Last Update : 05-September-2012,Wednesday

 
તુલસી એન્કાઉન્ટરમાં અમિત શાહ,ગીતા જોહરી ઝપટમાં

પી.સી.પાંડે,ઓ.પી.માથુર ,આર.કે.પટેલ પણ ઝપટમાં

સોહરાબ એન્કાઉન્ટર કેસના સાક્ષી તુલસી પ્રજાપતિનું અંબાજી નજીક એન્કાઉન્ટર કરવાના કેસમાં સીબીઆઇએ કાવતરાં અને પુરાવાના નાશના આરોપસર ભૂતપૂર્વ ગૃહમંત્રી અમિત શાહ, એડિશનલ ડીજીપી ગીતા જોહરી, પૂર્વ ડીજીપી પી.સી.પાંડે અને સીઆઇડીના વડા તથા રક્ષા યુનિવર્સિટીના ડાયરેક્ટર ઓ.પી.માથુર અને તત્કાલિન ડીવાય.એસપી. આર.કે. પટેલ

Read More...

શિવાકાશીમાં ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટ:20ના મોત
 

- ૬૦ કામદારો આગમાં ફસાયા

 

તામિલનાડુમાં આવેલા શિવાકાશી ખાતે આજે બપોરે એક ફટાકડાની ફેકટરીમાં ધકાડા સાથે બ્લાસ્ટ થતાં તુરંત આગ ભભૂકી ઉઠી હતી આ બ્લાસ્ટમાં ૨૦ વ્યક્તિના મોત થયા હતા જ્યારે અન્ય ૬૦ કામદારો આગમાં ફસાતાં ફાયરબ્રિગેડે બચાવ કામગીરી શરૃ કરી હતી.
શિવાકાશી નજીક મુદલીપટ્ટી ખાતે આવેલી ઓમ શિવશકિત નામની ફટાકડાની ફેકટરીમાં આજે બપોરે ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો.

Read More...

કોલેજમાં દારૃની મહેફીલ માણતા 7 વિદ્યાર્થીઓ ઝબ્બે

-એલડી એન્જિયનીયર કોલેજનો કિસ્સો

અમદાવાદની એલડી એન્જિનીયરીંગ કોલેજ હોસ્ટેલમાં પોલીસે દરોડો પાડીને એન્જિનીરીગનો અભ્યાસ કરતા સાત વિદ્યાર્થીઓને પોલીસે દારૃની મહેફીલ માણતાં રંગેહાથે પકડી પાડયા હતા. પોલીસે રૃમમાંથી દારૃની બોટલો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત યુનિર્વસિટી પોલીસે ચોક્કસ બાતમી આધારે એલડી એન્જીનીયરીગ કોલેજના ડી બ્લોકમાં દરોડો પાડીને રંગે હાથે પડી પાડયા હતા.

Read More...

આપઘાતનો પ્રયાસ કરનાર ડોક્ટરનું મોત

-વીએસ હોસ્પિટલ વધારે ફીના કારણએ

 

અમદાવાદની વાડીલાલ સારાભાઇ હોસ્પિટલના ડોક્ટરે ચાર દિવસ પહેલાં પોતાની હાથના નસો કાપીને હોસ્પિટલના ત્રીજા માળેથી મોતની છલાંગ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા તબીબનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
વી.એસ. હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર નરેશ જાદવે તારીખ ૩૧મીએ હાથની નસો કાપીને આત્મહત્યાની કોશિષ કરી હતી.

Read More...

કોર્પોરેશન કચેરીમાં હંગામો પોલીસનો લાઠીચાર્જ

-રાજકોટ મ્યુનિ.માં પ્રવેશ બંધી મુદ્દે

રાજકોટમાં સીપીઆઇ (એમ) દ્વારા મ્યુનિસિપલ કચેરીમાં પ્રવેશબંધીનો કાર્યક્રમ યોજ્યો હતો. જેના કારણે આજે હજારો કાર્યકરોએ કચેરીના ઝાંપા બંધ કરતાં ઘર્ષણ થવા પામ્યુ હતું પોલીસે કાર્યકરો પર લાઠીચાર્જ કરતાં મામલો બિચક્યો હતો.

રાજકોટમાં ગરીબ વિરોધ નીતી તેમજ માલેતુજારોને સસ્તાભાવે જમીનની લ્હાણી કરવાના આક્ષેપ સાથે સીપીએમ દ્વારા પ્રવેશ બંધીનો કાર્યક્રમ યોજ્યો

Read More...

દારૃની પરમીશન ધરાવતા પ્રથમ કુલપતિ ન જોઇએ

-શિક્ષણ બચાવો રેલીમાં બેનરો

 

ગુજરાત યુનિર્વસિટી ખાતે આજે શિક્ષક દિને શિક્ષણ બચાવો રેલીમાં પાંચ હજારથી વધારે પ્રોફેસરો વહીવટી કર્મચારીઓએ સહજાનંદ કોલેજથી યુનિર્વસીટી ખાતે રેલી યોજી હતી જેમાં દારૃડિયો કુલપતિ ન ચાલે તેમજ દારૃની પરમીશનવાળઆ પ્રથમ કુલપતિના બેનરો લગાવ્યા હતા.
ગુજરાતના પ્રોફેસરની પડતર માંગણીને લઇને આજે

Read More...

- ભાવનગરનો કિસ્સો

 

ભાવનગરમાં આંગડિયા પેઢીના કર્મચારીને મારમારીને તેમના પાસેથી રૃપિયા ૨૩ લાખની મત્તાની લૂંટ ચલાવી બાઇકર ગેંગ પલાયન થઇ ગઇ હતી. આ અંગે પોલીેસ નાકાબંધી કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગરના ઢસા ગામમાં આજે સવારે એક આંગડીયા પેઢીના કર્મચારીની બાઇક પર આવેલા લૂંટારાએ બેગની લૂંટ ચલાવી હતી.

Read More...

 

  Read More Headlines....

વિમાન મુસાફરી મોંઘી:એરલાઈન્સોએ ફ્યુઅલ ચાર્જમાં વધાર્યો

કોલસા કૌભાંડ:કોંગી સાંસદ વિજય દર્ડાની કંપની સામે ફરિયાદ થઇ

આ સફેદ વાઘના બચ્ચાંની નામકરણ વિધિ ઓનલાઈ થશે

કેટરિના કૈફે શિકાગેથી પરત ફરતાં એરપોર્ટ પ્રોટોકોલ તોડયો

શુક્રવાર પછી પેટ્રોલ-ડીઝલ તથા રાંધણ ગેસના ભાવ વધશે ?

કરીનાને કપૂર વિશ્વની સૌથી સેક્સી મહિલા તરીકે ઓળખાવવામાં આવી

Latest Headlines

શિવાકાશીમાં આજે બપોરે ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટ : ૨૦ના મોત
અમદાવાદ: કોલેજમાં દારૃની મહેફીલ માણતા 7 વિદ્યાર્થીઓ ઝબ્બે
દારૃની પરમીશન ધરાવતા પ્રથમ કુલપતિ ન જોઇએ
અમદાવાદ : આપઘાતનો પ્રયાસ કરનાર ડોક્ટરનું મોત
રાજકોટ : કોર્પોરેશન કચેરીમાં હંગામો પોલીસનો લાઠીચાર્જ
 

More News...

Entertainment

નિર્માતા રજત રવૈલ અમિતાભ બચ્ચન અભિનિત 'કાલિયા'ની રિમેક બનાવશે
મધરાતે સલમાન ખાનના ઘરમાં દાખલ થયેલી પ્રિયંકા ચોપરા સવારે બહાર નીકળી
રાજકુમાર હિરાણીની ફિલ્મમાં આમિર ખાન સાથેની સમાંતર ભૂમિકા સુશાંત સિંહ રાજપૂત ભજવશે
હવે ફિલ્મના અભિનેતાની જેમ અભિનેત્રીઓ પણ માર્કેટિંગ વ્યુહરચના ઘડવામાં ચંચુપાત કરે છે
સાજિદ નડિયાદવાલા દિગ્દર્શિત ફિલ્મની મુખ્ય અભિનેત્રી માટે ચાર વિકલ્પ પસંદ કરાયા
  More News...

Most Read News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
ગોધરામાં આસારામબાપુને લઇને આવતું હેલિકોપ્ટર ધડાકાભેર તૂટયું
 

News Round-Up

કોંગી સાંસદ વિજય દર્ડાની કંપની સામે સીબીઆઇએ FIR દાખલ કરી
બઢતીમાં SC-STને અનામતના બિલને કેબિનેટની મંજૂરી ઃ સંસદમાં આજે રજૂ કરાશે
મુંબઇમાં મેટ્રો રેલવેના પુલનો હિસ્સો તૂટી પડતાં બેનાં મોત
એરલાઈન્સોએ ફ્યુઅલ સરચાર્જમાં વધારો કરતાં વિમાન મુસાફરી મોંઘી
પાંચ વર્ષ બાદ પણ BEL એ MTNL પ્રોજેક્ટ પૂરો ન કરતાં ૧૪૪ કરોડ ફસાયા ઃ કેગ
  More News...
 
 
 
 

  • બોલિવૂડમાં દરેક કલાકાર અસલામતી અનુભવે છે:બિપાસા

Gujarat News

ગુજરાત CID અને CBI ની તપાસઃ નવા કાનૂની જંગના એંધાણ
તુલસી એન્કાઉન્ટર કેસની તપાસમાં મોટાં માથાંઓને બચાવવા જતાં આર.કે.પટેલ ખુદ ફસાયા

તુલસીના ખૂન કેસમાં અમિત શાહે પકડાવું પડશે

ગુજરાત ખિલખિલાટ હસે છે અને તે જોઇને કેટલાક કકળાટ કરે છે
પાક.ના કબજામાં રહેલી ગુજરાતના માછીમારોની ૬ર૭ બોટ મુક્ત કરાવો
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
  [આગળ વાંચો...]
 

Business

કોમોડિટી બ્રોકરો દ્વારા કથિત કરચોરીની આઈટી દ્વારા તપાસ
FII નું શેરબજારમાં જંગી રોકાણ છતાં સેન્સેક્સ માત્ર ૧૩ ટકા વધ્યો
નફાકારક કંપનીઓને બેડ લોનમાં ઘટાડો કરવા બેન્કો ફરજ પાડશે

ભારતીય જામીનગીરીઓમાં USનું રોકાણ ૩૫ ટકા ઘટયું

અર્થતંત્રની નરમાઈ રોજગારીનો ભોગ લે તેવી પ્રર્વતતી શક્યતા
[આગળ વાંચો...]
 

Sports

ધોનીએ ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ જીતવાનો અઝરૃદ્દિનનો રેકોર્ડ તોડયો

પેરાલિમ્પિકમાં ભારતીય એથ્લીટે સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો
ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને આખરી વન ડેમાં હરાવીને ૨-૧થી શ્રેણી જીતી
યુએસ ઓપનઃફેડરર-બર્ડિચ અને મરે-સિલીચ વચ્ચે ક્વાર્ટર ફાઇનલ
આજે ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે આખરી વન ડે
 

Ahmedabad

સરકારે ખેડૂતોના મોતની ખાનગી રાહે તપાસ કરી ૮ કેસમાં હાથ ખંખેર્યા!
ગુજરાત યુનિ.ના ભોંયરામાં રહેલી હજારો ઉત્તરવહીઓ પલળી ગઇ !
રહેણાંક વિસ્તારમાં વાહન અકસ્માતથી વધુ એક મોત

ફેેેક્ટરીઓનું કેમિકલ છોડાતાં દરિયો માછલીઓ માટે સાનુકૂળ નથી રહ્યો

•. તુલસીના ખૂન કેસમાં અમિત શાહે પકડાવું પડશે
[આગળ વાંચો...]
 

Baroda

એબીવીપીના આગેવાને વિદ્યાર્થીને લાફો મારતા ભારે હોબાળો
અમરાપુરા ગામમાં વાવાઝોડાએ સેંકડો વૃક્ષોનો સોથ વાળી દીધો
વડોદરાની પ્રવાસીબસ રાતના અંધકારમાં મધ્યપ્રદેશમાં લૂંટાઈ

ભરૃચમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો

મહિ નદીમાં નહાવા પડતા છ તણાયા ઃ એક જણો લાપત્તા
  [આગળ વાંચો...]
 

Surat

ગેરેજમાં આગ બાદ બે સિલિન્ડર ધડાકાભેર ફાટયા, પાંચ દાઝી ગયા
પૂણામાં લૂંટ કરવા નીકળેલી મહારાષ્ટ્રની લૂંટારૃ ગેંગ પકડાઇ
સદ્ભાવના મિશનના પ્રોજેક્ટના ૭૦૦ કરોડ પાલિકાએ ભોગવવો પડશે
બેંકોની ભૂલને કારણે ગ્રાહકોએ ચેક રિટર્નનો લાખોનો દંડ ભરવો પડયો
ખેડૂતોએ મજૂરો પાસેથી દુધ નહી સ્વીકારતાં મામલો ગરમાયો
  [આગળ વાંચો...]
 

South Gujarat

બે નદીના પટ વચ્ચે ૪૨ બકરા સાથે ૪ શ્રમજીવી ૨૪ કલાક ફસાયા
ગણદેવીમાં ૮, ચીખલીમાં ૭, જલાલપોરમાં ૨.૫ અને નવસારીમાં ૨ ઇંચ વરસાદ
દમણમાં ૧૧, દા.ન.હવેલીમાં ૧૦.૫ ઇંચ વરસાદઃ નદી-નાળા છલકાયા
વલસાડમાં વાંકી નદીનો પુલ ડૂબી ગયોઃ અનેક ઘરોમાં પાણી ભરાયા
કલવાડા-ચીખલી માર્ગ પર ૪ ફૂટ પાણી ઃ ઘરોમાં પાણી ભરાયા
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

વાત્રક નદીમાં લીઝ માફિયાઓનું ગેરકાયદે ખનન
આણંદ જિલ્લાના તમામ તાલુકામાં મેઘમહેર થતાં આમ જનતામાં હર્ષ
આદિવાસી બાળા પર અત્યાચારના પગલે આક્રોશ

સરકારની નિર્મળ ગામ યોજનાનો ફિયાસ્કો ઃ રોગચાળાની ભીતિ

નર્મદા નદીમાં પાંચ બાળકો ડૂબી જતા મોતને ભેટયાં હતાં
  [આગળ વાંચો...]
 

Saurastra

દુષ્કાળને દેશવટોઃ ઘાસચારાની મુશ્કેલી દૂરઃ ખેડૂતોમાં હાશકારો
વઢવાણ, મુળી અને લખતરમાં ત્રણથી સાડા ચાર ઇંચ વરસાદ

રાજકોટમાં મેલેરિયા પછી હવે ડેંગ્યુનું પણ આક્રમણ

માંગરોળનો દરિયો તોફાની બનતાં ત્રણ ફાઇબર બોટ ડુબી, એક ખલાસી લાપત્તા
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ગોહિલવાડમાં ૨૪ પૈકીના ૧૪ જળસ્ત્રોતોમાં નવા પાણી આવક
ભડભીડના પાટીયા પાસે બંધ ટ્રક પાછળ સુમો ઘુસી જતા એકનું મોત ઃ બેને ઇજા
સાંઢીડાના પુલ પરથી જાયલો કાર નીચે ખાબકતા બેના મોત
સિહોર પંથકમાં ખેતીવાડી માટે વીજજોડાણ આપવામાં તંત્રના ઠાગા ઠૈયા
કુંભારવાડામાં વરસાદી પાણીનો ભરાવો ઃ રોગચાળાની દહેશત
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક મેઘરાજાની મહેર

શિક્ષકો માટે ફરજીયાત ત્રિપલ સીના બનાવટી સર્ટીફિકેટનો પર્દાફાશ
મહેસાણામાં એ.બી.વી.પી. ના કોલેજ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ

૩૫ બાળકો વાયરલ ઈન્ફેક્શનથી માંદગીમાં પટકાતા તંત્રની દોડધામ

મિલ્કતો પચાવી પાડવાના ઈરાદે કુટુંબીઓએ કરેલો હુમલો

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved