Last Update : 03-September-2012, Monday

 
જૂનાગઢ ઃ પાક નિષ્ફળ જતાં ખેડૂતનો આપઘાત

- વધુ એક ખેડૂતે જીવન ટૂંકાવ્યું

 

જૂનાગઢમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સૌરાષ્ટ્રમાં ખેતીનો પાક નિષ્ફલ જવાના કારણે ખેડૂતોના આપઘાતને ત્રીજાો બનાવ બનવા પામ્યો છે.

 

Read More...

બાઇક ચાલકને મારમારી 12.50 લાખની લૂંટ
 

- સુરતનો ચકચારી કિસ્સો

 

સુરતમાં આજે સવારે નાનપુરા વિસ્તારમાં ગાંધીસ્મૃતિ નજીક જઇ રહેલા યુવકના બાઇકને લૂંટારુ ટોળકીએ ફિલ્મી ઢબે ટક્કર મારી હતી અને બાઇક પર આવેલા લૂંટારૃઓએ રૃપિયા 12.50 લાખની દિલધડક લૂંટ ચલાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

 

Read More...

ગાંધીનગર ઃ વિદ્યાર્થીઓ ઉશ્કેરાયા 25 બસોમાં તોડફોડ

- વાસણ ગામ પાસેનો કિસ્સો

 

ગાંધીનગરમાં વાસણીયા મહાદેવ પાસે આજે સવારે વિદ્યાર્થીઓ ઉશ્કેરાયા હતા અને એસટીબસોને રોકીને 25થી વધુ બસોની તોડફોડ કરી હતી. આ અંગેની જાણ થતાં એસટી બસના અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો.

 

Read More...

તસ્કરોએ પ્રભુને પણ ના છોડ્યા:4.50 લાખની ચોરી

- ગોંડલના રામજી મંદિરનો કિસ્સો

 

રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે આવેલા રામજી મંદિરમાં તસ્કરોએ ત્રાટકીને મંદિરમાંથી રોકડ તેમજ ભગવાનના આભૂષણ સહિત રૃપિયા 4.50 લાખની ચોરી કરી હતી. આ અંગે પેલીસે ચોરીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Read More...

પતિએ યુવાનને પત્નીનો પ્રેમી સમજી મારી નાંખ્યો

- પાદરાનાં ગામમાં વહેમનો કરુણ અંજામ

 

વડોદરા જિલ્લાનાં પાદરા તાલુકાનાં સંગમા ગામ ખાતે આડા સંબંધનાં વહેમનો કરુણ અંજામ આવ્યો છે. જેમાં પતિએ એક યુવકને પત્નીનો પ્રેમી સમજીને કુહાડીનાં ઘા ઝીંકીને મારી નાંખ્યો છે. આજે વહેલી સવારે તેને રહેંસી નાંખ્યા બાદ તે કથિત પ્રેમીનાં ઘરે જઇને તેઓનાં પરિવારજનોને બાતમી આપી હતી.

 

Read More...

કચ્છ ઃ 17 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ

- કચ્છ યુનિ. હોસ્ટેલનો કિસ્સો

 

કચ્છ યુનિર્વસિટીની હોસ્ટેલમાં ભોજન લીધા બાદ 17 વિદ્યાર્થીઓને ફૂડપોઇઝનિંગની અસર થઇ હતી. જેના કારણે તમામને ભૂજની જી.કે. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતા. આ અંગે હોસ્ટેલમાં ચકચાર મચી જવા પામી હતી.

 

Read More...

- ચોટીલાનો કિસ્સો

 

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે યુવતીની છેડતી મામલે મારામારી થઇ હતી. જેના કારણે ઉશ્કેરાયેલા લોકોએ ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સહિત આઠ વ્યકિતને ફટકારતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Read More...

 

  Read More Headlines....

કૈલાસ-માનસરોવરની યાત્રામાં સહાય વધારાતી નથી : યાત્રામાં સૌથી ગુજરાતીઓ

ધોનીની સિક્સર સાથે ભારતે બેંગ્લૂરુ ટેસ્ટ જીતીને ન્યૂઝીલેન્ડનો વ્હાઇટવોશ કર્યો

ગુજરાતમાં ૪૨ ટકા વરસાદ નોંધાયો છે, કચ્છ અને સૌરાષ્ટ્રમાં હજુ પણ ચિંતા

Hot દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સાથે ડિનર લેવાનું નક્કી કર્યું

હિમેશ રેશમિયાએ સલમાન ખાન માટે સોહમ શાહની ફિલ્મ શેર છોડી દીધી

સૈફ અલી ખાન કરીના કપૂરનો જન્મદિવસ ગોવામાં ધામધૂમથી ઉજવશે

Latest Headlines

સુરત : પોલીસ અધિકારીએ કોર્પોરેટરને ફટકારવાનો વિરોધ થયો
વડોદરામાં તિબેટીયન યુવકની આંખે પાટા બાંધીને સહી ઝૂંબેશ
કેગની પ્રત્યેક ટીકા સંસદીય જવાબદારીના નાશનું પગલું ઃ જોશી
સુરતમાં મશીન ચલાવતા કરંટ લાગતા યુવાનનું મોત નીપજ્યું
ભાજપ યુ.પી.એ. સરકારને ઉથલાવવા સંસદ ખોરવે છે ઃ કોંગ્રેસ
 

More News...

Entertainment

દીપિકા પાદુકોણ અને અમિતાભે સાથે ડિનર લેવાનું નક્કી કર્યું
સાજિદ નડિયાદવાલાએે ૧૦ વર્ષે સલમાન ખાનની ઇચ્છા પૂરી કરી
બિલ્ડંિગનો માલિક હોવા છતાં તુષાર કપૂર તેની બહેનનો ભાડૂઆત બન્યો
બાળપણના એક ક્ષોભજનક અનુભવે પ્રિયદર્શનને સ્વચ્છ મનોરંજન ફિલ્મો બનાવવાની પ્રેરણા
આવતા વર્ષની ત્રીજી જૂને અમિતાભ અને જયા તેમના લગ્ન જીવનના ૪૦ વર્ષ પૂરાં કરશે
  More News...

Most Read News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
ગોધરામાં આસારામબાપુને લઇને આવતું હેલિકોપ્ટર ધડાકાભેર તૂટયું
 

News Round-Up

  More News...
 
 
 
 

Gujarat News

વિશ્વને બુદ્ધિબળથી જીતવાનું સામર્થ્ય ભારતની યુવાશક્તિમાં છે
ભાજપ-કોંગ્રેસે એકબીજાની જાસુસી કરવા માટે લાખોનું ફંડ ફાળવ્યું

ગુજરાતમાં ૪૨ ટકા વરસાદ કચ્છ, સૌરાષ્ટ્રમાં હજુ પણ ચિંતા

છેલ્લા એક માસમાં ઘઉંના ભાવમાં મણે રૃપિયા પ૦થી ૭૦નો ઉછાળો
કોમી છમકલાં પાછળ રાજકીય દોરીસંચાર? IB દ્વારા તપાસ
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
  [આગળ વાંચો...]
 

Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
[આગળ વાંચો...]
 

Sports

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ
 

Ahmedabad

હાઉસિંગ બોર્ડનાં ફોર્મ વિતરણમાં ભાજપના કાર્યકરોનો ઉપયોગ કરાશે
બેન્કોમાં દોઢ જ વર્ષમાં ૬૬ લાખની જાલીનોટો
Neet અને Jee આવ્યા છતાં B-ગુ્રપના વિદ્યાર્થીઓને અવઢવ

ફેસબૂકમાં 'ફેક પ્રોફાઇલ'થી અપંગ યુવકે તરૃણીઓને પ્રેમમાં ફસાવી!

•. 'સાહેબ, લગ્ન થયાં એટલે ચેઈન સ્નેચિંગ છોડીને દારૃનો ધંધો કર્યો'
[આગળ વાંચો...]
 

Baroda

ભાડભુતના મેળમાં દર્શન માટે ધસારો બે કિમી લાંબી લાઇનો લાગી
દારૃની પાર્ટી શરૃ થાય તે પૂર્વે રેઇડ ૩ યુવાનો સાથે ૪ યુવતી ઝડપાઇ
યુનિ.ના ઇતિહાસ વિભાગે હસ્તપ્રતોની DVD બનાવી

દોઢ કરોડની લૂંટમાં શાળા લંચાલકનો અને કોર્પોરેટરનો પુત્ર રિમાન્ડ પર

નર્મદા ડેમ પરથી પડતા ધોધને જોવા લોકોનો ધસારો
  [આગળ વાંચો...]
 

Surat

૭ હીરા દલાલો ફાર્મ હાઉસમાં શરાબ-શબાબની મહેફીલ માણતા ઝડપાયા
તાપી નદીમાં ડૂબતી ફોઇને બચાવવા ગયેલા બે ભાઇ પૈકી એક ડૂબી ગયો
રીંગરોડનું રી-ડેવલપમેન્ટ શરૃ થતાં આજથી આર.ટી.ઓ. સર્કલ બંધ
ભરવાડોની દુકાનોમાં તોડફોડઃલોકોને મારમાર્યો ઃ ટોળું ભેગું થતાં લાઠીચાર્જ
નાનપુરાના કોમી તોફાનમાં ૮૨ની ધરપકડ વચ્ચે અજંપાભરી શાંતિ
  [આગળ વાંચો...]
 

South Gujarat

નવસારી રૃરલ પીએસઆઇ ને ડી- સ્ટાફની બદલી ઃ જમાદાર સસ્પેન્ડ
વ્યારાના ચુનાવાડી જંગલમાંથી સાગના વૃક્ષો કાપતા બે ઝડપાયા
કીમમાં વેપારીની કારમાંથી ગઠિયો ૨.૫૦ લાખનું પાકીટ સેરવી ગયો
વલસાડમાં PIના બંધ બંગલામાંથી રોકડ-દાગીના ને રીવોલ્વરની ચોરી
ગુજરાતમાં કોંગ્રેસનું રાજ આવશે તો ટેક્ષટાઈલ ડિપાર્ટમેન્ટ બનાવાશે
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ઠાસરાના સાંઢેલીમાં ચિકન ગુનિયાનો વાવર
તારાપુરમાં લૂંટારૃઓને લોકોએ માર મારતા એક લૂંટારુનું મોત
ડી ડી યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલરની નિમણૂકનો વિવાદ

કઠલાલમાં દસકાઓ જૂની પાણીની ટાંકી ગમે ત્યારે તૂટી પડવાનો ભય

ઠાસરામાં ટાવરની ઘડિયાળ રિપેર કરવામાં ખાયકીનો આક્ષેપ
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રમાં ચિંતાના વાદળો દૂર, ખુશીઓનો વરસાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઈંગ્લીશ લેંગ્વેજ લેબની સ્થાપના કરાશે

હળવદ પાસે ખનીજ ચોરીના કૌભાંડનો પર્દાફાશઃ ૧.૧૦ કરોડનો મુદ્દામાલ કબ્જે

ગુજરાતમાં પાંચ જિલ્લાઓમાં ૪૪ સ્થળોએ લુંટ, ઘરફોડ ચોરી કરનાર ટોળકી ઝડપાઇ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

રાજુલામાં સતત ચોથા દિવસે ચૂપડાધારે બે ઈંચ વરસાદ
તરણેતરના મેળામાં ગ્રામિણ ઓલમ્પિક્સ સ્પર્ધા યોજાશે
વલ્લભીપુરના મોટાભાગનાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ વર્ષોથી ખખડધજ હાલતમાં
આંતર કોલેજ કબડ્ડી, ખો-ખો, વોલીબોલ સ્પર્ધાનો કાલથી પ્રારંભ
એક દસકા પછી પણ કંસારા શુધ્ધિકરણ પ્રોજેક્ટ હજુય લટકતો
  [આગળ વાંચો...]
 

North Gujarat

પુત્રએ માતાની હત્યા કરતાં ચકચાર

ચાર વિદ્યાર્થી માંડવી પાસે દરિયામાં ડૂબી જતાં મોત
ાૃપ્રાંતિજના સાદોલિયા પાસે ચેકડેમમાં મોટુ ગાબડુ પડયું

કલોલમાં એક મહીનાથી ડહોળું પાણી આવતા નાગરિકો ત્રસ્ત

ટેસ્ટીંગ માટે અદ્યતન લેબ વિકસાવવા પ્રોજેક્ટ હાથ ધર્યો

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved