Last Update : 04-September-2012, Tuesday

 

બેંગલોરમાં પરંપરાગત ભારતીય પીચ નહોતી
ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત

 

ગાવસ્કરની કોલમ
ભારતે બેંગલોર ટેસ્ટ જીતવા સાથે શ્રેણી પણ ૨-૦થી જીતી લીધી છે. આમ છતાં આ વિજય એટલો આસાન નહોતો. નવા બોલથી ન્યુઝીલેન્ડના ફાસ્ટરોએ અને ત્યારબાદ જીતન પટેલે ભારતને મુંઝવતી વ્યુહાત્મક બોલિંગ નાંખી હતી. ન્યુઝીલેન્ડના કમનસીબે ભારતને જો આના કરતા વધુ પડકાર હોત તો વધુ દબાણ સર્જતી ફિલ્ડીંગ લાંબો સમય રાખી શક્યા હોત. ક્રિકેટમાં 'જો અને તો'ની હંમેશા વાત થતી હોય છે. તે ધોરણે જો ભારતને ૫૦ રનનો વધુ પડકાર હોત તો કદાચ વધુ રોમાંચકતા સર્જાઈ હોત. તેની સામે એ દલીલ પણ થઈ જ શકે જે રીતે કોહલી અને ધોની રમતા હતા તે જોતા વધુ મોટો પડકાર પણ ઝીલાઈ શક્યો હોત. ન્યુઝીલેન્ડની ફિલ્ડીંગ ખૂબ જ ઉત્કૃષ્ટ રહી હતી. મેકુલમ હવે બેટસમેન તરીકે જ રમે છે. તેણે વિકેટકિપિંગ કરતા આજે ઘણી તક ગુમાવી હતી. આવી વિકેટકિપિંગને લીધે સ્પિનરો બોલિંગમાં વૈવિધ્યતાપૂર્ણ ઉછાળ આપતા ખચકાય છે. પૂજારાનું એક આસાન સ્ટમ્પિંગ પડતુ મુકાયું હતું.
ગંભીર અને સહેવાગે ભારતને આક્રમક શરૃઆત આપી હતી પણ બિનજરૃરી આક્રમકતા વધુ તેજ ગતિએ આગળ ધપાવવા જતા તેઓએ વિકેટ ગુમાવી હતી. ન્યુઝીલેન્ડના બોલરો પણ પછી રીચાર્જ થઈ ગયા હતા. રૈના પણ તેની વિકેટ વેડફતો ફટકો લગાવતા બોલ્ડ થયો હતો. આ રીતે બેજવાબદારીથી આઉટ થાય તો બેટસમેનો એક જ બચાવ કરતા હોય છે કે અમે નેચરલ રમત રમવામાં માનીએ છીએ. જ્યારે બંને છેડે નવા બેટસમેનો ક્રીઝ પર હોય ત્યારે વિશેષ જવાબદારીથી ઈનિંગ આગળ ધપાવવી જોઈએ. વિપરીત સંજોગોમાં ઠંડા દિમાગથી રમવું તે ધોનીનો ટ્રેડમાર્ક બની ગયો છે. તેણે પણ ખરાબ બોલને ફટકારવાનો ઈંતેજાર કરતી પાકટતા બતાવી હતી. કોહલી-ધોની એમ બતાવે છે કે ટેકનિક કરતા સંજોગો પ્રમાણેનો એપ્રોચ મહત્ત્વનો હોય છે.
બેંગલોરની આ પીચ ભારતની પરંપરાગત જેવી નહોતી તેથી આ વિજય માટે ટીમ વિશેષ અભિનંદનને હકદાર છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved