Last Update : 03-September-2012, Monday

 

અમિતાભ બચ્ચનનાં જિન્સની હરાજી થશે

- પીડિત બાળકોના શિક્ષણ માટે વપરાશે

 

 

અન્ડરપ્રીવીલેજ્ડ (પીડિત કે રહિત-વર્ગના) બાળકોને વિશ્વ કક્ષાનું શિક્ષણ મળી શકે એ માટે કામ કરતી ન નફો ન નુકસાન એનજીઓને દાનમાં મળેલા અમિતાભ બચ્ચનનાં જિન્સનું લીલામ થશે.

 

Read More...

મેઇનસ્ટ્રીમ બોલિવુડ એક્ટ્રેસ બનવું છે

- સન્ની લિઓનની ઇચ્છા

 

એડલ્ટ સ્ટાર ટર્ન બોલિવુડ એક્ટ્રેસ સન્ની લિઓનને સફળ મેઇનસ્ટ્રીમ એક્ટ્રેસ બનવું છે. સન્નીનું કહેવું છે, મારું સમગ્ર ઘ્યાન બોલિવુડ પર છે. મારે જુદાં જુદાં પ્રકારના રોલ ભજવવા છે. ખાસ કરીને મીનંિગફુલ કેરેક્ટર કરવા છે. હું મારી જાતને બોલિવુડમાં સફળ મેઇનસ્ટ્રીમ એક્ટ્રેસ તરીકે પ્રસ્થાપિત કરવા માંગું છું.

Read More...

હાશ્મીને ૫૦૦ કરોડ ક્લબમાં જોડાવું છે

i

- રાઝ-૩ ઇમરાનની આગામી ફિલ્મ

 

વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ, જન્નત-૨, મર્ડર-૨, ડર્ટી પિક્ચર જેવી હીટ ફિલ્મો આપનારાં ઇમરાન હાશ્મી પાસે કરણ જોહરની અનટાઇટલ્ડ ફિલ્મ, વિશાલ ભારદ્વાજની એક થી ડાયન , રાજ કુમાર ગુપ્તાની ઘનચક્કર વગેરે હાથમાં છે. ઇમરાનને આ બધી ફિલ્મો પર ખૂબ આશા છે અને આ ફિલ્મોના બિઝનેસ સાથે તેને ૧૦૦ કરોડ ક્લબમાં નહીં પણ ૫૦૦ કરોડ ક્લબમાં શામેલ થવું છે.

Read More...

ફ્‌લોપ ફિલ્મ માટે સલમાન ખાનને ઓફર

- વર્માની ટિ્‌વટર પર કોમેન્ટ

 

 

ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા તેમની ફ્‌લોપ ફિલ્મોની કગાર સાથે તેમની કોમેન્ટ્‌સ માટે પણ ચર્ચામાં રહે છે. સત્યા, કંપની અને સરકાર જેવી એક્શન ફિલ્મો આપનારાં રામ ગોપાલ વર્માએ રસપ્રદ કોમેન્ટ કરી છે જેને કારણે તે વળી પાછા સુર્ખિયોમાં છે.

 

 

Read More...

દીપિકા કોની સાથે જોડી જમાવશે?

- ખાનની આવનારી ફિલ્મ કિક

 

બોલિવુડની લેટેસ્ટ બઝ પ્રમાણે દીપિકા પદૂકોણે સલમાન ખાન સ્ટારર કિકમાં લીડ રોલમાં જોવા મળે તેવી શક્યતા છે. દીપિકા સાજિદ નડિયાદવાલા સાથે સારા પ્રોફેશનલ રિલેશન ધરાવે છે અને લેટેસ્ટ બોલિવુડ એર અનુસાર સાજિદ નડિયાદવાલા કિકનું ડિરેક્શન કરવા જઇ રહ્યા છે. તેથી લીડ રોલ માટે દીપિકા પર પસંદગી ઉતારવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.

Read More...

શાહરૃખ હેર સ્ટાઇલિસ્ટન શોધે છે

- હેર સ્ટાઇલિસ્ટ વિદેશમાં સેટ થઇ રહી છે

અગિયાર દેશોની પોલીસ ભલે ડોનની શોધમાં હોય પણ ડોન પણ આજકાલ કોઇની શોધ કરી રહ્યો છે. જી હા, શાહરૃખ ખાન છેલ્લાં કેટલાક દિવસોથી નવા હેરસ્ટાઇલિસ્ટની શોધ ચલાવી રહ્યો છે.

અત્યારસુધી શાહરૃખની હેરસ્ટાઇલ કરીને તેને નિતનવા લૂકમાં રજૂ કરનારી તેની હેરસ્ટાઇલિસ્ટ વિદેશમાં સેટ થઇ રહી છે અને ત્યાં તેના સલૂનના સેટઅપ અંગે વિચારી રહી છે. તે ૧૯૯૬થી શાહરૃખની હેર સ્ટાઇલિસ્ટ હતી. હવે જ્યારે તે શિફ્ટ થઇ રહી છે ત્યાર

Read More...

કન્નડ અભિનેતાની ધરપકડ

-પત્ની પર અત્યાચારનો આરોપ

કન્નડ અભિનેતા અર્જુનની પત્ની પર અત્યાચારના આરોપ બદલ ધરપકડ કરવામાં આવી હતી. એને પત્ની લતાશ્રીથી બે દીકરી છે.

 

અર્જુન પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે એ છેલ્લા થોડાક મહિનાથી શરાબના નશામાં પત્નીને મારઝૂડ કરતો હતો અને ગાળાગાળીથી ઘર ગજવતો હતો.

Read More...

મેં નગ્ન પ્રિન્સ હેરીને ૨૦ મિનિટ સુધી કીસ કરેલી ઃ બ્લોન્ડ યુવતી

બરફી ફિલ્મના‘આશિયાં’ગીતથી પ્રિયંકા પર અભિનંદનનો વરસાદ

Entertainment Headlines

દીપિકા પાદુકોણ અને અમિતાભે સાથે ડિનર લેવાનું નક્કી કર્યું
સાજિદ નડિયાદવાલાએે ૧૦ વર્ષે સલમાન ખાનની ઇચ્છા પૂરી કરી
બિલ્ડંિગનો માલિક હોવા છતાં તુષાર કપૂર તેની બહેનનો ભાડૂઆત બન્યો
બાળપણના એક ક્ષોભજનક અનુભવે પ્રિયદર્શનને સ્વચ્છ મનોરંજન ફિલ્મો બનાવવાની પ્રેરણા આપી
આવતા વર્ષની ત્રીજી જૂને અમિતાભ અને જયા તેમના લગ્ન જીવનના ૪૦ વર્ષ પૂરાં કરશે
મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!

Ahmedabad

હાઉસિંગ બોર્ડનાં ફોર્મ વિતરણમાં ભાજપના કાર્યકરોનો ઉપયોગ કરાશે
બેન્કોમાં દોઢ જ વર્ષમાં ૬૬ લાખની જાલીનોટો
Neet અને Jee આવ્યા છતાં B-ગુ્રપના વિદ્યાર્થીઓને અવઢવ

ફેસબૂકમાં 'ફેક પ્રોફાઇલ'થી અપંગ યુવકે તરૃણીઓને પ્રેમમાં ફસાવી!

•. 'સાહેબ, લગ્ન થયાં એટલે ચેઈન સ્નેચિંગ છોડીને દારૃનો ધંધો કર્યો'
[આગળ વાંચો...]
 

Baroda

ભાડભુતના મેળમાં દર્શન માટે ધસારો બે કિમી લાંબી લાઇનો લાગી
દારૃની પાર્ટી શરૃ થાય તે પૂર્વે રેઇડ ૩ યુવાનો સાથે ૪ યુવતી ઝડપાઇ
યુનિ.ના ઇતિહાસ વિભાગે હસ્તપ્રતોની DVD બનાવી

દોઢ કરોડની લૂંટમાં શાળા લંચાલકનો અને કોર્પોરેટરનો પુત્ર રિમાન્ડ પર

નર્મદા ડેમ પરથી પડતા ધોધને જોવા લોકોનો ધસારો
  [આગળ વાંચો...]
 

Surat

૭ હીરા દલાલો ફાર્મ હાઉસમાં શરાબ-શબાબની મહેફીલ માણતા ઝડપાયા
તાપી નદીમાં ડૂબતી ફોઇને બચાવવા ગયેલા બે ભાઇ પૈકી એક ડૂબી ગયો
રીંગરોડનું રી-ડેવલપમેન્ટ શરૃ થતાં આજથી આર.ટી.ઓ. સર્કલ બંધ
ભરવાડોની દુકાનોમાં તોડફોડઃલોકોને મારમાર્યો ઃ ટોળું ભેગું થતાં લાઠીચાર્જ
નાનપુરાના કોમી તોફાનમાં ૮૨ની ધરપકડ વચ્ચે અજંપાભરી શાંતિ
  [આગળ વાંચો...]
 

South Gujarat

નવસારી રૃરલ પીએસઆઇ ને ડી- સ્ટાફની બદલી ઃ જમાદાર સસ્પેન્ડ
વ્યારાના ચુનાવાડી જંગલમાંથી સાગના વૃક્ષો કાપતા બે ઝડપાયા
કીમમાં વેપારીની કારમાંથી ગઠિયો ૨.૫૦ લાખનું પાકીટ સેરવી ગયો
વલસાડમાં PIના બંધ બંગલામાંથી રોકડ-દાગીના ને રીવોલ્વરની ચોરી
ગુજરાતમાં કોંગ્રેસનું રાજ આવશે તો ટેક્ષટાઈલ ડિપાર્ટમેન્ટ બનાવાશે
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ઠાસરાના સાંઢેલીમાં ચિકન ગુનિયાનો વાવર
તારાપુરમાં લૂંટારૃઓને લોકોએ માર મારતા એક લૂંટારુનું મોત
ડી ડી યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલરની નિમણૂકનો વિવાદ

કઠલાલમાં દસકાઓ જૂની પાણીની ટાંકી ગમે ત્યારે તૂટી પડવાનો ભય

ઠાસરામાં ટાવરની ઘડિયાળ રિપેર કરવામાં ખાયકીનો આક્ષેપ
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રમાં ચિંતાના વાદળો દૂર, ખુશીઓનો વરસાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઈંગ્લીશ લેંગ્વેજ લેબની સ્થાપના કરાશે

હળવદ પાસે ખનીજ ચોરીના કૌભાંડનો પર્દાફાશઃ ૧.૧૦ કરોડનો મુદ્દામાલ કબ્જે

ગુજરાતમાં પાંચ જિલ્લાઓમાં ૪૪ સ્થળોએ લુંટ, ઘરફોડ ચોરી કરનાર ટોળકી ઝડપાઇ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

રાજુલામાં સતત ચોથા દિવસે ચૂપડાધારે બે ઈંચ વરસાદ
તરણેતરના મેળામાં ગ્રામિણ ઓલમ્પિક્સ સ્પર્ધા યોજાશે
વલ્લભીપુરના મોટાભાગનાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ વર્ષોથી ખખડધજ હાલતમાં
આંતર કોલેજ કબડ્ડી, ખો-ખો, વોલીબોલ સ્પર્ધાનો કાલથી પ્રારંભ
એક દસકા પછી પણ કંસારા શુધ્ધિકરણ પ્રોજેક્ટ હજુય લટકતો
  [આગળ વાંચો...]
 

North Gujarat

પુત્રએ માતાની હત્યા કરતાં ચકચાર

ચાર વિદ્યાર્થી માંડવી પાસે દરિયામાં ડૂબી જતાં મોત
ાૃપ્રાંતિજના સાદોલિયા પાસે ચેકડેમમાં મોટુ ગાબડુ પડયું

કલોલમાં એક મહીનાથી ડહોળું પાણી આવતા નાગરિકો ત્રસ્ત

ટેસ્ટીંગ માટે અદ્યતન લેબ વિકસાવવા પ્રોજેક્ટ હાથ ધર્યો

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

વિશ્વને બુદ્ધિબળથી જીતવાનું સામર્થ્ય ભારતની યુવાશક્તિમાં છે
ભાજપ-કોંગ્રેસે એકબીજાની જાસુસી કરવા માટે લાખોનું ફંડ ફાળવ્યું

ગુજરાતમાં ૪૨ ટકા વરસાદ કચ્છ, સૌરાષ્ટ્રમાં હજુ પણ ચિંતા

છેલ્લા એક માસમાં ઘઉંના ભાવમાં મણે રૃપિયા પ૦થી ૭૦નો ઉછાળો
કોમી છમકલાં પાછળ રાજકીય દોરીસંચાર? IB દ્વારા તપાસ
 

International

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

  યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
[આગળ વાંચો...]
 

National

દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
[આગળ વાંચો...]

Sports

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ
[આગળ વાંચો...]
 

Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved