Last Update : 05-September-2012,Wednesday

 

એરલાઈન્સોએ ફ્યુઅલ સરચાર્જમાં વધારો કરતાં વિમાન મુસાફરી મોંઘી

સંપાદિત જમીન પાછી આપવાદેશની અંદરના પ્રવાસમાં રૃા. ૧૫૦થી ૨૫૦, જ્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં ૧૫ ડોલરનો વધારોમુદ્દે વિરોધ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૪
મોટી ભારતીય વિમાન કંપનીઓએ ટિકિટ પર ફયુઅલ સરચાર્જમાં ઘરઆંગણે રૃા. ૧૫૦થી ૨૫૦ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વન-વે ટિકિટમાં ૧૫ ડૉલર (અંદાજે રૃા. ૮૨૫)નો વધારો જાહેર કરતા વિમાન મુસાફરી મોંઘી બની છે. જેટ ફ્યુઅલના ભાવમાં આઠ ટકાનો ભારે વધારો થવાના પગલે એરલાઇન્સોનું આ પગલું આવ્યું છે.
એર ઈન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં વધારો આજથી જ અમલી કર્યો હતો, જ્યારે જેટ એરવેઝ અને તેની સબસિડરી જેટ કનેક્ટ આવતીકાલથી વધારો અમલી કરશે, તેમ બંને એરલાઈન્સના અધિકારીઓએ જણાવ્યું હતું. નવા વધારા મુજબ, ૧,૦૦૦ કિમીથી ઓછા અંતરના તમામ ક્ષેત્રો પર રૃા. ૧૫૦નો વધારો તેમજ ૧,૦૦૦ કિમીથી વધુ અંતરના ક્ષેત્રો પર રૃા. ૨૫૦નો વધારો લાગુ પડશે. આ જ રીતે, વન-વે ઈન્ટરનેશનલ ટિકિટ પર ૧૫ ડૉલરનો વધારો થયો છે.
અત્યાર સુધી, ૧,૦૦૦થી વધુ કિમીના અંતર પર ઘરઆંગણે ફ્યુઅલ સરચાર્જ રૃા. ૩,૨૫૦નો હતો જે વધીને હવે રૃા. ૩,૫૦૦ થશે. ૧,૦૦૦ કિમીથી ઓછા કિમીના અંતર પર સરચાર્જ અત્યાર સુધી રૃા. ૧,૬૦૦ હતો. જેટ એરવેઝના પ્રવકતાએ કહ્યું કે ફયુઅલ સરચાર્જમાં વધારો આવતીકાલથી લાગુ થશે જ્યારે એર ઈન્ડિયાના અધિકારીએ કહ્યું કે તમામ બુકિંગ પર વધારો આજથી જ લાગુ થઇ ગયો છે.
ઈન્ડિગો અને સ્પાઇસ જેટ જેવી નો-ફ્રિલ (ઓછી કિંમતવાળી) એરલાઈન્સોના અધિકારીઓએ ભાવવધારો ક્યારથી અમલી બનશે તે અંગે મૌન સેવ્યું હતું પરંતુ તેઓ એવા મતના હતા કે જેટ ફયુઅલના ભાવમાં તીવ્ર વધારાથી તેમની આર્થિક સ્થિતિ પર અસર થશે.
ભારતીય વિમાન કંપનીઓના સંચાલન ખર્ચમાં ૫૦ ટકા જેટ ફ્યુઅલ છે, જ્યારે ૈવૈશ્વિક સ્તરે જેટ ફ્યુઅલ માત્ર ૨૦-૨૫ ટકા જ સંચાલન ખર્ચનો હિસ્સો બને છે. આનું કારણ રાજ્યો દ્વારા એટીએફ (એવિએશન ટર્બાઇન ફયુઅલ) પર લેવાતા ભારે વેરા- જે ચાર ટકાથી માંડીને ૩૦ ટકા સુધી છે - તે છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved