2012,Wednesday

 

મુંબઈ પરના ત્રાસવાદી હુમલાના આરોપી
હેડલીને ભારતમાં નકલી નોટો ફેલાવાનું કામ પણ સોંપાયું હતું

ગૃહ રાજ્યમંત્રીએ લોકસભામાં આપેલી માહિતી

નવી દિલ્હી, તા.૪
મુંબઈ પરના ૨૬/૧૧ના હુમલા આરોપી ડેવીડ કોલ્મેન હેડલીને ભારતમાં વાપરવા માટે નકલી નોટો આપવામાં આવી હતી.
લોકસભાને આ સંદર્ભે માહિતી આપતા રાજ્યકક્ષાના ગૃહપ્રધાન જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે '૨૬/૧૧ના ત્રાસવાદી હુમલાની' તપાસ દરમ્યાન એ બાબત પ્રકાશમાં આવી હતી કે ડેવીડ કોલ્મન હેડલીને ભારતમાં ઉપયોગ કરવા માટે નકલી નોટો આપવામાં આવી હતી. જેનો તે ભારતમાં ફેલાવો કરવાનો હતો.
હેડલી હાલમાં અમેરિકાની કસ્ટડીમાં છે. ૨૬/૧૧ના હુમલામાં તેણે પણ ૨૬/૧૧ના હુમલા માટેના લક્ષ્યાંકો નક્કી કરવાની ભૂમિકા ભજવી હતી. તેમણે પાકિસ્તાની ત્રાસવાદી જુથ લશ્કરે તોયબા વતી આ કામ કર્યું હતું. વર્ષ ૨૦૦૮માં આ હુમલો કરવામાં આવ્યો હતો.
આ હુમલામાં ઓછામાં ઓછું ૧૬૬ લોકો માર્યા ગયા હતા. ભારત-અમેરિકા વચ્ચે થયેલી સમજુતી અનુસાર અમેરિકા તરફથી ભારતને અત્રે વાપરવા માટે નકલી નાણા આપવામાં આવ્યાની માહિતી આપી હતી. તેમજ જીતેન્દ્રસિંહે માહિતી આપી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved