Last Update : 03-September-2012, Monday

 

કોંગ્રેસના કાર્યકરોને ભાજપ સામે જોશભેર લડી લેવા સોનિયાનો નિર્દેશ

ભાજપે કરેલા કોલસા કૌભાંડના આક્ષેપો સામે કોંગ્રેસના સ્થાનિક નેતાઓના નબળા પ્રતિસાદથી નારાજ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨
ભાજપે કોલસા કૌભાંડ મુદ્દે યુપીએ સરકાર સામે આક્ષેપો કરીને સરકારને ભીંસમાં લીધી છે તેની સામે કોંગ્રેસના કાર્યકરોના નબળા પ્રતિસાદથી સોનિયા ગાંધીએ નારાજ થઇને કોંગ્રેસના કાર્યકરોને ભાજપ સામે જોશભેર લડી લેવા અને મોટા રાજકીય યુદ્ધ માટે તૈયાર રહેવા હાકલ કરી છે.
કોંગ્રેસ વર્કિંગ કમિટીના સૂત્રોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે ભાજપના આક્રમણનો કોંગ્રેસના મંત્રીકક્ષાના નેતાઓ જે રીતે સામનો કરી રહયા છે તે માટે સોનિયા નારાજ છે.
ભાજપનો ઇરાદો સંસદનું ચોમાસુ સત્ર ખોરવી નાખવાનો છે તેમ માનતા સોનિયા ગાંધી સંસદ અને સંસદની બહાર આક્રમક બન્યા છે. સૂત્રોએ જણાવ્યા મુજબ કોંગ્રેસના સ્થાનિક કક્ષાના નેતાઓમાં ભાજપ સામે લડવાની શક્તિ પ્રેરવાની જરૃર હોવાનું કોંગ્રેસ પ્રમુખ માને છે.
કોંગ્રેસના નેતાઓ માને છે કે ભાજપ મધ્યસત્ર ચૂંટણી લાવવાના ઇરાદાથી સંસદને ખોરવે છે. સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપ તેમનો રાજકીય રોટલો શેકવા યુપીએને બ્લેકમેલ કરે છે. સોનિયા ગાંધીની ધીરજની પણ એક મર્યાદા હોય છે તેમ પણ એક નેતાએ જણાવ્યું હતું.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved