Last Update : 04-September-2012, Tuesday

 

ઝવેરી બજારમાં રેકોર્ડ તેજીને બ્રેક લાગી
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી

દિલ્હીમાં ચાંદી વિકલી ડિલીવરી રૃ.૬૦૮૦૦ બોલાઈ

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,સોમવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક લાગી ભાવો પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા, ચાંદીમાં જો કે તેજી આગળ વધી હતી. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃ.૫૦થી ૫૫ તૂટયા હતા. જયારે ચાંદીના ભાવો આજે કિલોના વધુ રૃ.૧૭૦ વધી ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૬૯૨થી ૧૬૯૨.૫૦ ડોલર વાળા આજે વધતા અટકી પ્રત્યાઘાતી ઘટી ૧૬૮૩.૨૦ ડોલર થઈ સાંજે ૧૬૮૯.૪૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૧૨૫૫ વાલા રૃ.૩૧૧૬૦ ખુલી રૃ.૩૧૨૦૦ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૧૪૦૦ વાળા રૃ.૩૧૨૯૫ ખુલી રૃ.૩૧૩૫૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ મુંબઈ બજારમાં આજે ઉંચા ભાવોએ નવી માંગના અભાવે વધ્યા ભાવોએ માનસ વેંચવાનું રહ્યું હતું. ચાંદીના ભાવો આજે મુંબઈ બજારમાં કિલોના ૯૯૯ના રૃ.૬૦૧૪૦ વાળા રૃ.૬૦૧૧૦ ખુલી રૃ.૬૦૩૧૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૩૧.૭૪ ડોલર વાળા આજે નીચામાં ૩૧.૪૪ થયા પછી ફરી ઉછળી ૩૧.૯૨ ડોલર બોલાઈ સાંજે ૩૧.૮૫ ડોલર રહ્યાના સમાચારો હતા.મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવોમાં વિશ્વ બજાર પાછળ તેજી જળવાઈ રહી હતી. નવી વેચવાલી નહિંવત રહી હતી. જો કે ઉંચા મથાળે માંગ પણ પાંખી રહી હતી. મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૬૦૩૦૦તી ૬૦૩૨૫ રહ્યા હતા જયારે કેશમાં ભાવો આ ભાવોથી રૃ.૯૦૦થી ૧૦૦૦ નીચા બોલાઈ રહ્યા હતા. ડોલરના ભાવો રૃ.૫૫.૫૩ વાળા આજે નીચામાં રૃ.૫૫.૪૦ તથા ઉંચામાં રૃ.૫૫.૫૯ બોલાઈ છેલ્લે રૃ.૫૫.૫૩ રહ્યા હતા. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો વધતા અટકી રૃ.૧૧૫ ઘટી ૯૯.૫૦ના રૃ.૩૧૪૧૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૬૧૦ રહ્યાના સમાચારો હતા જયારે ત્યાં ચાંદીના ભાવો આજે હાજરમાં રૃ.૫૯૦૦૦ તથા વિકલી ડિલીવરીનાી રૃ.૬૦૮૦૦ રહ્યાના સમાચારો હતા. ત્યાં સિક્કા ચાંદી (૧૦૦)ના ભાવો રૃ.૧૦૦૦ ઘટી રૃ.૭૪થી ૭૫ હજાર રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved