Last Update : 03-September-2012, Monday

 

કોલ બ્લોકની ફાળવણી મુદ્દે
સી.બી.આઈ.ની બે ટીમ તપાસ માટે ઝારખંડ છત્તિસગઢ પહોંચી

કોલ બ્લોકના ઉપયોગમાં ગેરરીતિ કરનારી કંપનીઓ સામે તપાસ બાદ કેસ નોંધાશે

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨
સી.બી.આઈ.એ તેમની બે ટીમ છત્તિસગઢ અને ઝારખંડ મોકલી છે. તે ટીમ વિવાદાસ્પદ કોલ બ્લોકની ફાળવણી સંદર્ભે તપાસ કરશે. જે કંપનીઓને આ ફાળવણીથી લાભ થયો છે તેની તપાસ મુખ્ય લક્ષ્ય છે. કોલ બ્લોકની ફાળવણીમાં તેમજ તેના ઉપયોગમાં થયેલી અનિયમિતતાની તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ સંદર્ભે પુછપરછ કરવામાં આવતા સી.બી.આઈ.એ જણાવ્યું હતું કે કોઈ જ રેડ કે અન્ય કાર્યવાહી કરવામાં આવશે નહી. માત્ર એજન્સીની પ્રાથમિક તપાસ (પી.ઈ.) યોજવામાં આવશે. આ કોલસા કૌભાંડમાં સી.બી.આઈ. કેટલી કંપનીઓને ફાળવણીથી કોઈ લાભ પહોંચ્યો છે કે કેમ તેની તપાસ કરી રહી છે.
કોલ બ્લોક્સની ફાળવણી તેમજ ઉપયોગમાં અનિયમીતતા આચરવામાં આવી છે તેવા આક્ષેપના અનુસંધાને સેન્ટ્રલ વિજીલન્સ કમીશ્નરે આ કેસ સી.બી.આઈ.ને સોંપતા એજન્સીએ પી.ઈ. હાથ ધરી હતી. જોકે એજન્સી એક કરતા વધારે મામલા નોંધે તેવી શક્યતા છે.
સી.બી.આઈ.ના પ્રવક્તાએ જણાવ્યા અનુસાર, કોલ બ્લોકની ફાળવણીથી ઓછામાં ઓછી ૧૦ કંપનીઓને લાભ મળ્યો છે. તેમાની નિયમોનો ભંગ કરનારી કંપનીઓ સી.બી.આઈ.ની નજરતળે છે. સંસ્થા એક જુદા જથ્થામાં આઠ કંપનીઓ સામે ફરિયાદ નોંધે તેવી શક્યતા છે. વર્ષ ૨૦૦૬-૦૯ સુધી કોલ બ્લોકની ફાળવણી કરનારા અધિકારીઓની સી.બી.આઈ. પુછપરછ કરી ચુકી છે. તેમ પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું હતું.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved